NEW
Font size
WorksheetsGujarati Paper No. 3
Total questions: 40
Worksheet time: 40mins
'કામ કરે ઇ જીતે' કાવ્યમાં આપણો દેશ આપણી પાસે શું માગી રહ્યો છે ?
સહિયારી મહેનતનું બળ
માત્ર કાગળ ઉપરનું કાર્ય
માત્ર ઊંચું ભણેલા લોકો
'કામ કરે ઇ જીતે' કાવ્યમાં આ દેશને કઈ રીતે બદલી શકાય?
નદીઓનાં નીરને બાંધીને
ખેતરોમાં મબલક પાકનું ઉત્પાદન કરીને
ઉપરના (A)(B)
'કામ કરે ઇ જીતે' કાવ્યમાં દુનિયાને કઈ રીતે બદલી શકાય?
ખૂબ જ મહેનત કરીને
આરામ કરીને
છાપાને ભીત ઉપર ચોટાડીને
'કામ કરે ઇ જીતે' કાવ્યમાં .........
આળસનું મહત્વ પ્રગટ થાય છે
પરિશ્રમનું મહત્વ પ્રગટ થાય છે
ખાસ કશું જાણવા મળતું નથી
'કામ કરે ઇ જીતે' કાવ્યમાં કવિનું નામ જણાવો
નાથાલાલ દવે
નરસિંહ મહેતા
પ્રેમાનંદ
'કામ કરે ઇ જીતે' કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો
પ્રાર્થનાગીત
સોનેટ
ગીત-કાવ્ય
'પુત્રવધૂનું સ્વાગત' કાવ્યમાં પુત્રવધૂના આવવાથી જાણે....
લક્ષ્મી આંગણામાં આવ્યા
સો સો કમલની સુગંધ આવી
ઉપરના (A)(B)
પુત્રવધૂનાં વેણ કેવાં લાગે છે?
કડવાં ઝેર
વ્હાલ નીતરતાં
તોછડાં
'પુત્રવધૂનું સ્વાગત' કાવ્યમાં ઘરનું છતર બનવું એટલે.
ઘરનો કબજો સંભાળી લેવો
ઘરના બધા સભયોને સાચવનાર બનવું
અગાસી ઉપર નવું બાંધકામ કરવું
'ઘરની અગાસીનું ખુલ્લું આકાશ' વાક્યનો ભાવાર્થ જણાવો.
સન્માન સ્વતંત્રતા અને સ્વીકાર
ઘર - અગાસી અને ખુલ્લું આકાસ
બંધન - ગુલામી અને તિરસ્કાર
'પુત્રવધૂનું સ્વાગત' કાવ્યમાં કવિનું નામ જણાવો
સુદરમ્
મકરંદ દવે
નાથાલાલ દવે
પુત્રવધૂએ કોને ઊજાળ્યા છે?
માત્ર સાસરીને
માત્ર પિયરને
પિયર અને સાસરીને
'લોહીની સગાઈ' પાઠમાં અમરતકાકી લોકોને દવાખાના અંગે શાની ઉપમાં આપતાં?
પાંજરાપોળની
ઘરની
મંદિરની
'બાપ રે! તમે મા થઈને એને ધકેલી મૂકો છો, પછી દવાખાનાવાળાનો શો દોષ કાઢવો' - આ વાક્ય કોણ બોલે છે?
સગાં-વહાલાં
ગામના લોકો
ગાડીના મુસાફર
અમરતકાકી મંગુની નાતમાં વટલાઈ ગયાં હતાં ! એટલે
અમરતકાકી મૃત્યુ પામ્યાં હતાં
અમરતકાકી મંગુની જેમ ગાંડાં થઈ ગયાં હતાં
અમરતકાકીને મંગુનું સ્વપ્નું આવ્યું હતું
વહુઓ મંગુની ચાકરી નહિ કરે એની અમરતકાકીને ખબર પડી ગઈ હતી. કારણ કે .....
બેમાંથી એકે વહુએ રહેવા આવવાનું આમંત્રણ આપ્યુંન હતું
દીકરાઓ વહુઓની જ વાત સાંભળતા હતા
વહુઓએ ચોખ્ખે ચોખ્ખું સંભળાવી દીધું હતું
'લોહીની સગાઈ' પાઠમાં લેખકનું નામ જણાવો.
