NEW
Font size
S
M
L
XL
WorksheetsParv
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
જામફળ કઈ ૠતુમાં આવે છે ?
a)
ચોમાસામાં
b)
શિયાળામાં
c)
ઉનાળામાં
2.
કેરી કઈ ૠતુમાં આવે છે ?
a)
ચોમાસામાં
b)
શિયાળામાં
c)
ઉનાળામાં
3.
નીચેના માંથી ક્યુ પાલતું પ્રાણી નથી .
a)
ગાય
b)
કુતરો
c)
સિંહ
d)
ઘોડો
e)
બકરી
4.
આ ચિત્ર શેનું છે?
a)
યજ્ઞ
b)
ૠષભ
c)
હળ
d)
ધન
5.
સૂર્ય કઈ દિશામાં ઉગે છે ?
a)
પૂર્વ
b)
ઉત્તર
c)
દક્ષિણ
d)
પશ્ચિમ
6.
૧૦ કબુતર માંથી ૭ કબુતર ઊડી જાય તો કેટલા કબુતર વધે ?
a)
૨
b)
૩
c)
૪
d)
૫
7.
૧૦ કબુતર હોય અને ૭ કબુતર બીજા આવી જાય તો કુલ કેટલા કબુતર થાય ?
a)
૧૨
b)
૩
c)
૧૪
d)
૧૭
8.
૬ નો ઘડિયો ૭ સુધી બોલવાથી ક્યો જવાબ આવે.
a)
૪૨
b)
૪૮
c)
૩૫
d)
૫૬
9.
Bicycle આ શેનો સ્પેલિંગ છે ?
a)
સાયકલ
b)
બટાકા
c)
બોટ
d)
બસ
10.
વાઘનો સ્પેલિંગ કયો છે.
a)
Tiger
b)
Tager
c)
Lion
d)
Ven
Reset
