Worksheetsજ્ઞાનવાટીકા -2 શ્રી વિતરાગાય નમઃ
Total questions: 80
Worksheet time: 41mins
1. જાણવા-દેખવાની શક્તિનું પ્રગટ ન થવું તે અભવ્યત્વગુણ છે.
હા
ના
2. ગુણોના સમુહને વિશ્વ ન કેહવાય?
હા
ના
3. મતિજ્ઞાનના બે ભેદ છે -ઋજુમતિજ્ઞાન- વિપુલમતિજ્ઞાન .
હા
ના
4. સોનાનુંં પીળાપણુંં ગુણ નહિંં પણ પુદગલ દ્રવ્યની પર્યાય છે.
હા
ના
5. રૂપીપણું પુદગલ દ્રવ્યનો વિશેષ ગુણ છે.
હા
ના
6. એક જીવની કોઈ અવસ્થા વિશેષમાં પાંચ શરીર હોય .
હા
ના
7. એક પુદગલ પરમાણુ આકાશના જેટલા ક્ષેત્રને રોકે તેને એક પ્રદેશ કહે છે.
હા
ના
8.સંજ્ઞી જીવને નિયમથી પાંચ ઈન્દ્રિય હોય છે?
હા
ના
9.અધોલોક અને ઉર્ધ્વલોક વિશ્વના બહારની રચના છે ?
હા
ના
10.સંખ્યા અપેક્ષાએ છ દ્રવ્યના સમુહને વિશ્વ કહે છે ?
હા
ના
11.જીવ અને જ્ઞાન કથંચિત અન્ય છે અને કથંચિત અનન્ય છે ?
હા
ના
12.જે આખંથી દેખાય તે બધા પુદગલ સ્કંધ જ છે ?
હા
ના
13.બધા પુદગલ સ્કંધ આંંખથી દેખાય છે ?
હા
ના
14.સ્કંધની ઉત્પતિ ભેદથી થાય છે ?
હા
ના
15.જે બધા દ્રવ્યોને ચાલવામાંં મદદ ક્રરે તેને ધર્મ દ્રવ્ય કહે છે?
હા
ના
16.જેને ગૃહિત મિથ્યાત્વ હોય તેને અગૃહિત મિથ્યાત્વ હોય જ .
હા
ના
17.સિધ્ધ ભગવાનનું જ્ઞાન સવિકલ્પ અને દર્શન નિર્વિકલ્પ હોય છે ?
હા
ના
18.જીવના પ્રતિજીવી ગુણનો ઘાત કરે તેને અઘાતિ કર્મ કહે છે ?
હા
ના
19.દર્શનઉપયોગ માત્ર મતિજ્ઞાન અને અવધિજ્ઞાનની પહેલાંં હોય છે ?
હા
ના
20.અલોકાકાશમાંં બીજા દ્રવ્ય નથી તેથી તેના પરિણમનમાં કોઇ દ્રવ્ય નિમિત નથી ?
હા
ના
21. મુક્ત જીવની ગતિ વક્રતા રહિત થાય છે?
હા
ના
22. ગુણોના વિકારને પર્યાય કહે છે ?
હા
ના
23 .વૈક્રિયક શરીર માત્ર ઉપપાદ જન્મવાળા ને હોય છે?
હા
ના
24 .અવ્યક્ત પદાર્થના અવગ્રહ જ્ઞાનને અર્થવગ્રહ કહે છે ?
હા
ના
25.ધર્મ,અધર્મ,આકાશ દ્રવ્યમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય નથી હોતા .
હા
ના
26 . શ્રધ્ધાગુણ સમસ્ત જીવના સંપૂર્ણ ભાગમાં અને તેની સંપૂર્ણ અવસ્થામાં ત્રિકાળ રહે છે .
હા
ના
27. જ્યાં જ્યાં પ્રમેયત્વ ગુણ હોય છે ત્યાં ત્યાં પ્રમાણ સ્વરૂપ જ્ઞાન ગુણ હોય છે ?
હા
ના
28 . આકાશના ફૂલ અને ગધેડાના શીંગડા કોઈને કોઈ જ્ઞાન નો વિષય થાય છે ?
હા
ના
29 .રસેન્દ્રિયનો આકાર અર્ધ ચંદ્ર જેવો હોય છે.
હા
ના
30 . બધા દ્રવ્ય અરૂપી નથી અને નિરાકાર પણ નથી ?
હા
ના
31 . માત્ર કેવળી સમુદઘાત અવસ્થામાં આત્માના પ્રદેશ અલોકાકાશમાં જાય છે ?
હા
ના
32 . કેવળી ભગવાનને એક સાથે પાંચ જ્ઞાન હોય છે ?
હા
ના
33 . અરિહંત અવસ્થા જીવની સ્વભાવ વ્યંજન પર્યાય છે?
હા
ના
34 . ભૂતકાળથી ભવિષ્યકાળ એક સમય અધિક છે ?
હા
ના
35. ભવિષ્ય કાળ કરતાં ભૂતકાળ એક સમય ન્યૂન છે ?
હા
ના
36 . બધા દ્રવ્યમાં પ્રમાણગુણ તો છે પણ પ્રમેયત્વ ગુણ નથી ?
હા
ના
37 . વૈક્રિયક શરીરના નિમિતથી ચક્રવર્તી પોતાના ૯૬ હજાર રૂપ બનાવી વિક્રિયા કરે છે ?
હા
ના
38. જાતિ અપેક્ષાએ અનંત દ્રવ્યના સમૂહને વિશ્વ કહે છે
હા
ના
39. આલોકાકાશ એટલે જ્યાં છ દ્રવ્ય નથી .
