NEW
Font size
S
M
L
XL
WorksheetsDemo quiz updated
Total questions: 29
Worksheet time: 7mins
Name
Class
Date
1.
"હવે તમારે બહાર દર્શન કરવાની જરૂર છે નહીં. હવે ઘરમાં જ દર્શન કરજો."
a)
દાદાશ્રી ઝવેરબાને કહે છે.
b)
દાદાશ્રી મૂળજીભાઈને કહે છે.
c)
દાદાશ્રી દિવાળીબાને કહે છે.
d)
ઝવેરબા મૂળજીભાઈને કહે છે.
2.
"મને કોઈ જગ્યાએ કોઈ સંઘરતું નથી, માટે તમે સંઘરો અને હવે કંઈ ભૂલ થાય તો મને દરિયામાં નાખી દેજો."
a)
વિઠ્ઠલભાઈ દાદાશ્રીને કહે છે.
b)
મણિભાઈ દાદાશ્રીને કહે છે.
c)
કાંતિભાઈ દાદાશ્રીને કહે છે.
d)
દાદાશ્રી કાંતિભાઈને કહે છે.
3.
"હવે જો ફરી આવું વર્તન થશે, કોઈ વખત આવા ભાવ થશે ઘરમાં, તો હું વૈરાગ લઈ લઈશ ઘરમાંથી. તો હું અહીં આગળથી ત્યાગ કરીશ સંસારનો, સાધુ દશા લઈ લઈશ."
a)
મણિભાઈ દિવાળીબાને કહે છે.
b)
દાદાશ્રી ઝવેરબા અને હીરાબાને કહે છે.
c)
મૂળજીભાઈ ઝવેરબાને કહે છે.
d)
દાદાશ્રી હીરાબાને કહે છે.
4.
"પજવે તમને, ભાભી ખરા ને ? તમારે પાછું હતું ને એવું, બરાબરનો હિસાબ હતો, દિયર-ભોજાઈનો !"
a)
નીરુમા દાદાશ્રીને કહે છે.
b)
રવજીભાઈ દાદાશ્રીને કહે છે.
c)
હીરાબા દાદશ્રીને કહે છે.
d)
નીરુમા દિવાળીબાને કહે છે.
5.
"મારા કોલસાના ધંધામાં તમને ભાગીદાર તરીકે રાખીએ. આપણે અહીં કોલસાની દુકાનમાં ભાગીદારી."
a)
હરિહરભાઈ દાદાશ્રીને કહે છે.
b)
જમનાદાસ (દાદાશ્રીના મિત્ર) દાદાશ્રીને કહે છે.
c)
જમનાદાસભાઈ મણિભાઈને કહે છે.
d)
દાદાશ્રી વિઠ્ઠલભાઈને કહે છે.
6.
"આપણને શોભે નહીં આ. આપણે કોણ માણસ ? કોના છોકરાં એ તો સમજો ? આખી જિંદગીમાં અમે નથી અડ્યા <br />કોઈ દહાડોય ને તમે કમિશન ખાવ છો ?"
a)
દાદાશ્રી મણિભાઈને (દાદાશ્રીના મોટાભાઈ) કહે છે.
b)
મૂળજીભાઈ મણિભાઈને કહે છે.
c)
દાદાશ્રી સોમાભાઈને કહે છે.
d)
મણિભાઈ દાદાશ્રીને કહે છે.
7.
"જુઓ, આ બાએ સહી કરી આપી ! હું રોજ કહું છું સહી, તે આજ સહી કરી આપી. સાંભળજો."
a)
દાદાશ્રી મણિભાઈને કહે છે.
b)
દાદાશ્રી હીરાબાને કહે છે.
c)
દાદાશ્રી રાવજીભાઈને (મામાના દીકરા) કહે છે.
d)
મણિભાઈ દીવાલીબને કહે છે.
8.
" મને કહેવડાવ્યું હોત તો હું આવતને અહીં આગળ. ગામમાં વરઘોડો હોયને હું ના આવું ? "
a)
મણિભાઈ માસ્તર દાદાશ્રીને કહે છે.
b)
રવજીભાઈ દાદાશ્રીને કહે છે.
c)
દાદાશ્રી મણિભાઈને (દાદાશ્રીના મોટાભાઈ) કહે છે.
d)
સોમાભાઈ માસ્તર દાદાશ્રીને કહે છે.
9.
"મને કશું ખવાતું જ નથી, બળ્યું !"
a)
હીરાબા ઝવેરબા કહે છે.
b)
દાદાશ્રી હીરાબાને કહે છે.
c)
ઝવેરબા દાદાશ્રીને કહે છે.
d)
દિવાળીબા મણિભાઈને (દાદાશ્રીના મોટાભાઈ) કહે છે.
10.
"એ તો નાખે પણ તમે લઈ આવો ને બળ્યો, સ્ટવ તો લઈ આવો. આ કપ-રકાબી તો ગયા પણ સ્ટવ તો લાવવો પડે ને ?"
a)
દિવાળીબા મણિભાઈને કહે છે.
b)
દિવાળીબા દાદાશ્રીને કહે છે.
c)
દિવાળી હીરાબાને કહે છે.
d)
હીરાબા દાદાશ્રીને કહે છે.
11.
"તમે છો તો આ હું પામ્યો છું, નહીં તો ના પામું. ધનભાગ્ય ! મારું કલ્યાણ થઈ ગયું !"
a)
દાદાશ્રી ઝવેરબાને કહે છે.
b)
દાદાશ્રી મણિભાઈને કહે છે.
c)
દાદાશ્રી દિવાળીબાને કહે છે.
d)
મણિભાઈ મૂળજીભાઈને કહે છે.
