wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

7th Maths Ch-6 ત્રિકોણ અને તેના ગુણધર્મ Quiz-9 (9.12.2020)

Total questions: 5

Worksheet time: 5mins

Name
Class
Date
1.

બે કાટકોણવાળો ત્રિકોણ મળી શકે ? Tc

a)

Yes

b)

No

2.

બે લધુકોણવાળો ત્રિકોણ મળી શકે ? Tc

a)

Yes

b)

No

3.

જેના ત્રણેય ખૂણા 60 કરતાં મોટા હોય તેવો ત્રિકોણ મળી શકે ? Tc

a)

Yes

b)

No

4.

જેના ત્રણેય ખૂણાના માપ 60 હોય તેવા ત્રિકોણ મળી શકે ? Tc

a)

Yes

b)

No

5.

જેના ત્રણેય ખૂણાના માપ 60 હોય તેવા ત્રિકોણને ..... કહે છે. ? Com

a)

વિષમબાજુ

b)

સમબાજુ

c)

કાટકોણ

d)

લધુકોણ