Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

9th Maths (Ch-12) FA-3 2.11.2020

Total questions: 18

Worksheet time: 39mins

Name
Class
Date
1.

કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર નથી. Com

a)

1/2 પાયો × પાયા પરનો વેધ

b)

1/2 કાટખૂણો સમાવતી બે બાજુનો સરવાળો

c)

1/2 કાટખૂણો સમાવતી બે બાજુનો ગુણાકાર

d)

1/2 એક બાજુ × બીજી બાજુ

2.

ત્રિકોણની પરિમિતિ એટલે શું ? Com

a)

ત્રણેય બાજુઓનો ગુણાકાર

b)

ત્રણેય બાજુઓનો ભાગાકાર

c)

ત્રણેય બાજુઓનો બાદબાકી

d)

ત્રણેય બાજુઓનો સરવાળો

3.

એક ત્રિકોણની બાજુઓના માપ 12cm, 17cm અને 25cm છે, તો ત્રિકોણની અર્ધ પરિમિતિ શોધો. Mo

a)

54

b)

27

c)

36

d)

18

4.

એક ત્રિકોણની બાજુઓના માપ 15cm, 16cm અને 21cm છે, તો ત્રિકોણની અર્ધ પરિમિતિ શોધો. Mo

a)

32

b)

26

c)

21

d)

52

5.

એક ત્રિકોણ માટે a=18cm, b=17cm અને અર્ધપરિમિતિ s= 25cm હોય તો c = ........ cm . Ld

a)

10

b)

15

c)

20

d)

30

6.

એક ત્રિકોણની બાજુઓના માપ 20cm, 12cm અને 29cm છે, ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. Mo

a)

210

b)

420

c)

330

d)

400

7.

એક સમબાજુ ત્રિકોણની બાજુનું માપ 50cm છે. તો તેનું ક્ષેત્રફળ = ........ Mo

a)

650

b)

550

c)

650√3

d)

550√3

8.

હેરોનનું સૂત્ર= .................... Com

a)

 s(s+a)(s+b)(s+c)\sqrt{s\left(s+a\right)\left(s+b\right)\left(s+c\right)}  

b)

 s(s−a)(s−b)(s−c)\sqrt{s\left(s-a\right)\left(s-b\right)\left(s-c\right)}  

c)

 (s+a)(s+b)(s+c)\sqrt{\left(s+a\right)\left(s+b\right)\left(s+c\right)}  

d)

 (s−a)(s−b)(s−c)\sqrt{\left(s-a\right)\left(s-b\right)\left(s-c\right)}  

9.

એક ત્રિકોણની પરિમિતિ 32cm અને બે બાજુ 8cm અને 11cm છે, તો ત્રીજી બાજુ = .......... Mo

a)

8

b)

11

c)

13

d)

15

10.

ત્રિકોણની ત્રીજી બાજુ = ............ Com

a)

અર્ધપરિમિતિ - (બે બાજુના માપનો સરવાળો)

b)

અર્ધપરિમિતિ - (ત્રણ બાજુના માપનો સરવાળો)

c)

અર્ધપરિમિતિ - (એક બાજુના માપનો સરવાળો)

d)

પરિમિતિ - (બે બાજુના માપનો સરવાળો)

11.

સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ = ............... Com

a = બાજુનું માપ

a)

3a24\frac{\sqrt{3}a^2}{4}

b)

3a22\frac{\sqrt{3}a^2}{2}

c)

3a4\frac{\sqrt{3}a^{ }}{4}

d)

3a2\frac{\sqrt{3}a^{ }}{2}

12.

ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ = ½ ................ Com

a)

વિકર્ણ × (વિકર્ણપરના વેધનો ગુણાકાર )

b)

વિકર્ણ × (વિકર્ણપરના વેધનો ભાગાકાર )

c)

વિકર્ણ × (વિકર્ણપરના વેધનો સરવાળો )

d)

વિકર્ણ × (વિકર્ણપરના વેધનો બાદબાકી )

13.

ત્રિકોણ ABCમાં ખૂણા B કાટકોણ હોય, તો ....... Com

a)

AB2 = BC2 + AC2

b)

BC2 = AB2 + AC2

c)

AC2 = BC2 + AB2

d)

BC2 = AB2 - AC2

14.

સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ = ½×.............. Com

a)

વિકર્ણનો ગુણાકાર

b)

વિકર્ણનો ભાગાકાર

c)

વિકર્ણનો સરવાળો

d)

વિકર્ણનો બાદબાકી

15.

એક સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ 40cm અને એક વિકર્ણની લંબાઈ 16cm હોય, તો તેની એક બાજુનું માપ = ........... Com

a)

16

b)

40

c)

10

d)

12

16.

એક સમબાજુ ત્રિકોણની એક બાજુનું માપ 10cm હોય, તો તેનું ક્ષેત્રફળ શોધો. Mo


આપેલ દાખલાની ગણતરી કરીને આજે રાત્રે 12:00 પહેલા ફોટો પાડીને મોકલવાના છે. (1માર્ક)

4 lines
17.

એક ત્રિકોણાકાર જમીનના ટુકડાની લંબાઈ 3:5:7 ના પ્રમાણમા હોય છે. તેની પરિમિતિ 300m હોય, તો સૌથી મોટી બાજુનું માપ ........ થાય. Com


આપેલ દાખલાની ગણતરી કરીને આજે રાત્રે 12:00 પહેલા ફોટો પાડીને મોકલવાના છે. (2માર્ક)

4 lines
18.

જો ચતુષ્કોણ ABCDમાં AB = 15cm, BC = 25cm, CD = 12cm, AD = 8cm, અને BD = 17 cm હોય, તો ABCDનું ક્ષેત્રફળ શોધો. ld


આપેલ દાખલાની ગણતરી કરીને આજે રાત્રે 12:00 પહેલા ફોટો પાડીને મોકલવાના છે. (2માર્ક)

4 lines