Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

12 psychology

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

સામાન્ય રીતે મનુષ્ય કેટલા સી.પી.એસ સુધીની કંપન સંખ્યા રજુ કરતો ધ્વનિ સાંભળી શકે છે?

a)

૧૦ થી ૧૦,૦૦૦

b)

૨૦ થી ૨૦,૦૦૦

2.

ધ્યાનની જનની તરીકે કોને ઓળખવામાં આવે છે?

a)

રસ

b)

જરૂરિયાત

3.

કયા મનોવૈજ્ઞાનિકે ગંધનો છ પ્રકાર આપ્યા છે?

a)

હેનિંગ

b)

જે.બી.વોટ્સન

4.

"ધ્યાન એટલે પસંદગીયુક્ત ઉદીપક પર માનસિક કેન્દ્રીકરણ કરવું "આ વ્યાખ્યા કોણે આપી છે?

a)

એચ ઈ ગેરેટ

b)

જેમ્સ દ્રેવર

5.

શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતાને શું કહે છે?

a)

પ્રબલન

b)

વિલોપન

6.

પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણનો પ્રયોગ કોણે કરેલો છે?

a)

સ્કીનર

b)

થોર્નડાઈક

7.

કોને શરીર વિજ્ઞાન અને તબીબી વિજ્ઞાન ક્ષેત્રે નોબલ પારિતોષક મળ્યું હતું?

a)

પાવલોવ

b)

કોહલર

8.

કોહલરે કયા પ્રાણી પર પ્રયોગો કર્યા હતા

a)

બિલાડી

b)

ચિમ્પાન્જી

9.

"શિક્ષણ એટલે અનુભવ અને પ્રયત્ન કે મહાવરાથી વર્તનમાં થતો સાપેક્ષ કાયમી ફેરફાર "આ વ્યાખ્યા કોણે આપી છે?

a)

બી.એફ.સ્કિનર

b)

સી.ટી મોર્ગન

10.

પ્રાણીની પ્રતિક્રિયાને બળવત્તર બનાવતું ઘટક એટલે શું?

a)

પ્રત્યક્ષીકરણ

b)

પ્રબલન