Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ ૮ વિજ્ઞાન પાઠ-5 વનસ્પતિ અને પ્રાણીનું સંરક્ષણ

Total questions: 36

Worksheet time: 18mins

Name
Class
Date
1.

વનસ્પતિને પ્રકાશસંશ્લેષણ માટે કયા વાયુ ની જરૂર હોય છે ?

a)

સલ્ફર ડાયોક્સાઇડ

b)

ઓક્સિજન

c)

નાઇટ્રોજન

d)

કાર્બન ડાયોક્સાઇડ

2.

પંચમઢી જૈવાવરણ આરક્ષિત ક્ષેત્ર માં સ્થાનિક પ્રાણી જાતી કઈ છે ?

a)

ઉડતી ખિસકોલી

b)

સોનેરી બિલાડી

c)

શ્વેત આંખો વાળુ હરણ

d)

ઘડિયાળ

3.

બાય બાયસન નીચેના પૈકી શું છે ?

a)

ભસતુ હરણ

b)

જંગલી કૂતરો

c)

જંગલી બળદ

d)

જંગલી આંબો

4.

જાતિ માટે નીચેના પૈકી કયું અસંગત છે ?

a)

તે આંતર પ્રજનન કરવા સક્ષમ હોય છે

b)

તે પ્રજનનક્ષમ સંતતિનું નિર્માણ કરે છે

c)

તેના બધા સભ્યો સામાન્ય લક્ષણો ધરાવે છે

d)

તે પોતાના તેમજ અન્ય જાતિના સભ્યો સાથે પ્રજનન કરી શકે છે

5.

રેડ ડેટા બુક માં કઈ જાતીઓની નોંધ રાખવામાં આવે છે ?

a)

લુપ્ત

b)

સ્થાનિક

c)

નાશ:પ્રાય

d)

હિંસક

6.

સાતપુડા જંગલમાં કયા ઊંચા વૃક્ષો જોવા મળે છે ?

a)

લીમડા

b)

વડ

c)

જંગલી આંબા

d)

સાગ

7.

ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ કયું છે ?

a)

ગીર

b)

સાતપુડા

c)

ડાંગ

d)

પોલો

8.

શાના કારણે સ્થાનિક જાતિના અસ્તિત્વને જોખમ થઈ શકે છે ?

a)

વસ્તી વધારાથી

b)

નવી જાતિઓના પ્રવેશથી

c)

નિવાસ નો નાશ થવાથી

d)

આપેલ તમામ

9.

વનનાબૂદી થી વાતાવરણમાં કોના સ્તરમાં વધારો થાય છે ?

a)

O2

b)

N2

c)

CO2

d)

H2O

10.

નીચેના પૈકી કયો વિસ્તાર પંચમઢી જૈવાવરણ આરક્ષિત વિસ્તાર માં નથી ?

a)

સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન

b)

બોરી વન્ય પ્રાણી અભયારણ્ય

c)

કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન

d)

પંચમઢી વન્ય પ્રાણી અભ્યારણ

11.

પૃથ્વીનો એ ભાગ સજીવો વસવાટ કરે છે તેને શું કહેવાય ?

a)

જીવાવરણ

b)

મૃદાવરણ

c)

વાતાવરણ

d)

જલાવરણ

12.

વનનાબૂદીના કારણે ભૂમિ માં શાનો નો ઘટાડો થાય છે ?

a)

ધોવાણ

b)

ફળદ્રુપતા

c)

જળ સંગ્રહ ક્ષમતા

d)

B અને C બંને

13.

વનસ્પતિ અને પ્રાણીઓ ની કોઈ એક જ ક્ષેત્રમાં વિશિષ્ટ સ્વરૂપે જોવા મળતી અને અન્ય વિસ્તારમાં પ્રાકૃતિક રીતે જોવા ન મળતી જાતિ ને શું કહે છે ?

a)

વિશિષ્ટ જાતિ

b)

સ્થાનિક જાતિ

c)

આરક્ષિત જાતિ

d)

નાશ: પ્રાય જાતી

14.

પ્રાણી ઉદ્યાનમાં પ્રાણીઓની કઈ કાળજી રાખવામાં આવે છે ?

a)

ખોરાક

b)

રહેઠાણ

c)

રક્ષણ

d)

આપેલ તમામ

15.

