NEW
Font size
Worksheetsધોરણ-11 ગુજરાતી કૃતિ કર્તા અને પ્રકાર
Total questions: 13
Worksheet time: 7mins
આખ્યાનનાનાં પિતા તરીકે કોણ ઓળખાય છે ?
ભાલણ
પ્રેમાનંદ
અખો
કવિ કાન્ત
ગૌરીશંકર જોશીનું ઉપનામ જણાવો.
દર્શક
ધૂમકેતુ
વાસુકી
સુંદરી
કિશનસિંહ ચાવડાનો કયો પાઠ આપણા અભ્યાસક્રમમાં છે ?
પોસ્ટ ઓફિસ
અમૃતા
પ્રસંગદીપ
પરાજયની જીત
ઝવેરચંદ મેઘાણીનો કયો પાઠ આપણા અભ્યાસક્રમમાં છે ?
પોસ્ટ ઓફિસ
અમૃતા
બુરાઈના દ્વાર પરથી
પરાજયની જીત
ગૌરીશંકર જોશીનો કયો પાઠ આપણા અભ્યાસક્રમમાં છે ?
પોસ્ટ ઓફિસ
અમૃતા
બુરાઈના દ્વાર પરથી
પરાજયની જીત
ધોરણ 11ના અભ્યાસક્રમમાં કયો હાસ્યનિબંધ આવેલો છે ?
જીભ
પ્રસંગદીપ
સુંદરીની શોધ
ભગવાનનો ભાગ
કયા કવિનું ઉપનામ 'કાન્ત' છે ?
જયશંકર ભોજક
ગૌરીશંકર જોશી
મનુભાઈ પંચોળી
મણિશંકર ભટ્ટ
મકરંદ દવેનું કયું કાવ્ય આપણા અભ્યાસક્રમમાં છે ?
સહી નથી
મારા ફળીના ઝાડવાં બે...
ભજન કરે તે જીતે
ચક્રવાકમિથુન
દેવજી રા. મોઢાનું કયું કાવ્ય આપણા અભ્યાસક્રમમાં છે ?
સહી નથી
મારા ફળીના ઝાડવાં બે...
ભજન કરે તે જીતે
એમ ઉગાર્યો ચંદ્રહાસ
તણખામંડળ ભાગ ૧ માંથી કયો પાઠ આપણા અભ્યાસક્રમમાં લેવામાં આવ્યો છે ?
પોસ્ટઑફિસ
સ્ટેચ્યુ રમવાની મજા
વાત એક શાપની
રેફરન્સ બુક
'જમાના પ્રમાણે' નવલિકાના લેખક કોણ છે ?
વસુબહેન ભટ્ટ
રમેશ પારેખ
ચિનુ મોદી
ભરત ભટ્ટ
જયશંકર ભોજકનું ઉપનામ જણાવો.
દર્શક
ધૂમકેતુ
વાસુકી
સુંદરી
લેખક ઈજ્જતકુમાર ત્રિવેદીનો ક્યો પાઠ આપણા અભ્યાસક્રમમાં છે.
પોસ્ટઑફિસ
સ્ટેચ્યુ રમવાની મજા
વાત એક શાપની
રેફરન્સ બુક
