Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

શિક્ષણ ના વિવિધ પંચો

Total questions: 45

Worksheet time: 23mins

Name
Class
Date
1.

માધ્યમિક શિક્ષણ પંચ કોના વડપણ હેઠળની નીમાયું હતું?

a)

ડો. લક્ષ્મણ સ્વામી મુદલિયાર

b)

સર્વપલ્લી રાધાકૃષ્ણ

c)

ડી.એસ કોઠારી

d)

ઈશ્વરભાઈ પટેલ

2.

માધ્યમિક શિક્ષણ પંચ કયા વર્ષે નિમાયું હતું?

a)

1917 -18

b)

1976-77

c)

1964-66

d)

1952-53

3.

મુદલીયાર પંચ 1952 53 માં ગુજરાતના કોણ એક મહિલા સભ્ય આ પંચ માં હતા?

a)

પૂર્ણિમાબેન પકવાસા

b)

ગુણવતી સારાભાઈ

c)

હંસાબેન મહેતા

d)

વસુબેન શાહ

4.

મુદલિયર કમિશનનો અહેવાલ કેટલા પ્રકરણ અને પાનામાં ભારત સરકારને સુપ્રત થયો હતો?

a)

14 પ્રકરણ અને 244 પાના

b)

15 પ્રકરણ અને ૨૫૦ પાના

c)

સેક્સ 14 પ્રકરણ અને 246 પાના

d)

20 પ્રકરણ અને 253 પાના

5.

કયા પંચની ભલામણ થી માધ્યમિક શિક્ષણની અવધિ સાત વર્ષની કરવામાં આવી?

a)

માધ્યમિક શિક્ષણ પંચ

b)

હંટર કમિશન

c)

કોઠારી કમિશન

d)

રાધાકૃષ્ણ પંચ

6.

મુદલિયાર કમિશન એ કયા પ્રકારની શિક્ષણ પદ્ધતિની હિમાયત કરી છે?

a)

મૌખિક કાર્ય પદ્ધતિ

b)

કંઠસ્થ કાર્યપદ્ધતિ

c)

પ્રવૃત્તિ પદ્ધતિ

d)

ચર્ચા પદ્ધતિ

7.

વિદ્યાર્થીઓના શારીરિક શિક્ષણ માટે મુદલિયાર કમિશન કઇ સેવા શરૂ કરવાનું કહે છે?

a)

સ્કૂલ સ્વાસ્થ્ય સેવા

b)

સ્કૂલ વ્યાયામ સેવા

c)

શાળા આરોગ્ય સેવા

d)

સ્કૂલ કસરત પ્રવૃત્તિ

8.

મુદલિયાર કમિશને માધ્યમિક શિક્ષણ સંબંધી નીતિઓ કરવા કઈ સમિતિની ભલામણ કરી હતી?

a)

માધ્યમિક શિક્ષણ સમિતિ

b)

માધ્યમિક શિક્ષણ પરિષદ

c)

માધ્યમિક શિક્ષણ પંચ

d)

માધ્યમિક શિક્ષણ સંઘ

9.

નીચેનામાંથી કઈ સંસ્થાની સ્થાપના મુદલિયાર કમિશનની ભલામણથી થઈ હતી?

a)

AICSE

b)

AICEE

c)

NCWE

d)

CRHE

10.

વિદ્યાર્થીઓના શારીરિક સૌષ્ઠવ માટે mudaliyar કમિશનને કઈ પરિષદની સ્થાપના કરી છે?

a)

ભારતીય રમત ગમત પરિષદ

b)

અખિલ ભારતીય ખેલકૂદ પરિષદ

c)

અખિલ ભારતીય વ્યાયામ શાળા

d)

Indian sports council ટ્રેનિંગ

11.

ભારતીય પરિણીતી આયોગ બીજા કયા નામે ઓળખાય છે?

a)

સેડલર કમિશન

b)

વુડનો ખરીતો

c)

ફિલિપ હાર્તોગ સહાયક સમિતિ

d)

હંટર કમિશન

12.

