wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

11TH SPCC 15/01/2021

Total questions: 50

Worksheet time: 25mins

Name
Class
Date
1.

કંપની ના મુખ્ય દસ્તાવેજ નું નામ ............. છે.

a)

આવેદન પત્ર

b)

નિયમન પત્ર

c)

વિજ્ઞાપન પત્ર

d)

નિવેદન પત્ર

2.

કંપનીના આવેદનપત્રની મહત્વની કલમ ............ની કલમ છે

a)

હેતુ

b)

સ્થાપના

c)

જવાબદારી

d)

મૂડી

3.

આવેદનપત્ર ની હેતુની કલમમાં દર્શાવેલ કાર્ય સિવાય ના કાર્ય જો કંપની કરે તો તેને ................ના કાર્ય કહે છે

a)

સત્તા બહારના કાર્ય

b)

સત્તા ની ઉપરવટના કાર્ય

c)

સત્તા મર્યાદાના કાર્ય

d)

સત્તા નિયમન ના કાર્ય

4.

બાહેંધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની કે જેને શેર મૂડી બહાર પાડી ના હોય તો તેને ..............લાગુ પડે છે.

a)

ટેબલ - A

b)

ટેબલ - B

c)

ટેબલ - C

d)

ટેબલ - D

5.

જાહેર કંપનીએ કંપનીના નામની પાછળ..................લખવું પડે છે

a)

લિમિટેડ ક્લ્ચલર

b)

પ્રાઈવેટ લિમિટેડ

c)

લિમિટેડ

d)

પ્રાઈવેટ ક્લ્ચલર

6.

અમર્યાદિત જવાબદારિવાળી કંપની કે જેણે શેરમૂડી બહાર પાડી નથી તેને આવેદન પત્ર નું ટેબલ...... અપનાવવું પડે છે.

a)

D

b)

E

c)

C

d)

B

7.

આવેદનપત્ર .......................અને ....................... વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કરતો દસ્તાવેજ છે.

a)

કંપની , ત્રાહિત પક્ષકાર

b)

કંપની , શેર હોલ્ડર

c)

સંચાલકો,ત્રાહિત પક્ષકાર

d)

સેક્રેટરી, સંચાલકો

8.

................ને આધારે કંપની નું કાર્યક્ષેત્ર નક્કી કરવામાં આવે છે.

a)

આવેદન પત્ર

b)

નિયમન પત્ર

c)

વિજ્ઞાપન પત્ર

d)

નિવેદનપત્ર

9.

જે કંપની ની જવાબદારી શેરમૂડી થી મર્યાદિત હોય એણે ટેબલ ..........અપનાવવી પડે છે

a)

D

b)

C

c)

B

d)

A

10.

આવેદનપત્રની કોઈ કલમ જો કંપનીધારાની જોગવાઇઓની વિરુધ્ધ હોય તો તે...............

a)

શરૂઆતથી જ રદ બાતલ ગણાય છે

b)

રદબાતલ થવા પાત્ર છે

c)

સંચાલકો દ્વારા રદબાતલ છે

d)

શેર હોલ્ડર દ્વ્રારા રદબાતલ છે

11.

નીચેના માથી કઈ બાબત કાગળની પસંદગી માટે મહત્વની નથી ?

a)

કાગળનું કદ

b)

કાગળનો રંગ

c)

કાગળની ગુણવત્તા

d)

કાગળનો જથો

12.

નીચેના માથી કઈ બાબત પત્રના બાહ્ય સ્વરૂપને આકર્ષક બનાવનારી નથી ?

a)

કાગળની પસંદગી

b)

પરબીડિયું

c)

ગળી કે સળ

d)

પરબીડિયાની કિમત

13.

વાણિજયક પત્રના બાહ્ય દેખાવને આકર્ષક બનાવનારી બાબતો કેટલી છે ?

a)

6

b)

4

c)

2

d)

1

14.

સામાન્ય રીતે કેવા આકારનું પરબીડિયું વાણિજયક પત્રવ્યવહાર માટે વપરાય છે ?

a)

લંબચોરસ

b)

ચોરસ

c)

ગોળાકાર

d)

ત્રિકોણ

15.

વાણિજયક પત્ર માટે સામાન્ય રીતે કાગળનો રંગ કેવો હોય છે ?

a)

સફેદ

b)

આછો સફેદ

c)

વાદળી

d)

આછો વાદળી

16.

