Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

L.g.10...

Total questions: 50

Worksheet time: 50mins

Name
Class
Date
1.

'‌મારા માધવ ને દીઠો છે ક્યાંય ? કૃતિ નો સાહિત્ય પ્રકાર જણાવો?

a)

પદ

b)

ઊર્મિ ગીત

c)

ભજન

d)

રાસ

2.

રાધાની આંખ માં ઉદાસી હોવાનું કારણ....

a)

કદંબ ની ડાળ

b)

કૃષ્ણ નું મીલન

c)

કૃષ્ણ નો વિરહ

d)

યમુના નું વહેણ

3.

કવિ કોના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે ?

a)

મોરપિચ્છ

b)

પક્ષીઓ

c)

માર્ગની ધૂળ

d)

વાંસળી નો સૂર

4.

સાચી જોડણી શોધો 'વિભાવરિ'

a)

વિભાવરી

b)

વીભાવરિ

c)

વિભાવરિ

d)

વિભાવની

5.

અલંકાર ઓળખાવો 'શ્યામના તે નામનો મયંક'

a)

રૂપક

b)

વ્યતિરેક

c)

સજીવારોપણ

d)

ઉપમા

6.

અલંકાર ઓળખાવો 'રાતરાણી ઝાકળ થી ન્હાય'

a)

ઉપમા

b)

ઉત્પ્રેક્ષા

c)

સજીવારોપણ

d)

વર્ણાનુપ્રાસ

7.

જોડણી ભેદે સાચો અર્થ ભેદ શોધો સુર -સૂર

a)

સુર -દેવ સૂર -સ્વર

b)

સુર -સ્વર સૂર -દેવ

c)

સુર -સસરા સૂર -દાનવ

d)

સુર -સુર્ય સૂર -ધ્વનિ

8.

'મયંક'શબ્દ નો સમાનાર્થી શબ્દ શોધો

a)

મોર

b)

મયુર

c)

ચંદ્ર

d)

કૃષ્ણ

9.

'વિ+આકુળ 'શબ્દ ની ‌સાચી સંધિ શોધો

a)

આકૂળ

b)

વ્યાકુળ

c)

વિવ્યાકુળ

d)

વ્યાકૂળ

10.

'ઉદાસ' શબ્દ ની સંજ્ઞાનો પ્રકાર જણાવો

a)

દ્રવ્ય વાચક

b)

સમૂહ વાચક

c)

જાતિ વાચક

d)

ભાવ વાચક

11.

ઉદ્ +આસ શબ્દ ની સાચી સંધિ શોધો

a)

ઊદાસ

b)

ઉદાસ

c)

ઉજાસ

d)

ઉલાસ

12.

'સુંવાળું' શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શોધો

a)

કોમળ

b)

નાજુક

c)

ખરબચડું

d)

ઋજુ

13.

'હરિવર' શબ્દ નો સમાસ ઓળખાવો

a)

કર્મધારય

b)

તત્પુરુષ

c)

ઉપપદ

d)

અવ્યવીભાવ

14.

'રાતરાણી' શબ્દ નો સમાસ ઓળખાવો

a)

કર્મધારય

b)

તત્પુરુષ

c)

ઉપપદ

d)

અવ્યવીભાવ

15.

'મોરપિચ્છ' શબ્દ નો સમાસ ઓળખાવો

a)

ઉપપદ

b)

તત્પુરુષ

c)

કર્મધારય

d)

મધ્યમ પદલોપી

16.

'તેજ' શબ્દ નો વિરોધી શબ્દ જણાવો

a)

પ્રકાશ

b)

નિસ્તેજ

c)

ઉજાસ

d)

સતેજ

17.

શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધો ' એકલું જુદું પડી ગયેલું....

a)

નજીક

b)

વિખૂટું

c)

દૂર ગયેલું

d)

ફોગટ

18.

શબ્દ સમૂહ 'સાત લોકોમાનો છેલ્લો પૃથ્વી નીચેનો લોક

a)

અતલ

b)

વિતલ

c)

પાતાળ

d)

મહાતલ

19.

સંજ્ઞા ઓળખાવો 'યમુના'

a)

ભાવવાચક

b)

જાતિ વાચક

c)

સમૂહ વાચક

d)

વ્યક્તિ વાચક

20.

વિશેષણ શોધો .... આ સૂર એક ઢૂંઢે કદંબની છાય

a)

સૂર

b)

કદંબ

c)

એક

d)

છાય

21.

કવિની દ્રષ્ટિએ કોણ વ્યાકુળ કરે છે ?

a)

ચંદ્ર

b)

યમુના ના વ્હેણ

c)

રાત્રિના પગલા

d)

પવનની લહેરખી

22.

પાતાળમાં કોણ ઓળખાય છે?

a)

વિષ્ણુ

b)

હરિવર

c)

ઈન્દ્ર

d)

ચંદ્ર

23.

નીચેના માંથી કયું સાહિત્ય કવિ હરીન્દ્ર દવે નું નથી

a)

આસવ

b)

અનાગત

c)

અગનપંખી

d)

ગાંધી ના ચશ્માં

24.

'હરિન્દ્ર 'શબ્દની સાચી સંધિ શોધો

a)

હરી +ઇન્દ

b)

હરિ+ઇન્દ્ર

c)

હરી +ઈન્દ્ર

d)

હરિ+ ઇન્દર

25.

'સૂર્યોપનિષદ ' સાચી સંધિ શોધો

a)

સુર્ય+ઊપનિષદ

b)

સૂર્ય+ઊપનીષદ

c)

સૂર્ય+ઉપનિષદ

d)

સૂર્ય+ઉપનિષદ્

26.

