NEW
Font size
Worksheetsbal sabha
Total questions: 15
Worksheet time: 8mins
1. SMVS સંસ્થાની સ્થાપના ક્યારે થઈ?
A - 1986
B - 1987
C - 1989
D - 1988
2. ગુજરાત રાજ્યનાં હાલનાં મુખ્યમંત્રીશ્રી(CM) કોણ છે.?
A - નરેન્દ્રભાઈ મોદી
B - નીતિન પટેલ
C - વિજયભાઈ રૂપાણી
D - અમિતભાઇ શાહ
3. ભારતની રાષ્ટ્રીય રમત(National Game) કઈ છે?
A - Cricket
B - Hockey
C - Football
D - Bad Milton
4. શ્રીજી મહારાજને એમનાં માતા - પિતા ક્યાં નામે
બોલાવતાં?
A - Ghanshyam
B - Nilkanth
C - Hari
D - Sahjananad
5. બાપાશ્રીની વાતોના કુલ કેટલા ભાગ છે?
A - 3
B - 4
C - 2
D - 5
6. માળામાં કુલ કેટલાં મણકા હોય છે?
A - 108
B - 107
C - 106
D - 110
7. અભિષેકનાં મહારાજ ક્યાં મંદીરએ પધરાવામાં આવ્યાં છે?
A - Vasna
B - Swaminarayan Dham
C - Mahesana
D - Godhar
8. Who is the president of India?
A - Mahatma Gandhi
B - Ramnath Kovind
C - Narendra Modi
D - Saradar Patel
9. How many hours are there in a day?
A - 48 hours
B - 24 hours
C - 72 hours
B - 24 hours
10. How many colors are there in a rainbow?
A - 5
B - 6
C - 8
D - 7
11. વિશ્વમાં કુલ કેટલી અજાયબી(Wonders )આવેલી છે?
A - 7
B - 5
C - 8
D - 10
12. વીજળીનાં બલ્બની શોધ ક્યાં વૈજ્ઞાનિકએ કરી હતી?
A - સર આઇસેક ન્યુટન
B - થોમસ આલવા એડિસન
C - આલબર્ટ આઇનસ્ટાઈન
D - એ પી જે અબ્દુલ કલામ
13. જે જોવાથી,ખાવાથી, પીવાથી, માળવાથી નશો ચઢે એ તમામ વસ્તું _______ તુલ્ય ગણાય..
A - માંસાહાર
B - દારૂ
C - ઉપરના બંને
D - એકપણ નહીં
14. આપણે શ્વાસમાં કયો વાયુ લઈએ છીએ?
A - ઓક્સિજન
B - નાઇટ્રોજન
C - કાર્બન ડાયોક્સાઇડ
D - હાઇડ્રોજન
15. આવનારી પૂનમ કઈ પૂનમ છે?
A - ગુરુ પૂર્ણિમા
B - રક્ષાબંધનની પૂનમ
C - દેવદિવાળીની પૂનમ
D - હોળીની પૂનમ