12.
"ભઈ, મારી જિંદગીમાં તો હું એક જ માનું છું કે દર્શન કરવા જેવો હોય તો તું એકલો જ છું !"
a)
ઝવેરબા દાદાશ્રીને કહે છે.
b)
રઈબા (દાદાશ્રીના ફોઈબા) દાદાશ્રીને કહે છે.
c)
મણિભાઈ દાદાશ્રીને કહે છે.
d)
દાદાશ્રી વિઠ્ઠલભાઈને કહે છે.
13.
"મારો ચેક ઘેર બેઠા આવવો જોઈએ."
a)
મણિભાઈ (દાદાશ્રીના મોટા ભાઈ ) દાદાશ્રીને કહે છે.
b)
મણિભાઈ (દાદાશ્રીના મોટા ભાઈ ) જેઠાભાઈ નારણભાઈને (સૂબા ) કહે છે.
c)
મણિભાઈ (દાદાશ્રીના મોટા ભાઈ ) વિઠ્ઠલભાઈને કહે છે.
d)
મણિભાઈ (દાદાશ્રીના મોટા ભાઈ ) ચંદ્રકાંતભાઈને કહે છે.
14.
" આ તું ક્યાં ભણાવવા બેઠો ! એ તો ભણીને જ આવેલો છે !"
a)
મૂળજીભાઈ દાદાશ્રીને કહે છે.
b)
ઝવેરબા મણિભાઈને કહે છે.
c)
મૂળજીભાઈ સોમાભાઈ માસ્તરને કહે છે.
d)
મૂળજીભાઈ (દાદાશ્રીના પિતા) મણિભાઈને(દાદાશ્રીના ભાઈ) કહે છે.
15.
"એમનું ફકીરના તકિયા જેવું (મોટું કપાળ-કપાળમાં વાળ ઓછા એવું) કપાળ છે, તારું કપાળ સારામાં સારું કહેવાય."
a)
મૂળજીભાઈ દાદાશ્રીને કહે છે.
b)
મણિભાઈ (દાદાશ્રીના મોટા ભાઈ ) દાદાને કહે છે.
c)
ઝવેરબા દાદાશ્રીને કહે છે.
d)
ઝવેરબા મૂળજીભાઈને કહે છે.
16.
ઘેમરાજી ઉતારવા માટે અમારા કડક શબ્દો હોય છે. આ કડકાઈમાં બીજું કશું નહોતું.
a)
ઘેન
b)
અહંકાર
17.
દરેક જીવ કર્મ લઈને જ આવે છે, ત્યાં આ અકર્મીઓ મૂઆ મારવાનું નિમિત્ત બને છે.
a)
આયુષ્ય
b)
હિસાબ
18.
ખોટને ઓળખે, પછી ફરી ખોટ ના ખાય ને ! તે ખરો વિચારશીલ કોઈથીય રિસાઈ નહીં.
a)
બુદ્ધિશાળી
b)
ડહાપણવાળો
19.
છેતરાવું એટલે મોટામાં મોટું બોધ શીખ્યા કહેવાય.
a)
જ્ઞાન
b)
કળા
20.
ગાળો સામે હું ગાળો દઉ અગર રિસાઉ તો ભગવાન શેનો? રિસાવાય નહીં, એક્સેપ્ટ કરવું જોઈએ.
a)
જ્ઞાની શેનો
b)
હોશિયાર શેનો
21.
"માન બહુ ભારે હતો. 'અંબાલાલભાઈ' આ છ અક્ષરને બદલે 'અંબાલાલ' કોઈ બોલે તો ભારે માન ઊભો થતો."
a)
અહંકાર, અહંકાર
b)
અહંકાર, દ્વેષ
22.
વૈરાગ લાવનાર ઉપકારી એ બન્યા, મારું તો જો કે બનવાનું તો આ જ હતું, પણ આધાર એ બન્યા.
a)
નિમિત્ત, નિમિત્ત
b)
કારણ , નિમિત્ત
23.
ડહાપણ એનું નામ કહેવાય કે ફરી એ દુઃખ ના રહે આપણને.
a)
ઉપાય
b)
સમજણ
24.
ભગવાનનુંય સહન ના થાય, પણ અમારામાં સૂઝ બહુ સુંદર હતી.
a)
સરળતા
b)
બુદ્ધિ
25.
જો દેહ ઉપર હજુ મોહ છે, તો આત્મા ઉપર મોહ ક્યારે આવશે?
a)
પ્રેમ , પ્રેમ
b)
રાગ, રાગ
26.
"માન બહુ ભારે હતો. 'અંબાલાલભાઈ' આ છ અક્ષરને બદલે 'અંબાલાલ' કોઈ બોલે તો ભારે માન ઊભો થતો."
a)
અહંકાર, અહંકાર
b)
અહંકાર, દ્વેષ
27.
મને બાર-તેર વરસની ઉંમરે થયેલું કે આ જગત તો માયાનું જ સંગ્રહસ્થાન છે.
a)
પાપનું
b)
દોષનું
28.
સંજોગવશાત્ બને એની પર શંકા રાખવું એ મોટો ગુનો છે.
a)
પ્રિજ્યુડિસ (પૂર્વગ્રહ)
b)
ભ્રમ
29.
જગતને વ્યવસ્થિત જ ચલાવ્યા કરે છે, બીજું કોઈ ચલાવનાર ન હોય.
a)
નિયમ
b)
કાળ
Reset
