Worksheets9th Maths Ch-12 હેરોનનું સૂત્ર Quiz-9 (30.10.2020)
Total questions: 5
Worksheet time: 17mins
Name
Class
Date
1.
ત્રિકોણ ABCમાં ખૂણા B કાટકોણ હોય, તો .......
a)
AB2 = BC2 + AC2
b)
BC2 = AB2 + AC2
c)
AC2 = BC2 + AB2
d)
BC2 = AB2 - AC2
2.
ત્રિકોણ BCDમાં ખૂણા C કાટકોણ હોય અને CD=5cm BC = 12cm હોય, તો BD = ........ Com
a)
5
b)
12
c)
17
d)
13
3.
એક બગીચો ABCD ચતુષ્કોણ આકારનો છે, જ્યાં ખૂણો C કાટકોણ AB=9m, BC=12m, CD=5m અને AD=8m હોય, તો ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ ......... Com
a)
60
b)
30
c)
50
d)
25
4.
એક બગીચો ABCD ચતુષ્કોણ આકારનો છે, જ્યાં ખૂણો C કાટકોણ AB=9m, BC=12m, CD=5m અને AD=8m હોય, તો ત્રિકોણ BAD નું ક્ષેત્રફળ ......... Com
a)
635
b)
535
c)
435
d)
335
5.
એક બગીચો ABCD ચતુષ્કોણ આકારનો છે, જ્યાં ખૂણો C કાટકોણ AB=9m, BC=12m, CD=5m અને AD=8m હોય, તો ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ ......... Com
a)
30+635
b)
30+535
c)
30+435
d)
30+335
100 %