બીએડ અને એમ.એડ્.ના અભ્યાસની શરૂઆત કઈ સમિતિ ની ભલામણ થી થઇ?

a)

હંટર કમિશન

b)

વુડનો ખરીતો

c)

સાર્જન્ટ plan

d)

Hartog કમિટી

13.

બનારસ સંસ્કૃત કોલેજ ની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી?

a)

1732

b)

1781

c)

1782

d)

1791

14.

લોર્ડ વેલેસ્લી એ કયા વર્ષમાં અને કઈ કોલેજ ની સ્થાપના કરેલ છે?

a)

1881માં બનારસ કોલેજ

b)

1791 ફોર્ટ વિલિયમ કોલેજ

c)

૧૮૦૦ માં ફોર્ટ વિલિયમ કોલેજ

d)

1781 કલકત્તા મદ્રેસા

15.

માધ્યમિક કક્ષાએ ઉચ્ચ શિક્ષણ અને વ્યવસાયીક શિક્ષણના વિકલ્પો ની ભલામણ કઈ સમિતિ હેઠળ અને કયા વર્ષે કરવામાં આવેલ?

a)

સાર્જન્ટ plan 1944

b)

વુડનો ખરીતો 1854

c)

મેકોલો નું વિવરણ પત્ર 1835

d)

ભારતીય શિક્ષણ પંચ 1882

16.

ઇન્ડિયન સ્ટેચ્યુટરી કમિશન ની સ્થાપના કયા વર્ષે થયેલી?

a)

1854

b)

૧૮૮૨

c)

1828

d)

1928

17.

અખિલ ભારતીય શિક્ષણ સેવા પરીક્ષા કયા વર્ષથી શરૂ કરવામાં આવેલ?

a)

1859

b)

1893

c)

1896

d)

1899

18.

ઇલબર્ટ બિલ નો વિવાદ કયા પંચ સાથે સંકળાયેલ છે?

a)

સર્જન્ટ plan 1944

b)

હાર્ટગ કમિટી ૧૯૨૮

c)

હંટર કમિશન ૧૮૮૨

d)

સેડલર કમિશન

19.

૧૮૫૭માં ભારતના કયા પ્રાંતોમાં વિશ્વવિદ્યાલયની સ્થાપના કરવામાં આવી હતી?

a)

દિલ્હી, મદ્રાસ, મુંબઈ

b)

કલકત્તા, મદ્રાસ, મુંબઈ

c)

મુંબઇ, મદ્રાસ

d)

નાલંદા, વિક્રમશીલા, વલભી

20.

માધ્યમિક સ્તર પર વ્યવસાયિક શિક્ષણ ની ભલામણ નીચેનામાંથી કયા બ્રિટિશ કાળના શિક્ષણ વિકાસ પંચમાં કરવામાં આવેલી છે?

a)

હન્ટર આયોગ 1882

b)

ફિલિપ હોર્તાગ કમિટી 1928

c)

વુડનો ખરીતો ૧૮૫૪

d)

સેડલર કમિશન

21.

નીચેનામાંથી કયું પણ રાષ્ટ્રીય શિક્ષા આયોગ તરીકે ઓળખાય છે?

a)

મુદલિયાર commission

b)

કોઠારી કમિશન

c)

રાધાકૃષ્ણ પંચ

d)

રામમૂર્તિ commission

22.

કોઠારી કમિશનની ભલામણથી કઈ શિક્ષણ નીતિ બનાવવામાં આવી હતી?

a)

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986

b)

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1968

c)

રાષ્ટ્રીય શિક્ષણ 1966

d)

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1965

23.

કયા કમિશનને ત્રિભાષા સુત્ર માં ફેરફાર સૂચવ્યો હતો?

a)

કોઠારી કમિશન

b)

Mudaliar commission

c)

રાધાકૃષ્ણ commission

d)

આપેલ પૈકી એક પણ નહીં

24.

નીચે આપેલી પંચો/સમિતિ તેના સમય મુજબ ક્રમ માં ગોઠવો.