સરકારે અમલમાં મુકેલ પ્રોજેક્ટ ટાઈગર નો ઉદ્દેશ શું છે ?

a)

વાઘની વસ્તીનો વધારો અટકાવવો

b)

વાઘ થી માનવ જાતિનું સંરક્ષણ

c)

વાઘથી પાલતુ પ્રાણી નું સંરક્ષણ

d)

વાઘ ના સંરક્ષણ અને તેની વસ્તી ની જાળવણી

16.

કાગળના પુનઃ ઉપયોગ અને રીસાઇકલ થી આપણે શું બચાવી શકીએ ?

a)

હાનિકારક રસાયણો

b)

વૃક્ષો, પાણી અને ઊર્જા

c)

વૃક્ષો

d)

નાશ : પ્રાય જાતિ

17.

વન સંરક્ષણ અધિનિયમ નો હેતુ શું છે ?

a)

સ્થાનીક પ્રાણી જાતિનું સંરક્ષણ

b)

જંગલની આસપાસ રહેતા લોકોની જરૂરિયાત માટે વન કટાઈ

c)

પ્રાકૃતિક વનો ની જાળવણી અને સંરક્ષણ

d)

સ્થાનિક આદિવાસી જાતિ નું સંરક્ષણ

18.

નીચેના વિધાન માટે સાચો વિકલ્પ કયો છે ?

વિધાન x :- નાના પ્રાણીઓને મોટા પ્રાણીઓ કરતાં લુપ્ત થવાનો ભય ઘણો વધારે હોય છે

વિધાન y :- મોટા પ્રાણીઓને નાના પ્રાણીઓ કરતાં લુપ્ત થવાનો ભય ઘણો વધારે હોય છે

a)

વિધાન x સાચું y ખોટું

b)

વિધાન x ખોટું y સાચું

c)

વિધાન X અને Y બંને ખોટા

d)

વિધાન X અને Y બંને સાચા

19.

વનસ્પતિઓ પ્રાણીઓ અને પ્રાણીઓના નિવાસ સ્થાનને સંરક્ષણ આપવા માટે જાહેર કરવામાં આવેલા વિસ્તાર ને શું કહે છે ?

a)

સ્થાનિક ક્ષેત્ર

b)

સુરક્ષિત ક્ષેત્ર

c)

વૈશ્વિક ક્ષેત્ર

d)

પ્રાદેશિક ક્ષેત્ર

20.

કોઈ એક જ ક્ષેત્ર માં વિશિષ્ટ સ્વરૂપે જોવા મળતી વનસ્પતિ અને પ્રાણીઓ ની જાતિઓને કેવી જાતિ કહેવાય ?

a)

રાજ્ય ની જાતી

b)

દેશની જાતિ

c)

સ્થાનિક જાતિ

d)

વૈશ્વિક જાતિ

21.

પર્યાવરણના સંપૂર્ણ નિવસનતંત્ર નું સંરક્ષણ કરવા માટે નું વિશાળ આરક્ષિત ક્ષેત્ર એટલે શું ?

a)

અભયારણ્ય

b)

રાષ્ટ્રીય ઉદ્યાન

c)

જૈવ આરક્ષિત વિસ્તાર

d)

ઉપર માંથી એક પણ નહીં

22.

નિવસન તંત્ર નું નિર્માણ કોણ કરે છે ?

a)

ફક્ત જૈવિક ઘટકો

b)

ફક્ત અજૈવિક ઘટકો

c)

જૈવિક અને અજૈવિક ઘટકો

d)

એક પણ નહીં

23.

એવી સજીવ ની જાતી કે જેમની સંખ્યા નિર્ધારિત તેમાંથી ઓછી થઈ ગઈ છે તેને શું કહેવાય ?

a)

પુનઃપ્રાપ્ય જાતિ

b)

નાશ: પ્રાય જાતિ

c)

વિશિષ્ટ જાતી

d)

એક પણ નહીં

24.

નાશ:પ્રાય જાતિની નોંધ રાખવા માટે શાનો ઉપયોગ થાય છે ?

a)

પિંક ડેટા બુક

b)

રેડ બૂક

c)

રેડ ડેટા બુક

d)

વાઈટ ડેટા બુક

25.