મનુભાઈ પંચોળી
બકુલ ત્રિપાઠી
ઈશ્વર પેટલીકર
'લોહીની સગાઈ' પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો.
નિબંધ
વાર્તા
ટૂંકી વાર્તા
અમરતકાકીને કેટલા સંતાનો હતાં?
બે
ચાર
ત્રણ
બકુલ ત્રિપાઠીના મતે ભારતદેશમાં આપણે કઈ નવી સંસ્કૃતિ વિકસાવી છે?
શ્રીરામ, શ્રીકૃષ્ણ અને બુદ્ધની સંસ્કૃતિ
વેદ, પુરાણો, ઉપનિષદની સંસ્કૃતિ
છાલ, છોતરાં અને ગોટલાની સંસ્કૃતિ
વિશ્વના શ્રેષ્ઠ આંબા આપનાર પરમેશ્વરને આપણે આભારવશ થઈને શું અર્પણ કરીએ છીએ.
ગોટલા
આમફળ
આંબાનાં પાંદડાં
બકુલ ત્રિપાઠીના મતે મગફળીનાં ફોતરાં આપણે ક્યાં વેરીએ છીએ?
બગીચામાં
બગીચામાં
ઉપરના (A)(B) બંને
ઓલિમ્પિકમાં કઈ સ્પર્ધા રાખવાનું લેખક સૂચવે છે?
કેળાની છાલ ફેંકવાની
ભાલા ફેંકવાની
દોડવાની
'છાલ, છોતરા અને ગોટલા' પાઠ કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે.
'હાસ્ય એટલે પ્રભુ સાથે મૈત્રી'
'હાસ્ય એટલે પ્રભુ'
'હાસ્ય એજ મૈત્રી'
'છાલ, છોતરા અને ગોટલા' પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો.
નવલકથા
હાસ્યનિબંધ
નિબંધ
'પારીચારીકા' શબ્દની સાચી જોડણી લખો
પરિચારિકા
પરિચરિકા
પારિચારીકા
'વખાણ' શબ્દનો વિરુધાર્થી શબ્દ આપો.
પ્રસંશા
વ્યક્ત
નિંદા
'શોહામણી' શબ્દની સાચી જોડણી લખો.
સોહામણી
શોહામણિ
સોહામણિ
'નૂતન' શબ્દનો વિરુધાર્થી શબ્દ આપો.
નવું
પ્રાચીન
નવેનવું
'મલક' આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો.
દેશ
મબલક
મૂલ્ય
'ઓચ્છવ' આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો.
ઓછાયો
ઉતરાયણ
ઉત્સવ
'નીર' શબ્દનો સમાનાર્થી શબ્દ આપો.
જળ
વીર
સ્થિર
'શ્વાન' શબ્દનો સમાનાર્થી શબ્દ આપો.
કૂતરો
બિલાડી
વાન
મજાનો ખોરાક મળી જવો - રૂઢિપ્રયોગનો સાચો અર્થ જણાવો.
હાસ્ય ફેલાવું
રસોય સ્વાદિષ્ટ થવી
પંચાત કરવા માટેની તક મળી જવી
પારાયણ કર્યા કરવી - રૂઢિપ્રયોગનો સાચો અર્થ જણાવો
કથા બેસાડવી
રટણ કર્યા કરવું
ધર્મગ્રંથ વાંચવો
દહીં વલોવવાનું સાધન - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
દહીંથરૂં
વલોણું
દુજાણું
લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મો ધોવા નજવાય - કહેવતનો અર્થ જણાવો.
આવેલા પૈસા પાછા આપવા
આવેલી તક ન ગુમાવાય
આવેલો વખત બગાડવો
'ધર્મપ્રતીક' આપેલ શબ્દનો સમાસ જણાવો.
ઉપપદ સમાસ
કર્મધારય
તત્પુરુષ સમાસ
'કચરાપેટી' આપેલ શબ્દનો સમાસ જણાવો
મધ્યમપદલોપી સમાસ
દ્વિગુ સમાસ
બહુવ્રીહિ સમાસ
સૂર્ય - શબ્દની ધ્વનિ ( સ્વર - વ્યંજન ) છૂટા પાડો.
સ્ + ઊ + ર + ય્ + અ
સ્ + ઊ + ય્ + અ
સ્ + ઊ + ર + અ + ય + અ
