wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Kg com 11th Gujrati

Total questions: 50

Worksheet time: 38mins

Name
Class
Date
1.

ગુજરાતી સાહિત્યમાં આદિકવિનું બિરૂદ કોને પ્રાપ્ત થયું છે ?

a)

નરસિંહ મહેતા

b)

મીરાબાઈ

c)

દયારામ

d)

પ્રેમાનંદ

2.

નરસિંહ મહેતા ના પદો કયા નામે ઓળખાય છે ?

a)

ઝુલણા

b)

પ્રભાતિયા

c)

આખ્યાન

d)

ખંડકાવ્ય

3.

નરસિંહ મહેતાએ કયા છંદમાં પ્રભાતિયા લખ્યાં છે?

a)

શિખરણી છંદ

b)

મંદાક્રાંતા છંદ

c)

ઝૂલણા છંદ

d)

અનુષ્ટુપ છંદ

4.

અખિલ બ્રહ્માંડમાં કાવ્ય ના કવિ નું નામ જણાવો

a)

મીરાબાઈ

b)

દયારામ

c)

પ્રેમાનંદ

d)

નરસિંહ મહેતા

5.

ખીજડિયે ટેકરે પાઠ ના લેખક નું પૂરું નામ જણાવો

a)

વિનાયકરાવ નરહરિ ભાવે

b)

નટવરલાલ પ્રભુલાલ બુચ

c)

ચુનીલાલ કાળિદાસ મડિયા

d)

ધના હરિ ભગત કાકડીયા

6.

ખીજડિયે ટેકરે પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો

a)

નવલિકા

b)

ટૂંકી વાર્તા

c)

એ અને બી બંને

d)

એક પણ નહીં

7.

ખીજડિયે ટેકરે પાઠ માં કઈ નદીનો ઉલ્લેખ થયો છે ?

a)

સાબરમતી

b)

નર્મદા

c)

હિરણ

d)

ભાદર

8.

ખાતર પાડવું રૂઢિપ્રયોગ નો સાચો અર્થ જણાવો

a)

ચોરી કરી બધી જ વસ્તુઓ લઈ જવી

b)

ચોરી કરવી

c)

એ અને બી બંને

d)

એક પણ નહીં

9.

દમયંતી સ્વયંવર કાવ્ય ના કવિ નું નામ જણાવો

a)

નરસિંહ મહેતા

b)

પ્રેમાનંદ

c)

ધના ભગત

d)

દયારામ

10.

દમયંતી સ્વયંવર કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો

a)

ખંડકાવ્ય કાવ્ય

b)

પદ

c)

આખ્યાન ખંડ

d)

સોનેટ

11.

ખંડકાવ્ય ના પિતા કોને ગણવામાં આવે છે ?

a)

પ્રેમાનંદ

b)

ના કર

c)

ભાલણ

d)

કાન્ત

12.

સત્યાગ્રહશ્રમ પાઠ ના લેખક નું નામ જણાવો

a)

વિનોબા ભાવે

b)

ગાંધીજી

c)

ચુનીલાલ મડિયા

d)

નટવરલાલ બુચ

13.

સત્યાગ્રહશ્રમ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો

a)

આત્મકથા ખંડ

b)

જીવન પ્રસંગ

c)

નવલકથા ખંડ

d)

આખ્યાનખંડ

14.

સત્યાગ્રહશ્રમ પાઠ કઈ કૃતિ માંથી લેવામાં આવેલ છે ?

a)

રામરોટી બીજી માંથી

b)

અહિંસાની ખોજ માંથી

c)

ઉપરોક્ત બંને

d)

એક પણ નહીં

15.

આખ્યાન ના પિતા કોને ગણવામાં આવે છે ?

a)

પ્રેમાનંદ

b)

ના કર

c)

ભાલણ

d)

કાન્તા

16.

સોનેટ કેટલા પંક્તિ નું હોય છે ?

a)

17

b)

12

c)

18

d)

14

17.