1. રાષ્ટ્રીય શિક્ષા આયોગ

2. યુનિવર્સિટી શિક્ષણ પંચ

3. વર્ધા સમિતિ

4. રામમૂર્તિ સમિતિ

a)

૧,૨,૩,૪

b)

૩,૨,૧,૪

c)

૨,૧,૩,૪

d)

2,3,1,4

25.

નીચેના પૈકી કયા કમિશને ત્રીજી ભાષા તરીકે સંસ્કૃતિ અને મહત્વ આપ્યો?

a)

Mudaliar commission

b)

રાધાકૃષ્ણ commission

c)

કોઠારી કમિશન

d)

યશપાલ સમિતિ

26.

કોઠારી કમિશન બાબતે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે?

a)

કોઠારી કમિશન એ સૌપ્રથમ કાર્યનુભવ નો ખ્યાલ આપ્યો

b)

ત્રિભાષા સુત્ર આપ્યું

c)

શિક્ષણમાં જીડીપીના છ ટકા ખર્ચ થવાનો ભલામણ કરી

d)

ઉપરોક્ત તમામ સાચા છે

27.

ભારતનું ભાવિ તેના વર્ગખંડોમાં ઘડાઈ રહી છે આ વિધાન કોનું છે?

a)

કોઠારી કમિશન

b)

યુનિવર્સિટી શિક્ષણ પંચ

c)

માધ્યમિક શિક્ષણ પંચ

d)

ઉપરોક્ત પૈકી એક પણ નહીં

28.

કોઠારી કમિશન બાબતે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે

a)

બુનિયાદી શિક્ષણ અને સમય બગાડશો શિક્ષણ કહ્યું છે

b)

શિક્ષણ તરેહ ૧૦+૨+૩ આપી

c)

ગુજરાતમાં 1976 થી માધ્યમિક શિક્ષણ શરૂઆત આ પંચની ભલામણ થઈ

d)

તમામ વિધાનો સાચા છે

29.

નીચેનામાંથી કયું પણ રાષ્ટ્રીય શિક્ષા આયોગ તરીકે ઓળખાય છે?

a)

મુદલિયાર commission

b)

કોઠારી કમિશન

c)

રાધાકૃષ્ણ પંચ

d)

રામમૂર્તિ commission

30.

પ્રાથમિક શાળાઓમાં અપવ્યય રોકવાની ભલામણ કરતી હર્તોગ કમિટી કયા વર્ષે માં આવી હતી?

a)

ઇ. સ. 1948

b)

ઇ. સ. 1928

c)

ઇ. સ. 1937

d)

ઇ. સ. 1882

31.

કલકત્તા યુનિવર્સિટી પાંચ બીજા કયા નામે ઓળખાય છે?

a)

Hartog કમિશન

b)

સેડલર commission

c)

સાર્જન્ટ પંચ

d)

તારાચંદ સમિતિ

32.

સેડલર કમિશન માં કુલ કેટલા સભ્યો હતા?

a)

6

b)

7

c)

12

d)

14

33.

સેડલર કમિશન માં કુલ કેટલા ભારતીય સભ્ય હતા?

a)

5

b)

7

c)

3

d)

4

34.

કલકત્તા યુનિવર્સિટી પંચમા કયા ભારતીય વિશેષ ફાળો આપ્યો છે?

a)

ડો. રાધાકૃષ્ણ

b)

લક્ષ્મણ સ્વામી

c)

આશુતોષ મુખર્જી

d)

ડી.એસ કોઠારી

35.

સેડલર કમિશન બાબતે નીચેના વિધાનો ચકાસો.

1.સેડલર કમિશન મુખ્ય કાર્યક્ષેત્ર સાત વિભાગોમાં વહેંચાયેલું હતું.

2. 14/ 9/1917 ના રોજ ડૉ. માઈકલ સેડલર આ પંચના અધ્યક્ષ બન્યા.

