Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

S8CH13_3 : વાક્ય સાચું(T)છે કે ખોટું(F) તે જણાવો.

Total questions: 7

Worksheet time: 7mins

Name
Class
Date
1.

ધ્વનિ શૂન્યવકાશમાં પ્રસરી શકતો નથી.

(a)  

2.

કંપન કરતી વસ્તુના એક સેકંડમાં થતાં દોલનોની સંખ્યાને તેનો આવર્તકાળ કહે છે.

(a)  

3.

જો કંપનનો કંપવિસ્તાર મોટો હોય,તો ધ્વનિ દુર્બળ હોય છે.

(a)  

4.

મનુષ્યના કાન માટે શ્રવણીય રેન્જ 20 Hz થી 20000 Hz હોય છે.

(a)  

5.

જેમ આવૃતિ ઓછી એમ પીચ વધારે.

(a)  

6.

અનિચ્છનીય કે અરુચિકર ધ્વનિ સંગીત તરીકે ઓળખાય છે.

(a)  

7.

ધ્વનિ પ્રદૂષણ આંશિક શ્રવણ અશક્તતા ઉત્પન્ન કરી શકે છે.

(a)