સોનેટ કાવ્ય ની દરેક પંક્તિ માં કેટલા અક્ષર હોય છે ?

a)

14

b)

17

c)

12

d)

એક પણ નહીં

18.

પ્રેમાનંદ શાનુ સન્માન પામ્યા છે ?

a)

રણજિતરામ સુવર્ણચંદ્રક

b)

કવિ શિરોમણી

c)

નર્મદ સુવર્ણચંદ્રક

d)

સાહિત્ય અકાદમીનું

19.

સોનેટ કયા દેશ નો સાહિત્ય પ્રકાર છે ?

a)

જાપાન

b)

ઇટાલી

c)

અરબી

d)

ફારસી

20.

રામબાણ કાવ્ય ના કવિ નું પૂરું નામ જણાવો

a)

ધના રામભાઈ કાકડીયા

b)

ધના કેશવ કાકડીયા

c)

ધના હરિ ભગત કાકડીયા

d)

ઉપરોક્ત એક પણ નહીં

21.

હાઈકુ નું બંધારણ જણાવો

a)

7 -7 -5

b)

5- 5 -7

c)

7- 5- 7

d)

5- 7 -5

22.

હાઇકુ મા કેટલા અક્ષર હોય છે ?

a)

19

b)

17

c)

બંને

d)

એક પણ નહીં

23.

ગઝલ કઈ ભાષા પરથી ઉતરી આવેલ સાહિત્ય પ્રકાર છે ?

a)

અરબી

b)

ફારસી

c)

એ અને બી બંને

d)

એક પણ નહીં

24.

ગઝલ ના કેટલા પ્રકાર છે ?

a)

1

b)

2

c)

3

d)

4

25.

ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથા કઈ છે ?

a)

હિન્દુસ્તાન મધ્યે નું એક ઝૂંપડું

b)

સાસુ વહુની લડાઈ

c)

કરણઘેલો

d)

સરસ્વતીચંદ્ર

26.

ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલિકા કઈ છે ?

a)

મલયાનિલ

b)

ગોવાલણી

c)

રાઈનો પર્વત

d)

લીલુડી ધરતી

27.

કરણઘેલો નવલકથા ના લેખક નું નામ જણાવો

a)

કંચનલાલ મહેતા

b)

મલયાનિલ

c)

નરસિંહ મહેતા

d)

નંદશંકર મહેતા

28.

ગોવાલણી નવલિકા ના લેખક નું નામ જણાવો

a)

રમેશ મહેતા

b)

કંચનલાલ મહેતા

c)

નંદશંકર મહેતા

d)

નરસિંહ મહેતા

29.

કરણઘેલો નવલકથા ના લેખક નું પૂરું નામ જણાવો

a)

કંચનલાલ વાસુદેવ મહેતા

b)

નરસિંહ કૃષ્ણદાસ મહેતા

c)

નંદશંકર તુળજાશંકર મહેતા

d)

નંદશંકર લાભશંકર મહેતા

30.

કંચનલાલ વાસુદેવ મહેતા નું ઉપનામ જણાવો

a)

કલાપી

b)

કાન્ત

c)

મલયાનિલ

d)

દ્વિરેફ

31.

હાઇકુ કયા દેશમાંથી ઉતરી આવેલો સાહિત્ય પ્રકાર છે ?

a)

જાપાન

b)

ઇટાલી

c)

રસિયા

d)

ફ્રાંસ

32.

ગુજરાતી સાહિત્યમાં પ્રથમ હાઇકુ રચનાર કોણ હતા ?

a)

સ્નેહરશ્મિ

b)

કાન્ત

c)

બ ક ઠાકોર

d)

વાસુદેવ મહેતા

33.

