Worksheetsસાંકેતિક ભાષા
Total questions: 15
Worksheet time: 8mins
જો BLADE ને સાંકેતિક ભાષામાં SPTFA લખી શકાય, તો BALE ને એ જ સાંકેતિક ભાષામાં કેવી રીતે લખી શકાય ?
SAPT
SAFT
STPA
PAST
જો BEAT ને સાંકેતિક ભાષામાં ADZS લખી શકાય, તો TRACE ને એ જ સાંકેતિક ભાષામાં કેવી રીતે લખી શકાય ?
USBDF
SQZBD
SQABD
SQZDE
જો BACKING ને સાંકેતિક ભાષામાં GNIKCAB લખી શકાય, તો NAGPUR ને એ જ સાંકેતિક ભાષામાં કેવી રીતે લખી શકાય ?
OBHQVS
REKTYV
PCIRWT
RUPGAN
જો SUPER ને સાંકેતિક ભાષામાં VXSHU લખી શકાય, તો MANGO ને એ જ સાંકેતિક ભાષામાં કેવી રીતે લખી શકાય ?
PDQJR
OBQKS
PBRJS
ODQJR
જો MOVE ને સાંકેતિક ભાષામાં NPWF લખી શકાય, તો DIFFICULT ને એ જ સાંકેતિક ભાષામાં કેવી રીતે લખી શકાય ?
FKHHKEWNY
EJGGJDVMU
EJCCJDVMU
EJHHKDVNU
કોઈ સાંકેતિક ભાષામાં DECEMBER ને ERMBCEDE લખવામાં આવતો હોય , તો એ જ સાંકેતિક ભાષામાં ક્યાં શબ્દને ERMBVENO રૂપમાં લખવામાં આવ્યો હશે ?
SEPTEMBER
OCTOBER
NOVEMBER
AUGUST
જો DARK ને સાંકેતિક ભાષામાં 7 - 4 - 21 - 14 સંકેતથી દર્શાવવામાં આવે તો, BOAT શબ્દને તે જ સાંકેતિક ભાષામાં કઈ રીતે લખવામાં આવે ?
5 - 18 - 4 - 23
4 - 17 - 3 - 22
5 - 18 - 4 - 24
5 - 17 - 4 - 24
જો CHINA ને સાંકેતિક ભાષામાં DIJOB લખી શકાય, તો FRANCE ને એ જ સાંકેતિક ભાષામાં કેવી રીતે લખી શકાય ?
GTCOBF
GSBODF
CHIOBF
GSCODH
જો ROAD ને સાંકેતિક ભાષામાં URDG લખી શકાય, તો RIVER ને એ જ સાંકેતિક ભાષામાં કેવી રીતે લખી શકાય ?
ULYHU
UJWFU
SLYHS
UHYLU
જો TIMBER ને સાંકેતિક ભાષામાં SHLADQ લખી શકાય, તો HOTEL ને એ જ સાંકેતિક ભાષામાં કેવી રીતે લખી શકાય ?
GNSDI
LETOH
KRVHO
GNSDK
જો TANKER ને સાંકેતિક ભાષામાં 135264 લખી શકાય, તો NEAT ને એ જ સાંકેતિક ભાષામાં કેવી રીતે લખી શકાય ?
4513
5341
5431
4625
જો DOCTOR ને સાંકેતિક ભાષામાં ALZQLO લખી શકાય, તો AUGUST ને એ જ સાંકેતિક ભાષામાં કેવી રીતે લખી શકાય ?
ZPBPRV
XRDRPQ
XRCQRV
BVHVTU
જો TEMPLE ને સાંકેતિક ભાષામાં VHQURL લખી શકાય, તો CHRUCH ને એ જ સાંકેતિક ભાષામાં કેવી રીતે લખી શકાય ?
ERUWIO
EKYWIN
ELXWIO
EKYWIO
જો COFFEE ને સાંકેતિક ભાષામાં FRIIHH લખી શકાય, તો NOODLES ને એ જ સાંકેતિક ભાષામાં કેવી રીતે લખી શકાય ?
QRRGOHV
RSSHPIW
PQQFNGU
SELDOON
જો POLITICS ને સાંકેતિક ભાષામાં OPILITSC લખી શકાય, તો ARTICLES ને એ જ સાંકેતિક ભાષામાં કેવી રીતે લખી શકાય ?
RAITLCES
ARITLCSE
RAITLCSE
RAITLECS
