wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ચિત્રો ને જોઈ ને ખાલી સ્થાન ભરો.

Total questions: 8

Worksheet time: 3mins

Name
Class
Date
1.

----------નો માળો સુંદર નથી હોતો .

a)

કબૂતર

b)

ચકલી

2.

દાદા જી ---------- પર બેસે છે .

a)

હીંચકો

b)

લાકડી

3.

-------------- આમ-તેમ ફરે છે.

a)

ચકલી

b)

ઉંદરડી

4.

હું રોજ સવારે એક --------- ચા પીવું છું.

a)

કપ

b)

વાટકી

5.

ઘર ની -------- થી નીચે ઉતરી જા.

a)

છત

b)

દરવાજા

6.

---------- માંથી તાજી હવા આવે છે .

a)

બારી

b)

ઘર

7.

રાકેશ નાનું ---------- લાવ્યો .

a)

ગંદુ

b)

કુંડુ

8.

સાગર માં મોટું ----------- ચાલે છે .

a)

વાહન

b)

વહાણ