Free Printable Worksheets
Font size
More settings
સૂર્ય - નો સમાનર્થી શબ્દ
ગગન
દિવાકર
સોમ
જગત
મોટી પેટી - એટેલે શું ?
ખાટલો
પેટી
પટારો
ખાનું
અંગુઠા પાસેની પહેલી આંગળી ?
મોટી
વચલી
ટચલી
તર્જની
કાપડનો વેપરી - શબ્દ સમૂહ માટે એક શબ્દ
દોશી
કાપડિયા
વેપારી
વણકર
દિવસનો કાર્યક્રમ - શબ્દ સમૂહ માટે એક શબ્દ
દિનચર્યા
કાર્યસૂચી
દિવસના કર્યો
દિનાન્તર
ખાડો ખોદે તે પડે - કહેવતનો અર્થ શોધો
પોતે સારા તો આખુ જગત સારું
બીજાનું અહિત કરનારને અંતે એમાં ફસાવાનું થાય છે.
View all
5 questions
English 4th
Worksheet
•
4th Grade
2 questions
ગુજરાતી વ્યાકરણ
1st - 8th Grade