wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ઠાગાઠૈયા કરું છું

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

કાગડો અને કાબર સ્વભાવે કેવા હતા?

a)

કાબર ભલી અને ભોળી હતી, પણ કાગડો બહુ પાક્કો હતો.

b)

કાબર પાક્કો હતી, પણ કાગડો ભલો અને ભોળૉ હતો.

2.

કાગડો અને કાબર શાના વડે ખેતર ખેડવા લાગ્યા?

a)

કાબર અને કાગડો પોતાની પગ​થી ખેતર ખેડવા લાગ્‍યાં

b)

કાબર અને કાગડો પોતાની ચાંચોથી ખેતર ખેડવા લાગ્‍યાં

3.

કાબરે ખેતર માં શું વાવ્યું?

a)

કાબરે રૂપાળો જુવાર​ વાવ્‍યો.

b)

કાબરે રૂપાળો બાજરો વાવ્‍યો.

4.

ખેતર કોને નીંદી નાખ્યુ?

a)

કાબરે ખેતર આખું નીંદી નાખ્‍યું.

b)

કાગડાએ ખેતર આખું નીંદી નાખ્‍યું.

5.

ખેતરમાં સૌથી વાધારે મહેનત કોને કરી?

a)

ખેતરમાં સૌથી વાધારે મહેનત કાગડાએ કરી

b)

ખેતરમાં સૌથી વાધારે મહેનત કાબરે કરી

6.

કાગડો લુહાર સાથે શા માટે ગપ્પા માર​વા લાગ્યો?

a)

કામ કરવાની આળસે ઝાડ ઉપર બેઠા બેઠા લુહારની સાથે ગપ્‍પાં મારવા લાગ્‍યા.

b)

ચાંચ ઘડાવવા ના બહાને લુહારની સાથે ગપ્‍પાં મારવા લાગ્‍યા.

7.

નીંદ​વા નો વખત થતા કાબરે કાગડા ને શુ કહ્યું?

a)

કાબરબાઇ કાગડાને બોલાવવા ગઇ કહે "ચાલો કાગડા ભાઈ તમારી ચાંચ ઘડી દઈએ".

b)

કાબરબાઇ કાગડાને બોલાવવા ગઇ કહે "કાગડાભાઇ, કાગડાભાઇ ચાલો ચાલો, બાજરો બહુ સારો ઉગ્‍યો છે. હવે જલદી નીંદવું જોઇએ, નહિતર માલને નુકસાન થશે."

8.

લુચ્‍ચા કાગડાએ કાગડા કાબરને ને શુ કહ્યું?

a)

"ઠાગા ઠૈયા કરું છું, ચાચુડી ઘડાવું છું જાવ, કાબરબાઇ નથી આવતો

b)

"ઠાગા ઠૈયા કરું છું, ચાચુડી ઘડાવું છું જાવ, કાબરબાઇ આવું છું"

9.

કાગડૉ ક્યાં ઢગલા પર જઈ ને બેઠો? અને શું થયુ?

a)

કાગડાભાઇ મોટો ઢગલો લેવાને માટે ઢૂંસાવાળા ઢૂંસાવાળા ઢગલા ઉપર જઇને બેઠા. પણ જયાં બેસવા જાય ત્‍યાં ભાઇશા'બના પગ ઢૂંસામા ખૂંતી ગયા અને આંખમાં, કાનમાં ને મોઢામાં બધે ઢૂંસા ભરાઇ ગયાં અને કાગડાભાઇ મરણ પામ્‍યા.

b)

કાગડા ભાઈ ઢગલો લઈને ઘરે ગયા અને ખાધું પીધું ને મોજ કરી.

10.

"બહુ સારું, ચાલો" આ વાક્ય કોણ બોલે છે?

a)

કાબર​

b)

કાગડૉ

11.

"ચાલો, બાજરો બહુ સારો ઉગ્યો છે"આ વાક્ય કોણ બોલે છે?

a)

કાબર​

b)

કાગડૉ

12.

"ખોટી દાનતનાં ફળ હ​વે બરાબર ચાખશો"આ વાક્ય કોણ બોલે છે?

a)

કાબર​

b)

કાગડૉ

13.

કણસમાંથી બાજરીના દાણા કઢી લીધા પછી રહેતાં ફોતરા_______

a)

ઢૂંસાં

b)

ડૂંડાં

14.

ખેતર માંથી નકામું ઘાસ ઉખેડી નાંખવું________

a)

નીંદ​વું

b)

કાપ​વું

15.

આડી અવળી ન​વરાશની વાતો કરવી.

a)

દોસ્તી કર​વી

b)

ગપ્પા માર​વાં

16.

ઘડ​વુ નો મતલબ શું થાય​?

a)

ટીપી ને સરખુ કરવું

b)

ઘડી ને સરખુ કર​વું

17.

સુંદરનો વિરોધી શબ્દ લખો.

a)

કદરુપુ

b)

સરસ​

18.

મોટું નો વિરોધી શબ્દ લખો

a)

નાનું

b)

પહોળું

19.

મુશ્કેલ નો વિરોધી શબ્દ લખો.

a)

સહેલુ

b)

અઘરું

20.

નિરાશ નો વિરોધી શબ્દ લખો

a)

આશ

b)

હતાશ