એક ટન કાગળ પ્રાપ્ત કરવા માટે આશરે કેટલા પૂર્ણ વિકસિત વૃક્ષોને કાપવામાં આવે છે ?

a)

5

b)

10

c)

26

d)

17

26.

લુપ્ત જાતિ માટે શું સાચું નથી ?

a)

પૃથ્વી પર અસ્તિત્વ ગુમાવી ચૂકેલી જાતિ ને લુપ્ત જાતિ કહે છે

b)

વાઘ સિંહ સાબર લુપ્ત જાતી છે

c)

લુપ્ત જાતિને પુનઃજીવિત કરી શકાતા નથી

d)

ડાયનાસોર લુપ્ત જાતિ છે

27.

એશિયાઈ સિંહની વસ્તી ધરાવતો સુપ્રસિદ્ધ વિસ્તાર કયો છે ?

a)

દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન

b)

ગીર જંગલ રાષ્ટ્રીય ઉદ્યાન

c)

વંસત રાષ્ટ્રીય ઉદ્યાન

d)

કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન

28.

સમુદ્ર પરવાળા દરિયાઈ લીલ અને મેન્ગ્રુવ ની વિવિધતા માટે જાણીતો રાષ્ટ્રીય ઉદ્યાન કયો છે ?

a)

વસદ રાષ્ટ્રીય ઉદ્યાન

b)

કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન

c)

દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન જામનગર

d)

ગીર જંગલ રાષ્ટ્રીય ઉદ્યાન

29.

બ્લેક બક રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે ?

a)

સુરતમાં

b)

કચ્છ જિલ્લામાં માંડવીમાં

c)

જૂનાગઢ જિલ્લામાં

d)

ભાવનગર જિલ્લામાં વેળાવદરમાં

30.

વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે ?

a)

ભાવનગર જિલ્લાના વેળાવદરમાં

b)

કચ્છ જિલ્લાના માંડવીમાં

c)

વલસાડ જિલ્લાના ડાંગમાં

d)

મોરબી જિલ્લાના વાંકાનેરમાં

31.

સુરક્ષિત ક્ષેત્રમાં શાનો સમાવેશ થાય છે ?

a)

અભયારણ્ય

b)

જૈવ આરક્ષિત વિસ્તાર

c)

રાષ્ટ્રીય ઉદ્યાન

d)

ઉપરોક્ત તમામ

32.

પંચમઢી આરક્ષિત વિસ્તાર માટે શું સાચું નથી ?

a)

હંસરાજ અહીંની આરક્ષિત વનસ્પતિ છે

b)

નીલગાય અહીંનું આરક્ષિત પ્રાણી છે

c)

સિંહ અહીંનું આરક્ષિત પ્રાણી છે

d)

જંગલી કૂતરો અહીંનું આરક્ષિત પ્રાણી છે

33.

પંચમઢી જૈવાવરણ આરક્ષિત ક્ષેત્રની સ્થાનિક વનસ્પતિ કઈ છે ?

a)

સાગ અને લીમડો

b)

વડ અને પીપળો

c)

જંગલી આંબો અને લીમડો

d)

સાલ અને જંગલી આંબો

34.

નિવસન તંત્ર નું નિર્માણ કોણ કરે છે ?

a)

ફક્ત જૈવિક ઘટકો

b)

ફક્ત વાતાવરણ

c)

ફક્ત નદીના મુખ ત્રિકોણ પ્રદેશ

d)

વાતાવરણ ભૂમિ અને નદીના મુખ ત્રિકોણ પ્રદેશ

35.

ભારતીય વન સંરક્ષણ અધિનિયમ નો હેતુ શું છે ?

a)

પ્રાકૃતિક વનો ની જાળવણી અને સંરક્ષણ કરવાનું

b)

પ્રાણીઓ ની જાળવણી કરવાનું

c)

જંગલની આસપાસના લોકોની જરૂરિયાતો પૂરી ન કરવાનો

d)

ઉપરોક્ત એક પણ નહિ

36.

નીચે આપેલી વનસ્પતિ કઈ છે ?

a)

જાંબુનું વૃક્ષ

b)

બાવળ

c)

હંસરાજ

d)

શેતુર