સ્નેહરશ્મિ નું પૂરું નામ જણાવો

a)

કંચનલાલ વાસુદેવ મહેતા

b)

નંદશંકર તુળજાશંકર મહેતા

c)

ઝીણાભાઈ રતનજી ભાઈ દેસાઈ

d)

બળવંતરાય કલ્યાણરાય ઠાકોર

34.

સોનેટ ના પિતા કોને ગણવામાં આવે છે ?

a)

મણિશંકર રત્નજી ભટ્ટ

b)

બળવંતરાય કલ્યાણરાય ઠાકોર

c)

ઝીણાભાઈ રતનજી ભાઈ દેસાઈ

d)

નંદશંકર તુળજાશંકર મહેતા

35.

ગુજરાતી સાહિત્યમાં પ્રથમ સોનેટ કયું રચ્યું હતું ?

a)

ભણકારા

b)

કરણઘેલો

c)

જુનુ પિયરઘર

d)

ગોવાલણી

36.

'સંગ્રહ કરવો' શબ્દનો શબ્દસમુહ માટે એક શબ્દ આપો

a)

અપરિગ્રહ

b)

પરિગ્રહ

c)

ઉપરોક્ત બંને

d)

એક પણ નહીં

37.

દમયંતી કયા રાજ્યની રાજકુંવરી હતી ?

a)

નૈષધ

b)

વિદર્ભ

c)

ઉપરોક્ત બંને

d)

એક પણ નહીં

38.

નૈષધ દેશ ના રાજા કોણ હતા ?

a)

ભીમક

b)

નળ

c)

શ્રી કૃષ્ણ

d)

એક પણ નહીં

39.

દમયંતી સ્વયંવર કયા રાગમાં લખાયું છે ?

a)

આશાવરી

b)

મલ્હાર

c)

સારંગ

d)

એક પણ નહીં

40.

હામ તળપદા શબ્દ નું શિષ્ટ રૂપ આપો

a)

હિંમત

b)

હાસ

c)

હાકલ

d)

હોસ

41.

મૃતદેહને જમીનમાં ખાડો ખોદીને તેના પર કરેલું ચણતર શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો

a)

દફન

b)

કફન

c)

ખાપણ

d)

કબર

42.

મૃતદેહ પર વીંટાડવામાં આવતું વસ્ત્ર

a)

કફન

b)

ખાપણ

c)

ઝાઝમ

d)

થેપાડું

43.

હાથ ફેરવો રૂઢિપ્રયોગ નો સાચો અર્થ જણાવો

a)

ચોરી કરવી

b)

સ્પર્શ કરવો

c)

હાથ ફેરવવો

d)

ચોરી કરી બધી જ વસ્તુઓ લઈ જવી

44.

કાન માં પહેરવાનું એક ઘરેણું શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો

a)

નથડી

b)

કડી

c)

કુંડળ

d)

કંકણ

45.

ખડગ તળપદા શબ્દ નો શિષ્ટ શબ્દ આપો

a)

તલવાર

b)

ખાડો

c)

પથ્થર

d)

પર્વત

46.

ધનાભગત ની સમાધિ ક્યાં આવેલી છે ?

a)

ઉમરાળા

b)

અમરેલી

c)

ધોળા

d)

ધોળાવીરા

47.

ધના ભગતે કઈ સાલમાં સમાધિ લીધી હતી ?

a)

1845

b)

1739

c)

1745

d)

1839

48.

નળ રાજા ના પિતરાઈ ભાઈનું નામ શું હતું ?

a)

વીરસેન

b)

નૈષધ રાઈ

c)

પુષ્કર

d)

ભીમક

49.

પેર તળપદા શબ્દનો શિષ્ટ શબ્દ આપો

a)

જોડી

b)

પ્રકાર

c)

પટારો

d)

એક પણ નહીં

50.

નીચેના શબ્દ માંથી કયો એક ગઝલનો પ્રકાર છે

a)

ઇશ્કે હકીકી

b)

ઇશ્કે મિજાજી

c)

ઉપરોક્ત બંને

d)

એક પણ નહીં