wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

10th Maths Ch-7 Daily Test-23 (19.12.2020)

Total questions: 17

Worksheet time: 1hrs 4mins

Name
Class
Date
1.

રેખાખંડના ચાર સરખા ભાગ કરવા માટે તેમની વચ્ચે કેટલા બિંદુઓ હોવા જરૂરી છે ?

a)

4

b)

3

c)

2

d)

1

2.

રેખાખંડ ABના મધ્યબિંદુના યામ= ..........

a)

 (x1+x22,y1+y22)\left(\frac{x_1+x_2}{2},\frac{y_1+y_2}{2}\right)  

b)

 (x1+x22,y1y22)\left(\frac{x_1+x_2}{2},\frac{y_1-y_2}{2}\right)  

c)

 (x1x22,y1y22)\left(\frac{x_1-x_2}{2},\frac{y_1-y_2}{2}\right)  

d)

 (x1x22,y1+y22)\left(\frac{x_1-x_2}{2},\frac{y_1+y_2}{2}\right)  

3.

જે રેખાખંડના અંત્યબિંદુ (3, -2) અને (-1, 4)હોય, તે રેખાખંડના મધ્યબિંદુના યામ શોધો.

a)

(2, 2)

b)

(1, 2)

c)

(2, 1)

d)

(1, 1)

4.

જે રેખાખંડના અંત્યબિંદુ (0, 0) અને (8, 4)હોય, તે રેખાખંડના મધ્યબિંદુના યામ શોધો.

a)

(0, 2)

b)

(2, 4)

c)

(4, 2)

d)

(0, 4)

5.

AB વર્તુળનો વ્યાસ છે. તેનું કેન્દ્ર C(1, -3) છે અને B(-2, -5) છે બિંદુ Aના યામ શોધો.

a)

(-1, 4)

b)

(4, -1)

c)

(1, 4)

d)

(4, 1)

6.

બિંદુ (-4, 6) એ બિંદુઓ A(-6, 10) અને

B(3, -8)ને જોડતા રેખાખંડનું

ક્યાં ગુણોતરમાં વિભાજન કરે ?

a)

2:5

b)

5:2

c)

2:7

d)

7:2

7.

y-અક્ષ એ બિંદુઓ (5, -6) અને (-1, -4)ને જોડતા રેખાખંડનું ક્યાં ગુણોતરમાં વિભાજન થાય છે ?

a)

1:5

b)

5:1

c)

1:4

d)

4:1

8.

બિંદુ (-3, p) એ બિંદુઓ A(-5, -4) અને

B(-2, -3)ને જોડતા રેખાખંડનું

ક્યાં ગુણોતરમાં વિભાજન કરે ?

a)

1:2

b)

2:1

c)

1:3

d)

3:1

9.

બિંદુઓ (-1, 7) અને (4,-3)ને જોડતા રેખાખંડનું 2:3 ગુણોતરમાં વિભાજન કરતાં બિંદુના યામ = .......

a)

(3,1)

b)

(1,3)

c)

(3,-1)

d)

(-3,1)

10.

A(4, 7) અને B(1, 7)નું B તફફથી 1:2 ગુણોતરમાં વિભાજન કરતાં બિંદુના યામ શોધો.

a)

(2,7)

b)

(2,-7)

c)

(-2,-7)

d)

(-2,7)

11.

A અને B ના યામ અનુક્રમે (3, -6) અને (-2, - 1) છે. ABનું A તરફથી 3:2 ગુણોતરમાં વિભાજન કરતાં બિંદુના યામ શોધો.

a)

(0,3)

b)

(0,-3)

c)

(3,0)

d)

(-3,0)

12.

નીચે આપેલા બિંદુઓ ......ના છે.

A(7, 1), B(4, 2), C(-1, -1), D(-4, 4)

a)

લંબચોરસ

b)

ચોરસ

c)

સમબાજુ ચતુષ્કોણ

d)

સમાંતરબાજુ ચતુષ્કોણ

13.

નીચે આપેલા બિંદુઓ ચોરસના શિરોબિંદુ હોય, 
તો તેના બાજુનું માપ = ....... 
A(7, 1), B(4, 2), C(-1, -1), D(-4, 4)

a)

 3434  

b)

 34\sqrt{34}  

c)

 6868  

d)

 68\sqrt{68}  

14.

ત્રિકોણ L(1, 4), M(4, 1) અને N(4, 4) ક્યાં ખૂણાનું માપ 90 થશે ?

a)

 LL  

b)

 MM  

c)

 MM  

d)

 LMNLMN  

15.

અંતર હમેંશા ........ હોય.

a)

ધન

b)

ઋણ

c)

ધન અને ઋણ

d)

અનૃણ

16.

જો C(5, -2) એ બિંદુઓ
 A(x2,y+12)A\left(\frac{x}{2},\frac{y+1}{2}\right) અને  B(x+1,y3)B\left(x+1,y-3\right)  
જોડતા રેખાખંડનું મધ્યબિંદુ હોય, 
તો x અને y શોધો. (2માર્ક)
આપેલા દાખલાની ગણતરી કરીને આજે (19.12.2020) જ sent કરવાના રહેશે. (50-50)


4 lines
17.

A(0, 1) અને B(2, 9) આપેલા છે.બિંદુ C ∈ AB શોધો કે જેથી C-A-B અને AB=3AC (3માર્ક)

આપેલા દાખલાની ગણતરી કરીને આજે (19.12.2020) જ sent કરવાના રહેશે. (50-50)

4 lines