Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

NMMS 2020 ધોરણ 7 ગણિત સ્વાધ્યાય 12 બીજગણિતીય પદાવલિ

Total questions: 26

Worksheet time: 58mins

Name
Class
Date
1.

-15x2yz મા ચલ જણાવો.

a)

ફક્ત X

b)

ફક્ત Y

c)

ફક્ત Z

d)

X, Y અને Z

2.

પદાવલિ 4x-3y માં y નો સહગુણક જણાવો.

a)

4

b)

-3

c)

4X

d)

12

3.

13-y માં અચળ પદ સિવાયના પદોનો સંખ્યાત્મક સહગુણક જણાવો.

a)

-1

b)

13

c)

13y

d)

-y

4.

સજાતીય પદોની જોડી શોધો.

a)

-11x2 , -100x

b)

20x2y , -6x2

c)

-1 , -100x

d)

-4yx2 , 18x2y

5.

 532x − 17y5\frac{3}{2}x\ -\ 17y  માટે યોગ્ય શું છે ?

a)

ફક્ત દ્વીપદી

b)

ફક્ત ત્રિપદી

c)

ફક્ત એકપદી

d)

 દ્વીપદી અથવા બહુપદી


6.

આપેલ પદાવલિમાં અચળ પદ સિવાય સંખ્યાત્મક સહગુણક જણાવો.

 5 − 3 t25\ -\ 3\ t^2  

a)

5

b)

-3

c)

3

d)

3t

7.

આપેલ પદાવલી માંથી અચળ પદ સિવાય y2 વાળા પદનો સહગુણક (-x) કઈ પદાવલીનો છે ?

a)

8y2−7x8y^2-7x

b)

8−xy28-xy^2

c)

5y2−7x5y^2-7x

d)

8+xy28+xy^2

8.

વિજાતીય પદોની જોડી શોધો

a)

 −xy2, −7y2x-xy^2,\ -7y^2x  

b)

 −p2q2 , 18p2q-p^2q^2\ ,\ 18p^2q  

c)

 −127 , 15-127\ ,\ 15  

d)

 13p2q, −1qp213p^2q,\ -1qp^2  

9.

 mn+5 −2mn+5\ -2  માંથી  mn+3mn+3  ને બાદ કરતા શું મળે ?

a)

6

b)

 2mn+62mn+6  

c)

0

d)

2mn

10.

 4x2y, −3xy2, −5xy2, 5x2y4x^2y,\ -3xy^2,\ -5xy^2,\ 5x^2y  સરવાળો કરો.


a)

 8xy28xy^2  

b)

 9x2y−8xy29x^2y-8xy^2  

c)

 8x2y−9xy28x^2y-9xy^2  

d)

 −8yx2-8yx^2  

11.

 b(5−a) b\left(5-a\right)\   માંથી  a(b−5)a\left(b-5\right)  બાદ કરો.

a)

 2ab+5b+5a2ab+5b+5a  

b)

 5b−5a−2ab5b-5a-2ab  

c)

 5b−5a5b-5a  

d)

 −2ab+5b+5a-2ab+5b+5a  

12.

 x2−xy+y2x^2-xy+y^2  માં શું ઉમેરતા  2x2+3xy2x^2+3xy  મેળવી શકાય ?

a)

 x2+4xy−y2x^2+4xy-y^2  

b)

 x2+2xyx^2+2xy  

c)

 x2+2xy−y2x^2+2xy-y^2  

d)

 x2−2xyx^2-2xy  

13.

 2a+8b−102a+8b-10  માંથી શું બાદ કરતા  −3a+7b+16-3a+7b+16  મેળવી શકાય ?

a)

 5a+b−65a+b-6  

b)

 5a+b−265a+b-26  

c)

 −a+15b+4-a+15b+4  

d)

 5a−b+165a-b+16  

14.

 n=−2n=-2  માટે  5n2−5n+25n^2-5n+2  પદાવલીની કિંમત શોધો.

a)

8

b)

-28

c)

32

d)

-42

15.

 m=−2 m=-2\   માટે  5m2−4\frac{5m}{2}-4  પદવલીની કિંમત શોધો.

a)

5

b)

6

c)

-9

d)

1

16.

 x=0x=0  માટે  2x2+x−a2x^2+x-a  ની કિંમત (-5) હોય તો  aa  ની કિંમત શોધો.

a)

8

b)

5

c)

-5

d)

-8

17.

 (11m2−4m+2)\left(11m^2-4m+2\right)  માંથી  (6m2−6m+3)\left(6m^2-6m+3\right)  બાદ કરતા શું મળે ? (NMMS-2018)

a)

 17m2−14m+517m^2-14m+5  

b)

 11m2−2m+511m^2-2m+5  

c)

 5m2+2m−15m^2+2m-1  

d)

 5m2−2m+15m^2-2m+1  

18.

 2x2−x+142x^2-x+14  અને  5x−3x2+85x-3x^2+8  ની બાદબાકી કરો. NMMS-2016

a)

 5x2+6x+65x^2+6x+6  

b)

 5x2−6x+65x^2-6x+6  

c)

 5x2+6x−65x^2+6x-6  

d)

 5x2−6x−65x^2-6x-6  

19.

જો  a=−2a=-2  હોય તો  (2a)5×(a2)3÷a4\left(2a\right)^5\times\left(\frac{a}{2}\right)^3\div a^4  ની કિંમત શોધો. NMMS-2016

a)

64

b)

-64

c)

16

d)

-32

20.

 m=2m=2  અને  n=1n=1  માટે  3m2−12mn+14n23m^2-12mn+14n^2  ની કિંમત કેટલી થાય ? NMMS-2015

a)

26

b)

2

c)

3

d)

-6

21.

 [(ax)y×(ay)x]÷axy\left[\left(a^x\right)^y\times\left(a^y\right)^x\right]\div a^{xy}  નું સાદુરૂપ આપો.NMMS -2015

a)

 a2a^2  

b)

 axa^x  

c)

 aya^y  

d)

 axya^{xy}  

22.

 3n+2 3n+2\   પદાવલીનું 21 મું પદ કયુ હશે ?

a)

65

b)

26

c)

63

d)

23

23.

 nn  બાજુ ધરાવતા બહુકોણના એક શિરોબિંદુમાંથી ....... વિકર્ણો દોરી શકાય ?

a)

 n−1n-1  

b)

 n−2n-2  

c)

 n−3n-3  

d)

 n−4n-4  

24.

આકૃતિમાં દર્શાવેલ આકારનું n મુ પદ કયુ હશે ?

a)

 5n+15n+1  

b)

 3n+13n+1  

c)

 5n+25n+2  

d)

 3n+23n+2  

25.

 A શિરોબિંદુ માથી વિકર્ણો દોરતા આકૃતિમાં કેટલા ત્રિકોણ બનશે ?

a)

1

b)

4

c)

3

d)

2

26.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ આવા   nn  P બનાવવા માટેનુ સુત્ર જણાવો.

a)

 3n+23n+2  

b)

 4n+14n+1  

c)

 2n+22n+2  

d)

 3n+13n+1