Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

7th Maths Ch-7 ત્રિકોણની એકરૂપતા Quiz-3 (2.1.2021)

Total questions: 5

Worksheet time: 5mins

Name
Class
Date
1.

નીચેમાંથી ક્યાં આકારો એકરૂપ છે. Com

a)

બે લેપટોપ

b)

7thના બે વિધાર્થી

c)

તમે અને તમારો પડછાયો

d)

બે પોસ્ટ કાર્ડ

2.

ત્રિકોણ XYZ અને ત્રિકોણ PQRએ

XYZ↔QRP સંગતતા એકરૂપ હોય, તો

ખૂણો X= ........ Com

a)

P

b)

Q

c)

R

d)

Y

3.

ત્રિકોણ XYZ અને ત્રિકોણ PQRએ

XYZ↔QRP સંગતતા એકરૂપ હોય, તો

ખૂણો R= ........ Com

a)

P

b)

Q

c)

R

d)

Y

4.

ત્રિકોણ XYZ અને ત્રિકોણ PQRએ

XYZ↔QRP સંગતતા એકરૂપ હોય, તો

બાજુ XZ= ........ Com

a)

QP

b)

PR

c)

QR

d)

RQ

5.

ત્રિકોણ XYZ અને ત્રિકોણ PQRએ

XYZ↔QRP સંગતતા એકરૂપ હોય, તો

બાજુ PR= ........ Com

a)

XY

b)

YZ

c)

XZ

d)

ZX