નીચેનામાથી કઈ કંપની ની લાક્ષણિકતા નથી?

a)

સ્વતંત્ર વ્યક્તિત્વ

b)

કાયમી અસ્તિત્વ

c)

મર્યાદિત જવાબદારી

d)

મેટ્રો સિટિમાં ઓફિસ

17.

કંપની સ્થાપના માટેના તબક્કા કેટલા છે ?

a)

1

b)

2

c)

3

d)

4

18.

વૈચારિક ખ્યાલની શક્યતાઑ કોના દ્વારા તપાસવામાં આવે છે ?

a)

સંચાલકો

b)

શેર હોલ્ડરો

c)

અડવોકેટ

d)

નિષ્ણાંતો

19.

સંચાલકોનુ અન્ય કંપની માં હિત હોય તો........

a)

સારું કહેવાય

b)

જાહેર ના કરે તો ચાલે

c)

જાહેર કરવું પડે

d)

હિત જતું કરવું પડે

20.

કંપની કેવું અસ્તિત્વ ધરાવે છે ?

a)

કૃત્રિમ

b)

કુદરતી

c)

નિર્જીવ

d)

આંતર રાસ્ત્રીય

21.

આઝાદી બાદ કયો કંપની ધારો અસ્તિત્વમાં આવ્યો ?

a)

1956

b)

2013

c)

1999

d)

2020

22.

આઝાદી બાદ કેટલા કંપની ધારા અસ્તિત્વ માં આવ્યા ?

a)

2

b)

3

c)

1956

d)

2013

23.

વર્તમાન સમય માં કેટલા કંપની ધારા અસ્તિત્વમાં છે ?

a)

1

b)

2

c)

3

d)

4

24.

કમ્પની ના સભ્યોની જવાબદારી .......પૂરતી જ મર્યાદિત હોય છે

a)

પોતે ખરીદેલ શેર ની દાર્શનિક કિમત

b)

પોતે ખરીદેલ ડિબેન્ચર ની દર્શનિક કિમત

c)

પોતે ખરીદેલ શેર ની બજાર કિમત

d)

પોતે ખરીદેલ ડિબેન્ચરની બજાર કિમત

25.

સભ્ય આવે જાય મૃત્યુ થાય કંપનીને કઈ અસર થયબ નહીં આ કંપનીની કઈ લાક્ષણિકતા છે ?

a)

કાયમી અસ્તિત્વ

b)

મર્યાદિત જવાબદારી

c)

વિદેશી વ્યક્તિત્વ

d)

અલ્પ કાલીન અસ્તિત્વ

26.

................. વ્યાવસાયિક સંચાલકોને આકર્ષવાની ક્ષમતા ધરાવે છે

a)

કંપની

b)

ભાગીદારી

c)

એકાંકી પેઢી

d)

HUF

27.

કંપની ના પુરક દસ્તાવેજનૂ નામ જણાવો

a)

નિયમન પત્ર

b)

આવેદન પત્ર

c)

વિજ્ઞાપન પત્ર

d)

નીવેદન પત્ર

28.

નીચેના માથી કયો તબક્કો સ્થાપના નું પ્રમાણ પત્ર મેળવવાનો નથી

a)

આવેદન પત્ર

b)

નિયમન પત્ર

c)

સંચાલકો ની યાદી

d)

નાણાંકીય વ્યવસ્થા

29.

કંપની ...............અને............. બહાર પાડીને નાણાકીય વ્યવસ્થા કરે છે

a)

શેર , શેર

b)

શેર, ડિબેન્ચર

c)

ડિબેન્ચર , બોન્ડ

d)

બોન્ડ, શેર

30.

અમર્યાદિત જવાબદારી વળી કંપની કે જે ણે શેર મૂડી બહાર પાડી હોઈ તેને કયું ટેબલ અપનાવવું જોઈએ ?

a)

A

b)

B

c)

D

d)

E

31.

ક્યૂ લક્ષણ પત્રનો આત્મા છે ?

a)

સ્પષ્ટા

b)

સંક્ષિપ્તતા

c)

સંપૂર્ણતા

d)

સચોટતા

32.

