Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Geography

Total questions: 30

Worksheet time: 23mins

Name
Class
Date
1.

પ્રસિદ્ધ ભૂગોળવેતા જીન બ્રુન્સ કયા દેશના હતા?

a)

ભારત

b)

કેનેડા

c)

ફ્રાંસ

d)

ઇંગ્લેન્ડ

2.

ગ્રિફિથ ટેઈલરે કઈ વિચારધારા રજુ કરી

a)

નિયતિવાદી

b)

નવનિયતિવાદી

c)

સંભવવાદી

d)

પ્રત્યક્ષવાદી

3.

પ્રાકૃતિક તત્વો અને માનવ જગત વચ્ચેના સંબંધ ના અભ્યાસને કાંઈ ભૂગોળ મહત્વ આપે છે.

a)

ભૌતિક ભૂગોળ

b)

ઐતિહાસિક ભૂગોળ

c)

આર્થિક ભૂગોળ

d)

માનવ ભૂગોળ

4.

નીચેનામાંથી કયું તત્વ સંસ્કૃતિક પર્યાવરણનું નથી.

a)

વસાહતો

b)

પરિવહન

c)

જળ પ્રણાલી

d)

કૃષિ

5.

માનવ ભૂગોળમા કેન્દ્રસ્થાને...........છે.

a)

પૃથ્વી

b)

ભૌતિક તત્વો

c)

ઉદ્યોગ

d)

માનવ

6.

વસ્તીની દ્રષ્ટિએ ભારત માં સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય

a)

પંજાબ

b)

મેઘાલય

c)

સિક્કિમ

d)

ગોવા

7.

યહુદીઓએ પશ્ચિમ એશિયાના રણ પ્રદેશમાં કયો નવો દેશ વસાવ્યો

a)

કેન્યા

b)

યુગાન્ડા

c)

ઇઝરાયેલ

d)

અફઘાનિસ્તાન

8.

વિશ્વમાં દર છ વ્યક્તિ એ એક વ્યક્તિ ....................છે.

a)

ભારત

b)

ચીન

c)

અમેરિકા

d)

શ્રીલંકા

9.

ભારતના કયા રાજ્યમાં સ્ત્રી પુરુષ પ્રમાણ વધારે છે.

a)

તમિલનાડુ

b)

ઉત્તરપ્રદેશ

c)

મણિપુર

d)

કેરળ

10.

નીચેનામાંથી કયું તત્વ સંસ્કૃતિક પર્યાવરણનું નથી.

a)

વસાહતો

b)

પરિવહન

c)

જળ પ્રણાલી

d)

કૃષિ

11.

ભારત ની સરેરાશ વસ્તી ગીચતા કેટલી છે

a)

328

b)

11297

c)

382

d)

1029

12.

ભારતમાં શહેરી વસ્તી ધરાવતું પ્રથમ ક્રમનું રાજ્ય કયું છે

a)

મિઝોરમ

b)

ગોવા

c)

મહારાષ્ટ્ર

d)

ત્રિપુરા

13.

ભારતમાં સૌથી ઓછો સાક્ષરતા દર ધરાવતું રાજ્ય.

a)

કેરળ

b)

લક્ષદ્વીપ

c)

મણિપુર

d)

બિહાર

14.

વિશ્વમાં સૌથી વધુ બોલાતિ ભાષા કઈ છે.

a)

અંગ્રેજી

b)

સ્પેનીસ

c)

ચાઈનીઝ મેન્ડોરીન

d)

ગુજરાતી

15.

દક્ષિણ ભારતના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે.

a)

રેડ ઇન્ડિયન

b)

પાલિયાન

c)

સેમાંગ

d)

લેપ

16.

ભારતમાં તમાકુનો પાક લાવનાર પ્રજા કઈ છે.

a)

અંગ્રેજો

b)

ફ્રેન્ચ

c)

પોર્ટુગીઝો

d)

ડચ

17.

મોટાપાયા પર પશુપાલન કરનાર દેશ કયો છે.

a)

બાંગ્લાદેશ

b)

ઇંગ્લેન્ડ

c)

જાપાન

d)

ડેનમાર્ક

18.

ઔદ્યોગીક ક્રાંતિની શરૂઆત ક્યા ખંડમાં થઈ હતી.

a)

ઉત્તર અમેરિકા

b)

યુરોપ

c)

એશિયા

d)

આફ્રિકા

19.

પાલીયાન લોકો કયા દેશમાં વસે છે.

a)

શ્રીલંકા

b)

મ્યાનમાર

c)

પાકિસ્તાન

d)

ભારત

20.

માનસિક તણાવ દૂર કરવા કયા પ્રકારની સેવાઓ જરૂરી છે.

a)

શિક્ષણ

b)

મનોરંજન

c)

સમાજ કલ્યાણ

d)

પરિવહન

21.

રેલવેસેવા કયા પ્રકારની પ્રવૃત્તિ છે.

a)

પ્રથમ

b)

દ્વિતીય

c)

તૃતીયક

d)

પંચમ

22.

સંદેશાવ્યવહાર અને ખૂબ સરળ બનાવનાર

a)

ઇન્ટરનેટ

b)

કમ્પ્યુટર

c)

દુરદર્શન

d)

રેડિયો

23.

એશિયાના કયા દેશમાં રેલ માર્ગોનું ઘનિષ્ઠ નેટવર્ક જોવા મળે છે

a)

ભારત

b)

શ્રીલંકા

c)

પાકિસ્તાન

d)

બાંગ્લાદેશ

24.

કોફિ ઉત્પાદનનું ક્ષેત્ર .........છે

a)

બ્રાઝિલ

b)

પેરુ

c)

કોલમ્બિયા

d)

ચીલી

25.

યુએસએની સૌથી પ્રસિદ્ધ પાઇપલાઇન કઈ છે

a)

કોમેકોન

b)

એલ્બલાઈન

c)

બીગ ઇંચ

d)

હજીરા

26.

વિશ્વમાં સૌથી મોટી ઈલેક્ટ્રીક પ્રણાલી કઈ છે

a)

ફેક્સ

b)

email

c)

ફિલ્મ

d)

ઇન્ટરનેટ

27.

ભારતમાં હિન્દી ફિલ્મનું મુખ્ય કેન્દ્ર કયું છે

a)

મુંબઈ

b)

બેંગલોર

c)

હૈદરાબાદ

d)

ચેન્નઈ

28.

વિક્ટોરિયા સરોવર કયા ખંડમાં છે.

a)

યુરોપ

b)

એશિયા

c)

અમેરિકા

d)

આફ્રિકા

29.

ખનિજતેલની કિંમત સબંધી નીતિઓ તૈયાર કરનાર સંગઠન ક્યુ છે

a)

નાફ્ટા

b)

આશિયાન

c)

સાર્ક

d)

ઓપેક

30.

કયા સ્થળે જોનબીલ મેળો ભરાય છે

a)

બોમ્બડા રોડ

b)

જાગી રોડ

c)

જોરહાટ

d)

તેજપુર રોડ