NEW
Font size
Worksheetsધોરણ 7 ગણિત સ્વાધ્યાય 8 સંમેય સંખ્યાઓ
Total questions: 40
Worksheet time: 55mins
નીચેના માંથી ઘન સંમેય સંખ્યા જણાવો.
−4−3
0
−78
15−12
3−2 ની સમાન સંમેય સંખ્યા જણાવો.
16−8
−94
−1510
9−2
15−10 ની સમાન સંમેય સંખ્યા જણાવો.
5−10
−1010
−32
3−5
નીચેના માંથી કઈ સંખ્યા સંમેય સંખ્યા નથી ?
100
3−15
018
100
સંખ્યા રેખા પર 2−4 કરતા નાની સંખ્યા જણાવો.
0
4
2
-7
30−45 ને પ્રમાણિત સ્વરૂપે દર્શાવો.
2−3
−32
−2−3
2−15
−15−3 ને અતિ સંક્ષિપ્ત સ્વરૂપે દર્શાવો.
153
5−1
51
5−3
સૌથી નાની સંમેય સંખ્યા શોધો.
-8
2−4
0
48
=
>
<
≥
યોગ્ય સંજ્ઞાનો ઉપયોગ કરો. 7−2...... 21
>
<
=
≤
નીચેના માંથી કયો વિકલ્પ યોગ્ય નથી.
72 < 3−1
80 >7−1
− 4 =2−8
−2−5 >0
5−3 અને 53 ની એકદમ વચ્ચે કઈ સંમેય સંખ્યા આવે છે ?
5−1
51
53
0
133 ÷ (65−4) = ......
415
6512
4−15
320
−56 ÷ 3−2 = .....
10−18
1018
1512
15−12
103 × (−9) = .......
30−1
301
10−27
1027
−53 ×3−5 = ..........
-1
0
1
15−15
−291 −6 = .......
9−55
9−12
9−73
279
28 − 39 = ......
1
-1
672
6−1
35 +53 = ......
1515
1534
88
1532
519 + (5−7) = .......
526
1026
512
10−12
−573 નો વિરોધી ઘટક કયો છે ?
7−38
73
38−7
738
કઈ સંખ્યાનો વિરોધી ઘટક એ જ સંખ્યા છે ?
-1
1
0
5
75 નો વિરોધી ઘટક જણાવો.
7−5
57
5−7
3535
કઈ સંખ્યાનો વ્યસ્ત શક્ય નથી ?
-1
1
0
12
પૂર્ણાક સંખ્યામાં એવી કેટલી સંખ્યા છે કે તેનો વ્યસ્ત તે જ સંખ્યા થાય ?
1
0
2
4
−731 ની વ્યસ્ત સંખ્યા જણાવો.
3−20
320
22−3
20−3
કોઈ પણ બે વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર હંમેશા કેટલો થાય ?
0
5
22
-1
સંમેય સંખ્યાની વિરોધી સંખ્યાનો સરવાળો કેટલો થાય ?
-1
1
5
0
ચડતા ક્રમમા ગોઠવો.
5−2,5−1,5−75−2,5−1,5−7
5−1,5−2,5−7
5−7,5−2,5−1
5−2,5−7,5−1
7−3,2−3,4−3 ઉતરત ક્રમમાં ગોઠવો.
2−3,7−3,4−3
2−3,4−3,7−3
7−3,4−3,2−3
4−3,2−3,7−3
75,715,7−9 ચડતા ક્રમમાં ગોઠવો.
7−9,75,715
715,75,7−9
75,715,7−9
715,7−9,75
3−1,9−2,3−4 ઉતરતા ક્રમમાં ગોઠવો.
3−1,9−2,3−4
9−2,3−4,3−1
3−4,3−1,9−2
9−2,3−1,3−4
2−1 ...... 5−1 માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
>
<
=
≤
−115 ........ 11−5 માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
>
<
=
≤
0 ....... 6−7 માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
>
=
<
≤
0 અને 5 વચ્ચે કેટલી સંમેય સંખ્યાઓ આવે છે ?
2
4
5
અસંખ્ય
152 ને સંખ્યા રેખા પર દર્શાવવા 1 અને 2 વચ્ચે ..... ભાગ પાડીશુ.
1
2
5
8
5−2 અને 21 વચ્ચે આવતી બે સંખ્યાઓ ..... અને ..... છે. NMMS-2019
40−19,401
20−1,401
4−9, 0
4−1,40−41
સંમેય સંખ્યાઓ માટે ........ સાચુ છે ? NMMS 2019
11−9 < 11−5 <11−2
11−2 <11−5 < −119
11−9 <11−2 <11−5
11−5 < 11−9 <11−2
...... એ (-4) થી મોટી સંખ્યા છે.
-6
−521
-100
-2