3. કોલકાતા યુનિવર્સીટીમાં " ફેશિયલ બોર્ડ ફોર womens એજ્યુકેશન" તથા પર્થ સ્કૂલ ની સ્થાપના કરવામાં આવી.

4. આ પંચે વ્યવહારિક જ્ઞાન પર ભાર મૂક્યો હતો.

a)

ઉપરોક્ત વિધાન પૈકી વિધાન 1,4 અને 3 સાચા છે

b)

ઉપરોક્ત વિધાન પૈકી વિધાન એક થી ત્રણ સાચા છે

c)

ઉપરોક્ત તમામ વિધાન સાચા છે

d)

ઉપરોક્ત તમામ વિધાન ખોટું છે

36.

સાર્જન્ટ પ્લાન કોની આગેવાની હેઠળ રચાયું હતું?

a)

જ્હોન સાર્જન્ટ

b)

માઈકલ સાર્જન્ટ

c)

Michael સેડલર

d)

લોર્ડ મેકોલો

37.

યુનિવર્સિટી શિક્ષણ પંચ 1948 ના અધ્યક્ષ પદે કોની નિમણુક કરવામાં આવી હતી?

a)

જવાલાલ નેહરૂ

b)

લક્ષ્મણ સ્વામી mudaliar

c)

દોલતસિંહ કોઠારી

d)

સર્વપલ્લી રાધાકૃષ્ણ

38.

યુનિવર્સિટી શિક્ષણ પંચ ૧૯૪૮ એ પોતાનો અહેવાલ ક્યારે ભારત સરકારને સોંપ્યો હતો?

a)

25 ઓગસ્ટ ૧૯૪૯

b)

25 નવેમ્બર 1948

c)

૧ નવેમ્બર ૧૯૪૯

d)

15 ડિસેમ્બર 1950

39.

યુનિવર્સિટી શિક્ષણ પંચ ની જોગવાઈ અનુસાર અધ્યાપકોને અઠવાડિયામાં વધુમાં વધુ કેટલા કલાક કાર્ય આપવું જોઈએ

a)

20 કલાક

b)

18 કલાક

c)

21 કલાક

d)

24 કલાક

40.

વિશ્વ વિદ્યાલય અને તેની સંલગ્ન કોલેજોમાં પરીક્ષા સમય બાદ કરતા ઓછામાં ઓછો કેટલા દિવસનો શિક્ષણકાર્ય હોવું જોઈએ

a)

200 દિવસ

b)

220 દિવસ

c)

160 દિવસ

d)

180 દિવસ

41.

N.C.C ની સ્થાપના ની ભલામણ કયા પંચ / નીતિ માં કરેલ છે?

a)

કોઠારી પંચ

b)

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1968

c)

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986

d)

માધ્યમિક શિક્ષણ પંચ

42.

ગ્રામ યુનિવર્સિટીની સ્થાપના ની જોગવાઈ કયા પંચ માં કરેલ છે

a)

માધ્યમિક શિક્ષણ પંચ

b)

રાધાકૃષ્ણ પંચ

c)

રાષ્ટ્રીય શિક્ષણ પંચ

d)

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986

43.

કન્યા શિક્ષણ માટે " ગૃહવિજ્ઞાન" શિક્ષણ અંગેની ભલામણ કોના દ્વારા કરવામાં આવેલ છે?

a)

સાર્જન્ટ plan

b)

વિશ્વવિદ્યાલય અધિનિયમ 1904

c)

હાર્ટગ કમિટી

d)

સેડલર કમિશન

44.

૧૮૦૦ માં કોલકત્તા ખાતે ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી?

a)

જોનાથન ડંકન

b)

વોરન હેસ્ટિંગ્સ

c)

લોર્ડ વેલેસ્લી

d)

લોર્ડ રિપન

45.

નેશનલ નોલેજ કમિશન ની સ્થાપના કોના અધ્યક્ષ પદે કરવામાં આવી હતી?

a)

સામ પિત્રોડા

b)

રાજીવ ગાંધી

c)

કે.સી ત્રિપાઠી

d)

ઉપરોક્ત પૈકી એક પણ નહીં