Font size
Worksheets7th A Maths FA-3(Quiz) [Ch-6 & 13] (21.12.2020)
Total questions: 18
Worksheet time: 1hrs 24mins
(-2)3 નો અર્થ શું ? Ld
6
8
-8
-6
10નો 5 વખત ગુણાકારને ટૂંકમાં ધાત સ્વરૂપે ....... લખાય. Com
106
105
104
103
નીચેના ગુણાકારના અવિભાજ્ય અવયવ પાડી તેને ધાત સ્વરૂપે દર્શાવો : Mo
108 × 192
28 × 32
28 × 33
27 × 32
28 × 34
(-1)એકી સંખ્યા = ............. Tc
1
-1
એકી સંખ્યા
બેકી સંખ્યા
23 અને 32 માં કઈ મોટી સંખ્યા છે ? Ld
23
32
સાદુંરૂપ આપો. Mo
2×103
200
1000
2000
60
સમાન આધારવાળા ધાત સ્વરૂપોનો ભાગાકાર કરવા માટે તે જ આધાર પરના ધતાંકોની ........... કરવામાં આવે છે. Com
સરવાળા
બાદબાકી
ગુણાકાર
ભાગાકાર
28
38
68
64
કોઈ પણ સંખ્યાની 0 ધાત એટલે ........ Ld
2
0
-1
1
20+30+40
સાદુરૂપ આપો . Mo
0
1
2
3
1234ને પ્રમાણિત સ્વરૂપમાં .......... લખાય. Ld
1.234×10
1.234×104
1.234×103
ત્રિકોણના અંગો = .......... Com
3
6
9
12
નીચે આપેલ ત્રિકોણના ખૂણાના માપ પરથી તે ત્રિકોણ ક્યાં પ્રકાર હશે?
20, 20
લધુકોણ
ગુરુકોણ
કાટકોણ
કાટકોણ ત્રિકોણમાં કાટખૂણાની સામેની બાજુને ........ કહેવાય છે. Com
બાજુ
કર્ણ
વિકર્ણ
કિરણ
ઈ.સ. છઠ્ઠી સદીમાં પૂર્વે ગ્રીક તત્વજ્ઞાની ........... કાટકોણ ત્રિકોણના ગુણધર્મ આપ્યો. Kn
પાયથાગોરસ
ન્યુટન
આર્ય ભટ્ટ
બ્રહ્મગુપ્ત
સાદુંરૂપ આપો અને જવાબને ધાતાંક સ્વરૂપે લખો. Mo
23 x 22 x 55 (1 Mark)
આપેલા દાખલાની ગણતરી કરીને ફોટો આજે(21.12.2020) જ sent કરવાના રહેશે.
સાદુંરૂપ આપો.
9×422×34×25 (2 Mark)
આપેલા દાખલાની ગણતરી કરીને ફોટો આજે(21.12.2020) જ sent કરવાના રહેશે.
એક કાટકોણ ત્રિકોણમાં બે બાજુઓના માપ 12cm અને 35cm હોય, તો કર્ણનું માપ શું હોઈ શકે ? (2Mark)
આપેલા દાખલાની ગણતરી કરીને ફોટો આજે(21.12.2020) જ sent કરવાના રહેશે.
