wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

8th Ch-5 રાશિઓની તુલના Quiz-5 (26.12.2020)

Total questions: 5

Worksheet time: 22mins

Name
Class
Date
1.

જો 5%નફો થતો હોય તો નીચેની વિગતો માટે પડતર કિંમત શોધો.

-->રૂપિયા 700ની એક સાયકલ રૂપિયા 50ના વધારાના ખર્ચ સાથે. Com

a)

700

b)

750

c)

650

d)

600

2.

જો 5%નફો થતો હોય તો નીચેની વિગતો માટે વેચાણ કિંમત શોધો.

-->રૂપિયા 700ની એક સાયકલ રૂપિયા 50ના વધારાના ખર્ચ સાથે. Com

a)

750

b)

787.50

c)

37.50

d)

687.50

3.

જો 5%નફો થતો હોય તો નીચેની વિગતો માટે વેચાણ કિંમત શોધો.

-->રૂપિયા 1150માં ખરીદેલ ધાસ કાપવાનું મશીન રૂપિયા 50ના પરિવહન ખર્ચ સાથે. Com

a)

1200

b)

1220

c)

1240

d)

1260

4.

રવિવારે 845 લોકોએ પ્રાણીસંગ્રાહાલયની મુલાકાત લીધી. સોમવારે માત્ર 169 લોકો ગયા, તો સોમવારે પ્રાણીસંગ્રાહાલયની મુલાકાત લેનાર લોકોની સંખ્યામાં કેટલા ટકા ધટાડો થયો ? Mo

a)

80%

b)

70%

c)

60%

d)

50%

5.

એક દુકાનદાર રૂપિયા 2400માં 80 વસ્તુઓ ખરીદે છે અને તેને 16% નફા સાથે વેચે છે, તો એક વસ્તુની વેચાણ કિંમત શોધો. MO

a)

34

b)

34.40

c)

34.60

d)

34.80