wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

S.S(6)Sem 1

Total questions: 50

Worksheet time: 50mins

Name
Class
Date
1.

પ્રાચીન સમયમાં શેના ઉપર લખાણ કરતો હતો ?

a)

કાપડ

b)

કાગળ

c)

ભૂર્જ વૃક્ષની અંતરછાલ

2.

નીચેના પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટે નો સ્ત્રોત નથી ?

a)

વાહનો

b)

અભિલેખો

c)

તામ્રપત્રો

3.

નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે ?

a)

અભિલેખો

b)

કાગળ પરના લખાણ

c)

કાપડ પરનાં લખાણ

4.

કયા શાસકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે ?

a)

રાજ જયસિંહ ના

b)

અકબરના

c)

અશોક ના

5.

કયા આ ગ્રંથમાંથીથી આપણને ભારત નામ જાણવા મળે છે ?

a)

ઋગ્વેદ

b)

યજુર્વેદ

c)

સામવેદ

6.

આદિમાનવ નુ જીવન કેવું હતું?

a)

ભટકતું જીવન

b)

સ્થાયી જીવન

c)

નગર વસાહત નું જીવન

7.

આદિ માનવનો શિકાર કરવા માટે કયા સાધનો ઉપયોગ કરતા ન હતા ?

a)

બંદૂક

b)

પથ્થર ના હથિયારો

c)

હાડકાના હથિયારો

8.

ભીમબેટકા કયા રાજ્યમાં આવેલું છે ?

a)

મધ્ય પ્રદેશ

b)

ગુજરાત

c)

બિહાર

9.

સ્થાયી જીવનથી આદિમાનવ એક એવી પ્રવૃત્તિઓ શરૂ કરી ન હતી ?

a)

ઉદ્યોગ

b)

કૃષિ

c)

પશુપાલન

10.

દક્ષિણ ભારતમાં કઇ ગુફામાં થી રાખ ના અવશેષો મળ્યા છે ?

a)

કરનુલ

b)

બુર્જ હોમ

c)

હલ્લુર

11.

સિંધુ ખીણની સભ્યતા ના અવશેષો સૌપ્રથમ કયા નગરમાંથી મળ્યા હતા ?

a)

હડપ્પા માંથી

b)

લોથલમાંથી

c)

મોહેં-જો-દડોમાંથી

12.

ઋગ્વેદ માં કેટલા મંડળો છે ?

a)

૧૨

b)

૧૩

c)

૧૦

13.

કચ્છ જિલ્લામાં હડપ્પીય સભ્યતાના સ્થળ આવેલું છે?

a)

રંગપુર

b)

ધોળાવીરા

c)

લોથલ

14.

લોથલ કઈ નદી ના કિનારે આવેલું છે?

a)

સાબરમતી

b)

ભાદર

c)

ભોગાવો

15.

મહાજનપદ કેટલા હતા ?

a)

૧૭

b)

૧૬

c)

૧૯

16.

મહાજન પદો ક્યાં કાળમાં હતા ?

a)

અનુવૈદિક

b)

આધુનિક

c)

મધ્યકાલીન

17.

કોના સમયમાં પાટલીપુત્ર (પટના) મગધ ની રાજધાની બની હતી ?

a)

અશોકન

b)

અજાતશત્રુ ના

c)

બિંદુસાર ના

18.

હર્યક વંશ ની સ્થાપના કોણે કરી હતી ?

a)

બિંદુસાર

b)

અજાતશત્રુ

c)

શિશુ નાગે

19.

સૂર્યની સૌથી નજીક નો ગ્રહ કયો છે ?

a)

પૃથ્વી

b)

બુધ

c)

શુક્ર

20.

નક્ષત્રો ની કુલ સંખ્યા કેટલી છે ?

a)

૧૨

b)

૨૨

c)

૨૭

21.

ધ્રુવનો તારો કઈ દિશામાં જોવા મળે છે ?

a)

દક્ષિણ

b)

ઉત્તર

c)

પશ્ચિમ

22.

સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતા કેટલા ગણું વધારે છે ?

a)

૩૨

b)

૨૮

c)

૨૪

23.

સૌર પરિવાર માં કુલ કેટલા ગ્રહો છે ?

a)

b)

c)

૧૫

24.

સોરૂ પરિવાર માં કયો ગ્રહ અજોડ છે ?

a)

ગુરુ

b)

સની

c)

પૃથ્વી

25.

પૃથ્વી ના મુખ્ય કેટલા આવરણ છે ?

a)

ચાર

b)

c)

26.

મૃદ્દા શબ્દનો શો અર્થ થાય છે ?

a)

વાજિંત્ર

b)

માટી

c)

પથ્થર

27.

કોના કારણે ભારત એક અખંડ બની ગયો છે ?

a)

વિવિધતાઓ ના

b)

વિશેષતાઓના

c)

એકતા ઓના

28.

પંજાબના લોકો ક્યુ ધર્મ પાળે છે?

a)

શીખ

b)

ઇસ્લામ

c)

હિન્દુ

29.

અસમ નું જાણીતું નૃત્ય કયું છે?

a)

કથકલી

b)

બિહુ

c)

કુચીપુડી

30.

તમિલનાડુ નું જાણીતું નૃત્ય કયું છે ?

a)

ભરતનાટ્યમ

b)

કુચીપુડી

c)

કથક

31.

દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે ?

a)

રશિયા

b)

ચીન

c)

ભારત

32.

વિશ્વમાં સૌથી વધુ મતદારો ધરાવતા દેશો છે?

a)

રશિયા

b)

ભારત

c)

ચીન

33.

દેશના સુચારૂ વહીવટ માટે સરકાર કેટલા સ્તરે કામ કરે છે ?

a)

b)

c)

34.

ગામ કે શહેર નો કાર્યભાર કોણ સંભાળે છે ?

a)

સ્થાનિક સરકાર

b)

રાજ્ય સરકાર

c)

રાષ્ટ્રીય સરકાર

35.

લોકશાહીમાં કોના આધારે લોકશાહીના મૂલ્યોનું જતન કરવામાં આવે છે ?

a)

પ્રજાના

b)

સરકારના

c)

બંધારણના

36.

ઇતિહાસ માનવ સમાજના (a)   ની માહિતી આપે છે.

37.

સામાજિક વિજ્ઞાન આપણને વર્તમાન (a)   નો પરિચય કરાવે છે.

38.

મધ્ય ભારતમાં (a)   પર્વતમાળામાંથી કુદરતી ગુફાઓ મળી આવી છે.

39.

શરૂઆતમાં આદિમાનવ ખેતીના ઓજારો (a)   માંથી બનાવતો હતો.

40.

ઘઉં અને ઘેટા બકરા, જવ ના હાડકાના અવશેષો હાલના પાકિસ્તાનમાં આવેલા (a)   છે.

41.

મહારાષ્ટ્રના (a)   માંથી બાળકોના મૃતદેહના અવશેષો મળી આવેલ છે.

42.

કાલીબંગન હાલ (a)   રાજ્યમાં આવેલ છે.

43.

લોથલ અમદાવાદ જિલ્લાના (a)   તાલુકામાં આવેલું છે.

44.

ધોળાવીરા કચ્છ જિલ્લામાં (a)   તાલુકામાં આવેલું છે.

45.

જનપદ શબ્દ (a)   ના અર્થમાં વપરાતો.

46.

સૂર્ય (a)   તારામંડળ નો સ્વયં પ્રકાશિત તારો છે.

47.

પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો વગેરે (a)   આવરણમાં આવેલા છે.

48.

મહારાષ્ટ્રના લોકો મુખ્યત્વે (a)   ભાષા બોલે છે.

49.

ભારતમાં (a)   રાજ્ય ના રાસ ગરબા જાણીતા છે.

50.

(a)   ના લોકો વૈશાખી નો તહેવાર ઉજવે છે.