Worksheetssocial science
Total questions: 10
Worksheet time: 50secs
Name
Class
Date
1.
સ્વચ્છ હોસ્પિટલો મોંઘી હોય છે
a)
ગુણવાચક
b)
સંખ્યાવાચક
2.
બીજી બાબતોની ચકાસણી કરી લેવી જોઈએ
a)
સંખ્યાવાચક
b)
માત્રાસૂચક
3.
અતિસાય ચિંતા પેટના અલ્સરને ખો આપે
a)
ગુણવાચક
b)
માત્રાસૂચક
4.
એક સ્ત્રીનો ફોટો આખબરમાં છાપાયો
a)
સંખ્યાવાચક
b)
માત્રાસૂચક
5.
માનસિક તાણ બ્લૂદ્પ્રેસ્સુરે સળી કરે છે
a)
ગુણવાચક
b)
સંખ્યાવાચક
6.
હું જ ગરવી ભાષા લચકાતી;
a)
ગુણવાચક
b)
સર્વનામિક
7.
હું મારી માટી નો જાયો;
a)
સંખ્યાવાચક
b)
સર્વનામક
8.
શીલવંત સાધુને વારે વારે નમેયે
a)
કમિક સંખાયવાચક
b)
ગુણવાચક
9.
આઠે પોર મન મસ્ત રેવે......
a)
.સંખ્યાવાચક
b)
કમિક સંખ્યાવાચક
10.
આમ સાત આઠ માણસને કેટલા દિવસ ચાલે ?
a)
ગુણવાચક
b)
સંખ્યાવાચક
100 %
