Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ ,૫ સેમેસ્ટર - ૧ ટેસ્ટ પેપર

Total questions: 50

Worksheet time: 33mins

Name
Class
Date
1.

ચબૂતરો કોના માટે બાંધવામાં આવે છે ?

a)

માણસો

b)

પંખીઓ

c)

પ્રાણીઓ

2.

ચબૂતરા પર છત શા માટે હોય છે ?

a)

માણસોના રક્ષણ માટે

b)

પંખી ઓને રક્ષણ મળે તે માટે

c)

પ્રાણીઓના રક્ષણ માટે

3.

પંખી ને પાણી પીવા માટે શી વ્યવસ્થા છે ?

a)

માટલું ભરેલ છે

b)

ઠીબ લટકાવી છે

c)

પાણીની કુંડી રાખેલ છે

4.

ઈશ્વર સંતાકૂકડી ક્યાં રમી રહ્યો છે ?

a)

વન વગડામાં

b)

રણમાં

c)

મેઘ ધનુષ્યના રંગો માં

5.

પર્વત તારા કાવ્ય ના કવિ કોણ છે ?

a)

અનિલ જોશી

b)

સુંદરમ

c)

સુરેશ દલાલ

6.

કવિ ઈશ્વર ને ક્યાં ક્યાં જુએ છે ?

a)

જંગલમાં

b)

દરિયામાં

c)

સર્વત્ર

7.

મોચી ભગત નવા ઓજાર ક્યારે વસાવી શક્યા ?

a)

એક મહિને

b)

છ મહિને

c)

બાર મહિને

8.

મોચી ને ક્યારે દુઃખ થયું ?

a)

બધા ઓજાર સોનાના થઈ ગયેલા જોઇને

b)

બધા ઓજાર તૂટી ગયેલા જોઇને

c)

બધા ઓજાર ગુમ થઈ ગયા તે જાણીને

9.

મોચી ક્યાં રહેતો હતો ?

a)

અયોધ્યામાં

b)

કાશીમાં

c)

વનરાવનમાં

10.

સાધુ ને મોચી નો ક્યો ગુણ સ્પર્શી ગયો ?

a)

ચતુરાઈ

b)

પ્રામાણિકતા

c)

કુશળતા

11.

મહેનતનો રોટલો બોધ કથા ના લેખક કોણ છે ?

a)

પન્નાલાલ શાહ

b)

રમણ સોની

c)

પન્નાલાલ પટેલ

12.

મહેનતનો રોટલો બોધ કથા માં શાનુ ગૌરવ કરવામાં આવ્યું છે ?

a)

ધનનું

b)

શ્રમનું

c)

સુંદરતાનું

13.

સુંદર સુંદર કાવ્ય ના કવિ કોણ છે ?

a)

મધુરમ

b)

સુરેશ દલાલ

c)

રમેશ પારેખ

14.

માનવને ભગવાન દ્વારા કઈ સુંદર ચીજની ભેટ મળી છે ?

a)

આંખ

b)

હૈયુ

c)

હાથ પગ

15.

નિશા શબ્દ નો સમાનાર્થી શબ્દ કયો છે ?

a)

પવન

b)

રાત

c)

દિવસ

16.

ગિરિવર શબ્દ નો સમાનાર્થી શબ્દ કયો છે ?

a)

પહાડ

b)

બગીચો

c)

ઉપવન

17.

લેખકના જાણીતા સજ્જનની કઈ ઇન્દ્રિય ઓછું કાર્ય કરતી હતી ?

a)

આંખ

b)

નાક

c)

કાન

18.

નીચેનામાંથી કયા લેખક હાસ્યલેખક નથી ?

a)

વિનોદ ભટ્ટ

b)

અશોક દવે

c)

ગુણવંત શાહ

19.

ક્યુ પીણું ઝાડ ના બીજ ની ભૂકી માંથી બને છે ?

a)

ચા

b)

કોકો

c)

એક પણ નહીં

20.

હવે રજા લઉં છું. આ વાક્ય કોણ બોલે છે ?

a)

લેખક

b)

સજ્જન

c)

નોકર

21.

જે શબ્દ કોઈ ચોક્કસ વ્યક્તિ, સ્થળ કે પદાર્થ ની ઓળખ સૂચવે તે શબ્દને શું કહે છે ?

a)

સર્વનામ

b)

ક્રિયાપદ

c)

સંજ્ઞા

22.

