Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

સમાસ

Total questions: 30

Worksheet time: 15mins

Name
Class
Date
1.

બે કે તેથી વધારે પદો જોડાઇને એક પદ બને તેને શું કહેવાય છે

a)

સમાસ

b)

અલંકાર

c)

નિપાત

d)

રૂઢિપ્રયોગ

2.

'નર્મદા' શબ્દનો સમાસ ઓળખાવો ?

a)

કર્મધારય

b)

ઉપપદ

c)

બહુવ્રીહિ

d)

તત્પુરુષ

3.

'ઘનશ્યામ' શબ્દનો સમાસ ઓળખાવો ?

a)

કર્મધારય

b)

ઉપપદ

c)

બહુવ્રીહિ

d)

તત્પુરુષ

4.

કયો સમાસ બે કે બેથી વધુ પદો સમાન મોભો ધરાવતા હોય તેવા પદો નો બનેલો હોય છે ?

a)

કર્મધારય સમાસ

b)

દ્વન્દ્વ સમાસ

c)

બહુવ્રીહિ સમાસ

d)

તત્પુરુષ સમાસ

5.

'આગગાડી' શબ્દનો સમાસ ઓળખાવો ?

a)

કર્મધારય સમાસ

b)

ઉપપદ સમાસ

c)

મધ્યમપદલોપી સમાસ

d)

તત્પુરુષ સમાસ

6.

'દંપતી' શબ્દ નો સમાસ ઓળખાવો ?

a)

કર્મધારય સમાસ

b)

દ્વન્દ્વ સમાસ

c)

બહુવ્રીહિ સમાસ

d)

તત્પુરુષ સમાસ

7.

'માતાપિતા' શબ્દ નો સમાસ ઓળખાવો ?

a)

કર્મધારય સમાસ

b)

દ્વન્દ્વ સમાસ

c)

બહુવ્રીહિ સમાસ

d)

તત્પુરુષ સમાસ

8.

'નંદકુંવર' શબ્દનો સમાસ ઓળખાવો ?

a)

કર્મધારય સમાસ

b)

ઉપપદ સમાસ

c)

મધ્યમપદલોપી સમાસ

d)

તત્પુરુષ સમાસ

9.

'અનુજ' શબ્દનો સમાસ ઓળખાવો ?

a)

કર્મધારય સમાસ

b)

ઉપપદ સમાસ

c)

મધ્યમપદલોપી સમાસ

d)

તત્પુરુષ સમાસ

10.

'કુલોદ્ધારક' શબ્દનો સમાસ ઓળખાવો ?

a)

કર્મધારય સમાસ

b)

ઉપપદ સમાસ

c)

મધ્યમપદલોપી સમાસ

d)

તત્પુરુષ સમાસ

11.

'આયુધારા' શબ્દ નો સમાસ ઓળખાવો ?

a)

કર્મધારય સમાસ

b)

દ્વન્દ્વ સમાસ

c)

બહુવ્રીહિ સમાસ

d)

તત્પુરુષ સમાસ

12.

'વિશ્વવાડી' શબ્દ નો સમાસ ઓળખાવો ?

a)

કર્મધારય સમાસ

b)

દ્વન્દ્વ સમાસ

c)

બહુવ્રીહિ સમાસ

d)

તત્પુરુષ સમાસ

13.

'મુશળધાર' શબ્દ નો સમાસ ઓળખાવો ?

a)

કર્મધારય સમાસ

b)

દ્વન્દ્વ સમાસ

c)

બહુવ્રીહિ સમાસ

d)

તત્પુરુષ સમાસ

14.

'અઠવાડિયું' શબ્દ નો સમાસ ઓળખાવો ?

a)

કર્મધારય સમાસ

b)

દ્વન્દ્વ સમાસ

c)

બહુવ્રીહિ સમાસ

d)

દ્વિગુ સમાસ

15.

'સહસ્ત્રલિંગ' શબ્દ નો સમાસ ઓળખાવો ?

a)

કર્મધારય સમાસ

b)

દ્વન્દ્વ સમાસ

c)

બહુવ્રીહિ સમાસ

d)

દ્વિગુ સમાસ

16.

