NEW
Font size
WorksheetsNMMS 2022 ધોરણ ૮ વિજ્ઞાન પાઠ-૪ પદાર્થોઃ ઘાતુ અને અધાતુ
Total questions: 67
Worksheet time: 34mins
કઈ ધાતુ ઘણી જ સક્રિય છે ?
એલ્યુમિનિયમ
પોટેશિયમ
લોખંડ
ઝીંક
ખોરાકના પેકિંગ માટે કઈ ધાતુ ઉપયોગી છે ?
તાંબુ
એલ્યુમિનિયમ
ઝીંક
કેલ્શિયમ
અધાતુઓ સામાન્ય રીતે કયા સ્વરૂપમાં હોય છે ?
પ્રવાહી
વાયુ
ઘન
આપેલ તમામ
કઈ અધાતુ હવા સાથે ઝડપી રાસાયણિક ક્રિયા કરે છે ?
સલ્ફર
ફોસ્ફરસ
કાર્બન
નાઈટ્રોજન
કઈ ધાતુ ને ચપ્પુ વડે કાપી શકાય છે ?
લોખંડ અને ઝીંક
ઝીંક અને પોટેશિયમ
સોડિયમ અને કેલ્શિયમ
સોડિયમ અને પોટેશિયમ
કયો ઓક્સાઈડ ભીના લાલ લિટ્મસ ને ભૂરો બનાવે છે ?
મેગ્નેશિયમ ઓકસાઇડ
સલ્ફર ડાયોક્સાઇડ
નાઇટ્રોજન પેંટોકસાઈડ
કાર્બન ડાયોક્સાઇડ
સામાન્ય રીતે અધાતુના ઓક્સાઇડ કઈ પ્રકૃતિ ધરાવે છે ?
એસિડિક
તટસ્થ
બેઝિક
આપેલ પૈકી એક પણ નહીં
કઈ ધાતુ ઉત્તમ વિદ્યુત વાહક છે ?
ચાંદી
સોનુ
તાંબુ
એલ્યુમિનિયમ
કઈ ધાતુ ઠંડા પાણી સાથે તરત જ રાસાયણિક પ્રક્રિયા અનુભવે છે ?
સોનુ
મેગ્નેશિયમ
કેલ્શિયમ
ચાંદી
કયા ધાતુ તત્વ સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે ?
કેલ્શિયમ
સોડિયમ
પારો
એલ્યુમિનિયમ
સામાન્ય રીતે ધાતુના ઓક્સાઇડ કઈ પ્રકૃતિ ધરાવે છે ?
તટસ્થ
બેઝિક
એસિડ
એસિડ આપેલ પૈકી એક પણ નહીં
નીચે પૈકી કયું તત્વ સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે ?
સલ્ફર
આયોડિન
બ્રોમીન
તાંબુ
કઈ ધાતુની પટ્ટી ને જ્યોત પર ગરમ કરવાથી સફેદ પ્રકાશીત જ્યોતીથી સળગે છે ?
કોપર
મેગ્નેશિયમ
ચાંદી
સોનુ
કઈ ધાતુ ને કેરોસીન માં રાખવામાં આવે છે ?
નિકલ
ફોસ્ફરસ
મેગ્નેશિયમ
સોડિયમ
કઈ ધાતુ તત્વ રાસાયણિક દૃષ્ટિએ ઘણું સક્રિય છે ?
ચાંદી
કેલ્શિયમ
પોટેશિયમ
તાંબુ
સામાન્ય રીતે ધાતુ તત્વ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરી કયો વાયુ ઉત્પન્ન કરે છે ?
ઓક્સિજન
હાઇડ્રોજન
ક્લોરિન
નાઇટ્રોજન
કઈ ધાતુ ચપ્પા વડે કાપી શકાય તેવી નરમ હોય છે ?
કોપર
સોડિયમ
મેગ્નેશિયમ
એલ્યુમિનિયમ
કઈ ધાતુ ના બારીક તાર ખેંચી શકાય છે ?
એલ્યુમિનિયમ
ચાંદી
તાંબુ
સોનુ
નીચે પૈકી અધાતુ તત્વ કયું છે ?
તાંબુ
કેલ્શિયમ
પોટેશિયમ
કાર્બન
નીચે પૈકી ધાતુ તત્વ કયું છે ?
કાર્બન
ફોસ્ફરસ
સલ્ફર
એલ્યુમિનિયમ
નીચેનામાંથી શાને ટીપીને તેના પતરા બનાવી શકાય છે
સલ્ફર
ફોસ્ફરસ
ઓક્સિજન
ઝીંક
નીચેનામાંથી કયો ધાતુ નો ગુણધર્મ નથી ?
