Free Printable Worksheets
Font size
More settings
અંત:ફલન ............ થાય છે.
માદાના શારીરમાં
માદાના શરીરની બહાર
નરના શરીરમાં
નરના શરીરની બહાર
એક ટેડપોલ જે પ્રક્રિયા દ્વારા પુખ્તમાં વિકસિત થાય છે તે પ્રક્રિયા .... .. .. .. .. .. .. .. છે
ફલન
કાયાં તરણ
સ્થાપન
કાલિકા સર્જન
એક યુગ્મનજમાં જોવા મળતા કોષકેન્દ્રની સંખ્યા .. .. .. .. .. .. .. .. .. હોય છે.
શૂન્ય
એક
બે
ચાર
View all
5 questions
વિજ્ઞાન (સામાન્ય)
Worksheet
•
6th - 8th Grade
science sem 2
8th Grade
2 questions
General
1 questions
Test