Font size
Worksheets10th Maths Ch-7 & 12 Daily Test-24 (26.12.2020)
Total questions: 18
Worksheet time: 2hrs 30mins
વર્તુળનું ક્ષેત્રફળ = .........
πr2
πd2
2πr
πd
........ ગણિતશાસ્ત્રીએ પાઈનું મૂલ્ય આપ્યું.
પાયથાગોરસ
આર્યભટ્ટ
શ્રીનિવાસ રામાનુજ
શ્રીધર આચાર્ય
ત્રિજ્યા= .........વ્યાસ
2
1/2
4
1/4
વર્તુળની આસપાસની એક વખતની
મુસાફરી એટલે = ........
વર્તુળનું ક્ષેત્રફળ
વર્તુળની પરિમિતિ
અર્ધવર્તુળનું ક્ષેત્રફળ
અર્ધવર્તુળની પરિમિતિ
અર્ધવર્તુળની પરીમીતી = .........
2πr
πr
πr+r
πr+2r
સમબાજુ ચતુષ્કોણના વિકર્ણ એક બીજાને ..........
દુભાગે
કાટખૂણે દુભાગે
સમાન હોય
વિરુધ્ધ હોય
સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ = .........
½(વિકર્ણોનો ગુણાકાર)
½(વિકર્ણોનો ભાગાકાર)
½(વિકર્ણોનો સરવાળો)
½(વિકર્ણોનો બાદબાકી)
(-5, 6), (-4, -2) અને (7, 5) શિરોબિંદુઓ
ધરાવતા ત્રિકોણનો પ્રકાર શોધો.
સમબાજુ
વિષમબાજુ
કાટકોણ
સમદ્વિબાજુ
ત્રિકોણ L(1, 4), M(4, 1) અને N(4, 4)
કર્ણ= .......
√3
√6
√12
√18
સમાંતરબાજુ ચતુષ્કોણના પાસપાસેના
ખૂણાના માપનો સરવાળો ........
60
120
180
360
જો બિંદુઓ A(6, 1), B(8, 2), C(9, 4) અને D(p, 3)એ જ ક્રમમા સમાંતરબાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ હોય, તો pની કિંમત શોધો.
3
5
7
9
જો બિંદુઓ A(1, 2), B(4, y), C(x, 6) અને D(3, 5)એ જ ક્રમમા સમાંતરબાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ હોય, તો x અને yની કિંમત શોધો.
x=6 અને y=3
x=6 અને y= -3
x= -6 અને y=3
x= -6 અને y= -3
બિંદુ (-4, 6) એ બિંદુઓ A(-6, 10) અને
B(3, -8)ને જોડતા રેખાખંડનું
ક્યાં ગુણોતરમાં વિભાજન કરે ?
2:5
5:2
2:7
7:2
y-અક્ષ એ બિંદુઓ (5, -6) અને (-1, -4)ને જોડતા રેખાખંડનું ક્યાં ગુણોતરમાં વિભાજન કરે છે તે બિંદુના યામ શોધો ?
(5, 1)
(1, 5)
(0, -13/3)
(-13/3, 0)
સમતલમાં કોઈ બિંદુનું સ્થાન દર્શાવવા માટે આપણને પરસ્પર ...... યામાક્ષોની જોડની જરૂર પડે છે.
કાટકોણ
સમાંતર
લધુકોણ
ગુરુકોણ
આપેલ ત્રણ બિંદુ સમદ્વિબાજુ ત્રિકોણના હોય,તો કઈ બે બાજુ સમાન હશે ? A(5, -2) B(6, 4) અને C(7, -2) (1માર્ક)
આપેલ દાખલાની ગણતરી કરીને આજે જ ફોટો મોકલવાના રહેશે.
(50-50☺️)
બિંદુઓ A(2, -2) અને B(-7, 4)ને જોડતા
રેખાખંડના ત્રિભાગ બિંદુઓના યામ શોધો. (2માર્ક)
આપેલ દાખલાની ગણતરી કરીને આજે જ ફોટો મોકલવાના રહેશે.
(50-50☺️)
(7, x), (y, -6) ને (9, 10) શિરોબિંદુ ધરાવતા ત્રિકોણનું મધ્યકેન્દ્ર (6, 3) હોય, તો (x, y) શોધો. (2માર્ક)
આપેલ દાખલાની ગણતરી કરીને આજે જ ફોટો મોકલવાના રહેશે.
(50-50☺️)