ઉષ્મા વાહક છે
ખેતી ને તાર બનાવી શકાતા નથી
સખત છે
વિદ્યુત વાહક છે
નીચેનામાંથી કયો અધાતુ નો ગુણધર્મ નથી ?
સખત છે
ઉષ્મા અવાહક છે
ટીપી શકાતા નથી
ચળકાટ ધરાવતા નથી
વાયુ સ્વરૂપ નું ધાતુ તત્વ કયું છે ?
સલ્ફર
ફોસ્ફરસ
ઓક્સિજન
બ્રોમીન
ધાતુ બેઇઝ સાથે પ્રક્રિયા કરી કયો વાયુ ઉત્પન્ન કરે છે ?
ઓક્સિજન
હાઈડ્રોજન
કાર્બન ડાયોક્સાઇડ
નાઇટ્રોજન
ધાતુ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી શું બનાવે છે ?
એસિડ
બેઇઝ
ધાતુના ઓક્સાઇડ
અધાતુના ઓક્સાઇડ
વધુ સક્રિય ધાતુ ઓ ઓછી સક્રિય ધાતુ અને તેમના સંયોજનના જલીય દ્રાવણ માંથી શું કરે છે ?
તટસ્થીકરણ
આયનીકરણ
વિસ્થાપન
ઓક્સિડેશન
અધાતુ નો ઉપયોગ શેમા થાય છે ?
ફટાકડા બનાવવા
પાણીની બોટલ બનાવવા
વાહનોમાં
રસોઈના સાધનો બનાવવા
પોટેશિયમ ,એલ્યુમિનિયમ અને પારામાંથી સૌથી ઓછી સક્રિય ધાતુ કઈ છે ?
પોટેશિયમ
એલ્યુમિનિયમ
પારો
એક પણ નહિ
મર્ક્યુરી નો ઉપયોગ ક્યાં થાય છે ?
યંત્ર બનાવવા
આભૂષણ બનાવવા
બળતણ તરીકે
થર્મોમીટરમાં
વિદ્યુત તાર બનાવવા શેનો ઉપયોગ થાય છે ?
આયર્ન
મર્ક્યુરી
કોપર
કાર્બન
વનસ્પતિના વિકાસ માટે બનાવવામાં આવતા ખાતરોમાં કયું અધાતુ તત્વો વપરાય છે ?
આયર્ન
કેલ્શિયમ
મેગ્નેશિયમ
નાઇટ્રોજન
પાણીના શુદ્ધિકરણ માટે કયા અધાતુ તત્વનો ઉપયોગ થાય છે ?
હાઈડ્રોજન
સલ્ફર
ક્લોરિન
ફ્લોરિન
ફટાકડા બનાવવા કયા અધાતુ તત્વનો ઉપયોગ થાય છે ?
ફ્લોરિન
પોટેશિયમ
સલ્ફર
હાઇડ્રોજન
તત્વના સૌથી નાના એકમ ને શું કહે છે ?
સંયોજન
મિશ્રણ
અણુ
પરમાણુ
પાણી કરતાં હલકી ધાતુ તત્વ કઈ છે ?
લોખંડ
ચાંદી
સોડિયમ
સોનુ
ચળકાટ ધરાવતી અધાતુ તત્વ કઈ છે ?
ગ્રેફાઇટ
આયોડિન
સલ્ફર
કેલ્શિયમ
વિદ્યુતનું વહન કરતું અધાતુ તત્વ જણાવો.
ઓક્સિજન
નાઈટ્રોજન
ગ્રેફાઇટ
ક્લોરિન
અધાતુ તત્વો ની સંખ્યા લગભગ કેટલી છે ?
30
20
10
92
સલ્ફરની ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા થી શું બને છે ?
સલ્ફર મોનોક્સાઈડ
સલ્ફર ડાયોક્સાઇડ વાયુ
સલ્ફર
સલ્ફ્યુરિક એસિડ
ધાતુ માંથી પાતળા તાર ખેચી શકવાના ગુણધર્મને શું કહે છે ?
તણાવપણું
ટીપાવપણું
વિદ્યુત સુવાહક
ઉષ્મા સુવાહક
ધાતુ અને અધાતુ બંનેના ગુણધર્મ ધરાવતા તત્વો ને શું કહે છે ?
અધાતુ
ઉપધાતુ
ધાતુ
એક પણ નહિ
કયું અધાતુ તત્વો પાણીમાં રાખવામાં આવે છે ?
સોડિયમ
ઓક્સિજન
ફોસ્ફરસ
ગ્રેફાઇટ
ક્યુ ધાતુ તત્વ કેરોસીન માં રાખવામાં આવે છે ?
મેગ્નેશિયમ
સોડિયમ
એલ્યુમિનિયમ
ચાંદી
ક્યુ અધાતુ તત્વ સખત છે ?