તળપદા શબ્દોનું શિષ્ટ માન્ય રૂપ શોધો 'દીઠો'

a)

શોધે

b)

ગોતે

c)

જોયો

d)

દેખાવડો

27.

'શિકારીને' કાવ્ય નો સાહિત્ય પ્રકાર જણાવો

a)

ઊર્મિ ગીત/સોનેટ

b)

પદ

c)

ગઝલ

d)

ભજન

28.

'શિકારીને'કાવ્ય ક્યા છંદ માં રચાયેલું છે?

a)

મંદાક્રાન્તા

b)

શિખરીણી

c)

અનુષ્ટુપ

d)

હરિ ગીત

29.

સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ નું ઉપનામ જણાવો

a)

કવિ સુંદરમ

b)

ધૂમકેતુ

c)

બેદિલ

d)

કવિ કલાપી

30.

'આર્દ્રતા' શબ્દની સંજ્ઞા જણાવો

a)

દ્રવ્ય વાચક

b)

ભાવ વાચક

c)

જાતિ વાચક

d)

નામ વાચક

31.

શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધો 'કેકા (મોર) નો અવાજ

a)

કલરવ

b)

પગરવ

c)

કેકારવ

d)

ટહુકાર

32.

'તરુ' શબ્દ નો સમાનાર્થી શબ્દ શોધો

a)

પાણિ

b)

સરોવર

c)

તરંગ

d)

વૃક્ષ

33.

'તરુ' શબ્દ નો સમાનાર્થી શબ્દ શોધો

a)

પાણિ

b)

સરોવર

c)

તરંગ

d)

વૃક્ષ

34.

'વિ + અર્થ ' સાચી સંધિ શોધો

a)

અનર્થ

b)

વ્યંથ

c)

વ્યર્થ

d)

સ્વાર્થ

35.

'પોષ્ +અન' સંધિ શોધો

a)

પોષણ

b)

પોસણ

c)

પોશણ

d)

પોખરણ

36.

તળપદા શબ્દનું શિષ્ટ માન્ય રૂપ શોધો 'સુણ'

a)

સાંભળ

b)

કામણ

c)

કોમળ

d)

સ્મૃતિ

37.

શિષ્ટ માન્ય રૂપ શોધો 'ધટવુ'

a)

વધઘટ થવી

b)

ઓછું પડવું

c)

શોભવુ

d)

સુશોભિત થવું

38.

ધ્વનિ ધટકો શોધો ' સૌંદર્ય'

a)

સ્+ઔ+ન્+દ્+અ+ર+ય્+અ

b)

સ્+ન+ઔ+દ્+અ+ર્+ય્+અ

c)

સ્+ઊ+ન્+દ્+અ+ર+ય્

d)

સ્+ન્+ઔ+દ્+ર્+અ+ય+અ

39.

વિરોધી શબ્દ શોધો 'સ્થૂળ'

a)

જાડું

b)

પાતળું

c)

સૂક્ષ્મ

d)

લધુ

40.

વિરોધી શબ્દ શોધો 'સ્થૂળ'

a)

જાડું

b)

પાતળું

c)

સૂક્ષ્મ

d)

લધુ

41.

'ઉપયોગ' શબ્દ માં કયો પ્રત્યય રહેલો છે?

a)

પૂર્વ પ્રત્યય

b)

પર પ્રત્યય

c)

એક પણ નહિ

d)

બન્ને

42.

'શિકારીને' કાવ્ય નો મુખ્ય ધ્વનિ કયો છે?

a)

ઉપદેશ આપવાનો

b)

શિકાર કરતા અટકાવવાનો

c)

પ્રકૃતિ પ્રત્યે અનુકંપા (દયા) રાખવાનો

d)

પશુઓની માવજત કરવાનો

43.

' સૌંદર્ય પામવા માટે શેની જરૂર છે?

a)

સુંદર દેખાવની

b)

સૌંદર્ય દ્રષ્ટિ કેળવવાની

c)

સુંદર વિચારો ની

d)

સુંદર ચહેરાની

44.

સમગ્ર વિશ્વ કોનો આશ્રમ છે?

a)

સત્યનો

b)

સંતનો

c)

ઋષિ-મુનિઓનો

d)

પશુપક્ષીઓનો

45.

કવિની દ્રષ્ટિએ વિશ્વસૌન્દર્ય કેવું છે?

a)

કુમળું

b)

કઠોર

c)

સુંદર

d)

પ્રેમાળ

46.

પક્ષીને પામવા કવિ શું કરવાનું કહે છે?

a)

પક્ષી માટે માળો બાંધવાનું

b)

પક્ષીને ચણ (દાણાં) નાખવાનું

c)

પક્ષીના ગીતને સાંભળવાનું

d)

પક્ષીનો શિકાર કરવાનું

47.

વિશેષણ શોધો 'પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને

a)

પ્રભુ

b)

હૈયામાં

c)

સાથે

d)

તેના

48.

'આર્દ્ર ' શબ્દ નો વિરુદ્ધાર્થી શબ્દ શોધો

a)

નિરસ

b)

શુષ્ક

c)

ભિનાશ

d)

કઠોર

49.

શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધો 'જમીન કે પહાડને ફાડીને પાણીનો વહેતો પ્રવાહ

a)

નદી

b)

તળાવ

c)

ઝરણું

d)

સરોવર

50.

'યુવાન' શબ્દની સંજ્ઞા જણાવો.

a)

જાતિ વાચક

b)

વ્યક્તિ વાચક

c)

ભાવ વાચક

d)

સમૂહ વાચક