નર્મદા કયા પ્રદેશ માંથી નીકળે છે ?

a)

ગુજરાતમાંથી

b)

મહારાષ્ટ્રમાંથી

c)

મધ્યપ્રદેશમાંથી

23.

નર્મદા શબ્દ નો અર્થ શો થાય છે ?

a)

આનંદ આપનાર

b)

સમૃદ્ધિ આપનાર

c)

ધન આપનાર

24.

ગુજરાતની પૂર્વ દિશાએ કયુ રાજ્ય આવેલું છે ?

a)

મધ્ય પ્રદેશ

b)

મહારાષ્ટ્ર

c)

રાજસ્થાન

25.

નર્મદા મૈયા નુ ઉદ્ભભવ સ્થાન કયું છે ?

a)

અમરકંટક સરોવર

b)

નળ સરોવર

c)

નારાયણ સરોવર

26.

નર્મદા ના વખાણ કરવામાં કોણ થાકતું નથી ?

a)

રાજાઓ

b)

પ્રધાનો

c)

ઋષિમુનિઓ

27.

નર્મદા ભારતના કયા બે ભાગ પાડે છે ?

a)

ઉત્તર ભારત અને પૂર્વ ભારત

b)

દક્ષિણ ભારત અને પશ્ચિમ ભારત

c)

ઉત્તર ભારત અને દક્ષિણ ભારત

28.

રાધા કોના કરતા સુંદર છે ?

a)

પૂનમ ના ચાંદ કરતા

b)

કદંબ વૃક્ષની છાયા કરતા

c)

જમુનાના રઢિયાળા પ્રદેશ કરતા

29.

રાસ ક્યારે રચાયો છે ?

a)

સૂરજ ઊગ્યો ત્યારે

b)

પૂનમનો ચાંદ ઊગ્યો ત્યારે

c)

તારા ટમટમતા હતાં ત્યારે

30.

વાંસળીના સૂર કોણ છેડે છે ?

a)

રાધા

b)

ગોપીઓ

c)

શ્રી કૃષ્ણ

31.

અલ્લક દલ્લક કાવ્ય ના કવિ કોણ છે ?

a)

ઝવેરચંદ મેઘાણી

b)

બાલમુકુંદ દવે

c)

સુંદરમ

32.

પર્વત તારા કાવ્ય શું છે ?

a)

બાળગીત

b)

પ્રકૃતિ ગીત

c)

પ્રાર્થના

33.

સુગંધ શબ્દ નો વિરોધી શબ્દ કયો છે ?

a)

ગિરિ

b)

દુર્ગંધ

c)

ધિક્કાર

34.

પ્રમાણિક ની સાચી જોડણી કહો ?

a)

પ્રામાણીક

b)

પ્રમાણીક

c)

પ્રામાણિક

35.

ગૌરીશંકર મંદિર ને કેટલા પગથિયા છે ?

a)

૧૦૧

b)

૧૦૮

c)

૧૧૦

36.

ગમે તેવું કામ હશે તોપણ (a)   શીખી લઈશ. (સર્વનામ લખો)

37.

સ્પર્શ માત્ર થી લોઢાને સોનામાં બદલી નાખનાર - (a)   ( શબ્દ સમૂહ લખો )

38.

હોડીમાં બેસીને ફરવું - (a)  

(શબ્દ સમૂહ લખો )

39.

બીલકુલ - (a)   (સાચીજોડણી લખો )

40.

પ્રશંસા × (a)   ( વિરોધી શબ્દ લખો )

41.

લાભ × (a)   (વિરોધી શબ્દ લખો )

42.

વિશાળ દિલ ના હોવું - (a)   (રૂઢિપ્રયોગ લખો )

43.

વર્ષાઋતુને (a)   રાણી કહે છે .

44.

વર્ષાઋતુમાં (a)   અને મચ્છરનો ઉપદ્રવ રહે છે.

45.

અજવાળાના. (a)   વચ્ચે અંધારાની નદી વહે.

46.

દરિયો તારું (a)   વિશાળુ ; વૃક્ષો તારી વાત.

47.

ભાષા સુંદર (a)   સુંદર.

48.

બેફિકર રહો મહારાજ (a)   નહિ ચૂકુ.

49.

તમે ચા નથી (a)   તે ઘણું સારું.

50.

ચબુતરા મા દાણા નાખવા માટે (a)   નો ઉપયોગ થાય છે ્