'નવરાત્રિ' શબ્દનો સમાસ ઓળખાવો ?

a)

કર્મધારય સમાસ

b)

દ્વન્દ્વ સમાસ

c)

બહુવ્રીહિ સમાસ

d)

દ્વિગુ સમાસ

17.

'બીજેત્રીજે' શબ્દ નો સમાસ ઓળખાવો ?

a)

કર્મધારય સમાસ

b)

દ્વન્દ્વ સમાસ

c)

બહુવ્રીહિ સમાસ

d)

દ્વિગુ સમાસ

18.

'જીવનવન' શબ્દ નો સમાસ ઓળખાવો ?

a)

કર્મધારય સમાસ

b)

દ્વન્દ્વ સમાસ

c)

બહુવ્રીહિ સમાસ

d)

દ્વિગુ સમાસ

19.

'મનોહર' શબ્દ નો સમાસ ઓળખાવો ?

a)

કર્મધારય સમાસ

b)

ઉપપદ સમાસ

c)

બહુવ્રીહિ સમાસ

d)

દ્વિગુ સમાસ

20.

'પીતામ્બર' શબ્દ નો સમાસ ઓળખાવો ?

a)

કર્મધારય સમાસ

b)

દ્વન્દ્વ સમાસ

c)

બહુવ્રીહિ સમાસ

d)

દ્વિગુ સમાસ

21.

આમાંથી કયો શબ્દ દ્વિગુ સમાસ નથી ?

a)

ત્રિકાળ

b)

પખવાડિયું

c)

ચોમાસું

d)

ચાર-પાંચ

22.

આમાંથી કયો શબ્દ તત્પુરુષ સમાસ નથી ?

a)

દાળચોખા

b)

કૃષ્ણભક્ત

c)

તેજપુંજ

d)

પરધન

23.

આમાંથી કયો શબ્દ દ્વન્દ્વ સમાસ નથી ?

a)

ચા-પાણી

b)

ભણવાગણવાની

c)

અન્નપાણી

d)

પાલનહાર

24.

આમાંથી કયો શબ્દ ઉપપદ સમાસ નથી ?

a)

કુલદીપક

b)

દેશદીપક

c)

આરામખુરશી

d)

પાલનહાર

25.

આમાંથી કયો શબ્દ કર્મધારય સમાસ નથી ?

a)

સંસારસાગર

b)

જ્ઞાનદીપ

c)

દેશપ્રેમ

d)

નરસિંહ

26.

આમાંથી કયો શબ્દ મધ્યમપદલોપી સમાસ નથી ?

a)

ઋણરાહત

b)

રાવણવધ

c)

ભજનાનંદ

d)

ભાડાખત

27.

આમાંથી કયો શબ્દ બહુવ્રીહિ સમાસ નથી ?

a)

અખંડ

b)

નીરોગી

c)

નીડર

d)

શિલાલેખ

28.

ક્યા સમાસમાં વિગ્રહ કરતા પહેલું પદ વિશેષણ અને બીજું પદ વિશેષ્ય હોય છે ?

a)

ઉપપદ સમાસ

b)

કર્મધારય સમાસ

c)

મધ્યમપદલોપી સમાસ

d)

બહુવ્રીહિ સમાસ

29.

ક્યા સમાસમાં બે પદો વચ્ચે વિભક્તિનો સંબંધ હોય છે તેમાં પૂર્વપદ ગૌણ અને ઉત્તરપદ પ્રધાન હોય છે ?

a)

ઉપપદ સમાસ

b)

કર્મધારય સમાસ

c)

તત્પુરુષ સમાસ

d)

બહુવ્રીહિ સમાસ

30.

ક્યા સમાસનો ઉપયોગ અન્ય પદના વિશેષણ તરીકે થાય છે ?

a)

ઉપપદ સમાસ

b)

કર્મધારય સમાસ

c)

તત્પુરુષ સમાસ

d)

બહુવ્રીહિ સમાસ