ઓક્સિજન
નાઇટ્રોજન
પારો
હીરો
સજીવોની શ્વસન ક્રિયા માં વપરાતું અધાતુ તત્વ કયું છે ?
કાર્બન ડાયોક્સાઇડ
ઓક્સિજન
નાઇટ્રોજન
ફોસ્ફરસ
કાજુ કતરી પર જે વરખ હોય તે કઈ ધાતુ નો હોય છે ?
સોનુ
ચાંદી
લોખંડ
તાંબુ
વનસ્પતિમાં મેગ્નેશિયમ કયા સ્વરૂપે જોવા મળે છે ?
હરિતદ્રવ્ય
રીબોઝોમ્સ
કોષકેન્દ્રકા
સ્ટાર્ચ
આપણા શરીરમાં લોહતત્વ ક્યાં હોય છે ?
હાડકામાં
હીમોગ્લોબિનમાં
નખમાં
ફેફસામાં
કોપર લોખંડ અને ઝીંક પૈકી સૌથી વધુ સક્રિય ધાતુ કઈ છે ?
કોપર
લોખંડ
ઝીંક
એક પણ નહીં
એલ્યુમિનિયમ લોખંડ અને કોપર પૈકી સૌથી વધુ સક્રિય ધાતુ કઈ છે ?
એલ્યુમિનિયમ
લોખંડ
કોપર
એક પણ નહીં
કઇ ધાતુમાંથી એકદમ બારીક તાર ખેંચી શકાય છે ?
સોનુ
લોખંડ
કોપર
એલ્યુમિનિયમ
નીચેનામાંથી ઉપધાતુ કંઈ નથી ?
સોનુ
આર્સેનિક
એન્ટિમની
જર્મેનિયમ
સલ્ફયુરસ એસિડ કેવા લીટમસ પત્ર ને કેવું બનાવે છે ?
લાલ લિટમસપત્ર ભૂરું બને
ભુરું લિટમસપત્ર લાલ બને
લિટમસ પત્ર પર અસર ન થાય
લાલ લિટમસપત્ર લાલ રહે
સલ્ફર ડાયોક્સાઈડ વાયુ ને પાણીમાં ઓગળતા શું બને છે ?
સલ્ફ્યુરસ એસિડ
નાઈટ્રિક એસિડ
હાઇડ્રોક્લોરિક એસિડ
ફિનાઈલ
એન્ટી સેપ્ટિક તરીકે ઘા પર લગાવવા શાનો ઉપયોગ થાય છે ?
કોલસો
ફોસ્ફરસ
સલ્ફર
આયોડિન
22 કેરેટ સોના માં બીજી કઈ ધાતુ મિશ્ર કરેલી હોય છે ?
લોખંડ
એલ્યુમિનિયમ
તાંબુ
મેગ્નેશિયમ
ધાતુની સક્રિયતા શ્રેણી નો સાચો ઉતરતો ક્રમ જણાવો.
પોટેશિયમ સોડિયમ મૅગ્નેશિયમ એલ્યુમિનિયમ ઝિંક આયર્ન લેડ કોપર પારો ચાંદી સોનુ કેલ્શિયમ
પોટેશિયમ સોડિયમ મૅગ્નેશિયમ એલ્યુમિનિયમ આયર્ન લેડ કોપર પારો ચાંદી સોનુ કેલ્શિયમ ઝીંક
પોટેશિયમ સોડિયમ કૅલ્શિયમ મૅગ્નેશિયમ એલ્યુમિનિયમ ઝિંક આયર્ન લેડ કોપર પારો ચાંદી સોનુ
સોનુ સોડિયમ મૅગ્નેશિયમ એલ્યુમિનિયમ ઝિંક આયર્ન લેડ કોપર પારો ચાંદી પોટેશિયમ કેલ્શિયમ
લેડ ની સંજ્ઞા જણાવો.
Zn
Fe
Pb
Le
ચાંદી ની સંજ્ઞા જણાવો
Ag
Au
Ch
Cu
સોના ની સંજ્ઞા જણાવો
Ag
Au
S
So
પારા ની સંજ્ઞા જણાવો
P
F
Hg
Pb
સોડિયમ ની સંજ્ઞા જણાવો
Sa
Na
S
K
તાંબા ની સંજ્ઞા જણાવો
Cu
Ta
Zn
T
પોટેશિયમ ની સંજ્ઞા જણાવો
Pa
K
Ka
Pb
જસત ની સંજ્ઞા જણાવો
J
Zn
Pb
Z
કુદરતી રીતે અસ્તિત્વ ધરાવતા તત્વો ની સંખ્યા કેટલી છે ?
89
94
65
118