હા
ના
40. આકાશના એક પ્રદેશ ઉપર એક જીવના અસંખ્યાત પ્રદેશ ન રહી શકે .
હા
ના
41.જીવની જો સ્વભાવ અર્થ પર્યાય હોય તો નિયમથી સ્વભાવ વ્યંજન પર્યાય પણ હોય ?
હા
ના
42.ધારણા જ્ઞાનથી જાણેલાં પદાર્થમાં સંશય તો થતો નથી પણ વિસ્મરણ થઈ જાય છે ?
હા
ના
43.ભગવાનના ભામંડળમાં બધા જીવોને પોતાના સાત ભવ દેખાય છે ?
હા
ના
44.ચર્મચક્ષુથી જોવામાં આવતા બધા પદાર્થ અજીવ હોય છે?
હા
ના
45.આપણે જૈન છીએ એટલે ભગવાનની પૂજા-ભક્તિ કરીએ છે?
હા
ના
46 . એક પરમાણુ ની સ્નિગ્ધતા માં બીજા પરમાણુની રૂક્ષતા નો અત્યતાભાવ છે ?
હા
ના
47. વિગ્રહ ગતિ વાળા જીવને શુક્લ લેશ્યા હોય છે ?
હા
ના
48 . સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચને ગર્ભ અને સમૂર્ચ્છન બંને પ્રકાર ના જન્મ હોય છે .
હા
ના
49 .જ્યાં નિજશક્તિરૂપ ઉપાદાન હોય ત્યાં પર નિમિત હોય છે જ .
હા
ના
50. સૂક્ષ્મ એકેન્દ્રિય વગરનો લોકનો એકપણ પ્રદેશ નથી ?
હા
ના
51.જે દેવ ઇન્દ્ર જેવુ કાર્ય કરે તેને પ્રતિન્દ્ર કહે છે ?
હા
ના
52.દ્રવ્યનો આકાર તેજ ગુણ અને પર્યાય નો આકાર છે ?
હા
ના
53. અભવ્ય જીવનો ધારા પ્રવાહે સંસારી પર્યાય અનાદિઅનંત છે ?
હા
ના
54. ચોવીસ તીર્થંકરના લંછન -ચિન્હમાં ૭ અજીવ છે ?
હા
ના
55. અસંજ્ઞી પંચેન્દ્રિય જીવને નવ પ્રાણ હોય છે ?
હા
ના
56.અભિપ્રાય તે ચરિત્રગુણની પર્યાય છે ?
હા
ના
57.જગતમાં જેટલા પદાર્થો છે તેટલીજ કેવળજ્ઞાનની શક્તિ -મર્યાદા છે ?
હા
ના
58. સર્વજ્ઞ ભગવાન અપેક્ષિત ધર્મને જાણતા નથી ?
હા
ના
59.શુક્લ લેશ્યા મિથ્યાદ્રષ્ટિને પણ હોય છે ?
હા
ના
60.જ્ઞાન સાકાર છે અને દર્શન નિરાકાર છે ?
હા
ના
61.જેણે એક ને જાણ્યો તેણે સર્વ જાણ્યું .
હા
ના
62. વ્યાપ્ય - વ્યાપક ભાવ વિના કર્તા કર્મ ભાવ ન હોય ?
હા
ના
63. બારમા ગુણસ્થાનમાં સમ્યગ્દર્શન ની અને સમ્યગ્જ્ઞાન ની પૂર્ણતા હોય છે .
હા
ના
64.દ્રવ્ય તે ગુણ છે અને ગુણ તે દ્રવ્ય છે ?
હા
ના
65.આચાર્યદેવના ૩૬ ગુણ માં-પાંચ આચાર માં વિનયાચાર નો સમાવેશ છે ?
હા
ના
66.અવધિજ્ઞાન ચારે ગતિના સંજ્ઞી જીવોને હોય શકે છે ?
હા
ના
67.બધા સંસારી જીવને ઓછામાં ઓછા બે મતિ અને શ્રુતજ્ઞાન હોય છે ?
હા
ના
68. મિથ્યાદર્શન અને મિથ્યાચારિત્ર અવિનાભાવી પણે હોય છે ?
હા
ના
69 . સમ્યગ્દ્રષ્ટિને અશુભ રાગમાં આયુષ્ય બંધ થાય છે ?
હા
ના
70.પુદગલ પરમાણુમાં ખંડનો અભાવ છે ?
હા
ના
71.સૂક્ષ્મ શરીરો બાદર શરીમાંથી પસાર થઈ શકે છે ?
હાં
ના
72.લક્ષ્ય સિવાયના બીજા પદાર્થોને લક્ષણ કહે છે ?
હા
ના
73.પ્રમતવિરત મુનિ મધ્યમ અંતરાત્મા છે ?
હા
ના
74.જે સ્વયં કાર્ય રૂપે પરિણમે તેને ઉપાદાન કહે છે ?
હા
ના
75.અજ્ઞાનીને જ્ઞાનધારા અને જ્ઞાનીને કર્મધારા હોય છે ?
ના
હા
76.આઠ કર્મના સમૂહને ઔદારિક શરીર કહે છે ?
હા
ના
77 .અંદરમાં મુનિ પણું પ્રગટ્યું હોય અને બાહર માં વસ્ત્ર-પાત્ર હોય એમ બની શકે નહીં .
હા
ના
78.નિગોદના સૂક્ષ્મ જીવને એક પ્રદેશ જ હોય છે ?
હા
ના
79. રાગ-દ્વેષ ની ઉત્પતિ થવી તે હિંસા છે , ને તેને ધર્મ માનવો તે અહિંસા છે.
હા
ના
80.જે કોઈ સિધ્ધ થયા છે તે ભેદવિજ્ઞાનથી જ થયા છે ?
હા
ના