પત્ર લેખન નો અભગમ કેવો હોવો જોઈએ ?

a)

સ્વલક્ષી

b)

વાચક લક્ષી

c)

નકારાત્મક

d)

નફા લક્ષી

'

33.

કોણ વેપારી અને ગ્રાહકને જોડતી કડી છે ?

a)

બજાર

b)

ધંધાકીય પત્રો

c)

દલાલ

d)

અનૌપચારિક પત્રો

34.

વાણિજયક પત્ર કોની ગરજ સારે છે ?

a)

બજાર

b)

સેલ્સ મેન

c)

વોચમેન

d)

પોસ્ટ મેન

35.

અસરકારક વાણિજયક પત્ર વ્યવહારની લેખન શૈલી કેવું હોવી જોઈએ ?

a)

લાંબી

b)

ટૂંકી

c)

સરળ

d)

અસરકારક

36.

ઇન્ટર નેટ ના આગમન બાદ પત્ર વ્યવહાર માટે કઈ અત્યંત આધુનિક સેવાનો પ્રારંભ થયો ?

a)

વોટ્સ એપ

b)

જી - મેઇલ

c)

ફેસ બૂક

d)

ઇ- મેઇલ

37.

વર્ષો પહેલાં રાજાઓ સંદેશા ની આપ લે કરવા માટે ક્યા પક્ષિનો ઉપયોગ

કરતાં ?

a)

કાગડો

b)

કબૂતર

c)

ઘોડા

d)

કોયલ

38.

વાણિજયક પત્રો કઈ પ્રવૃતિઓને વેગ વંતી બનાવે છે ?

a)

રાષ્ટ્રીય

b)

સામાજિક

c)

વ્યાપારિક

d)

ધાર્મિક

39.

ભૂતકાલમાં રાજાઓ અત્યંત ગોપનીય માહિતીને કોના દ્વારા મોકલાવતા હતા ?

a)

પોસ્ટ મેન

b)

આંગળિયા

c)

દુત

d)

વઝીર

40.

................ભાષા ગ્રાહક અને વેપારી વચ્ચેના સંબંધોને વધુ ગઢ અને સમ્માનજનક બનાવે છે

a)

વિવેકપૂર્ણ

b)

નકારાત્મક

c)

સપૂર્ણ

d)

ધાર્મિક

41.

દ્રશ્ય - શ્રાવ્ય માહિતી સંચારનું સાધન જણાવો

a)

સંવાદ

b)

ઇ-મેઇલ

c)

ટેલિફોન

d)

ડીવીડી

42.

મૌન માહિતી સંચારનું માધ્યમ કયું છે ?

a)

વાતચીત

b)

પત્ર લેખન

c)

નક્શા

d)

હાવ ભાવ

43.

માહિતી સંચાર ની પધ્ધતિ કેટલી છે ?

a)

6

b)

7

c)

5

d)

4

44.

માહિતી સંચારની કઈ પધ્ધતિ વધુ લોક પ્રિય છે ?

a)

લેખિત

b)

મૌખિક

c)

દ્રશ્ય

d)

શ્રાવ્ય

45.

માહિતી સંચારની પ્રક્રિયામાં કેટલા ઘટકો નો સમાવેશ થાય છે ?

a)

3

b)

5

c)

7

d)

6

46.

માહિતી સંચારની પધ્ધતિ નો અંતિમ તબક્કો ..........છે

a)

બોલનાર

b)

સંદેશો

c)

પ્રતીભાવ

d)

સાંભળનાર

47.

માહિતી સંચાર ની પ્રક્રિયા નો પ્રથમ તબક્કો ..........છે

a)

બોલનાર

b)

સાંભળનાર

c)

પ્રતીભાવ

d)

સંદેશો

48.

............પધ્ધતિ માં પ્રતિભાવતરત જ મેળવી શકાય છે

a)

મૌખિક

b)

લેખિત

c)

દ્રાશ્ય

d)

શ્રાવ્ય

49.

લેખિત માહિતિસંચારને વ્યવસ્થિત જાળવી શકાય છે

a)

આ વિધાન સાચું છે

b)

આ વિધાન ખોટું છે

50.

નિરક્ષર વ્યક્તિ પણ મૌખિક માહિતી સંચાર કરી શકે છે

a)

આ વિધાન સાચું છે

b)

આ વિધાન ખોટું છે