wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ ૩ ગુજરાતી ટેસ્ટ પેપર ૧

Total questions: 30

Worksheet time: 20mins

Name
Class
Date
1.

બતકી એ કેટલા ઈંડા મુક્યા હતા ?

a)

ચાર

b)

પાંચ

c)

2.

બતકી ના બચ્ચા શું ગાવા લાગ્યા ?

a)

ઘૂ....ઘૂ.....ઘૂ....

b)

ટેહૂક ...... ટેહૂક

c)

કલક..... કલક .....

3.

પાંચમુ બચ્ચુ કેવું હતું ?

a)

ખુબ સુંદર

b)

કદરૂપું

c)

બતક ના બચ્ચા જેવું

4.

પાંચમા બચ્ચા નો રંગ કેવો હતો ?

a)

સફેદ

b)

રાખોડી

c)

આસમાની

5.

કદરૂપા બચ્ચા એ કોનું ટોળું જોયું ?

a)

બતક નું ટોળું

b)

હંસ નુ ટોળું

c)

મરઘી નું ટોળું

6.

ડોશીમા એ ક્યાં કદરૂપા બચ્ચા ને ઝૂંપડીમાં રહેવાની રજા આપી ?

a)

વાવાઝોડું વધે ત્યાં સુધી

b)

વાવાઝોડું શાંત થાય ત્યાં સુધી

c)

વરસાદ રહે ત્યાં સુધી

7.

કદરૂપા બતકડાને કોણે સુંદર કહ્યું ?

a)

રાજ કન્યા એ

b)

હંસ કન્યાએ.

c)

પરીએ

8.

કદરૂપુ બતકડુ કોણ હતું ?

a)

બતક

b)

રાજહંસ

c)

કબૂતર

9.

હનુમાનજી ની માતા નું નામ (a)   હતું .

10.

હનુમાનજી ના પિતા નું નામ (a)   હતું .

11.

હું મારી જાતે તમારી સભામાં નથી આવ્યો.

a)

રાવણ

b)

સૈનિક

c)

હનુમાન

12.

મને તો અશોકવાટિકામાં કેળાં ખાવાની મજા પડી ગઈ હતી.

a)

સૈનિક

b)

હનુમાન

c)

મંત્રી

13.

આ રાવણનો ગર્વ ઉતારવો પડશે.

a)

રાવણ

b)

સૈનિક

c)

મંત્રી

14.

બીજા રાજ્યના મહેમાન સાથે સારો જ વ્યવહાર કરવો જોઈએ.

a)

રાવણ

b)

સૈનિક

c)

મંત્રી

15.

આ વાનરને નિર્બળ સમજીને મેં ભૂલ કરી .

a)

રાવણ

b)

સૈનિક

c)

હનુમાન

16.

લે આ તેલ ગાભા પર રેડી દે .

a)

રાવણ

b)

સૈનિક

c)

હનુમાન

17.

હવે તો રાવણ નું આસન પણ સળગાવુ.

a)

રાવણ

b)

સૈનિક

c)

હનુમાન

18.

ઓ બાપ રે આવડી મોટી પૂંછડી મને તો બીક લાગે છે.

a)

રાવણ

b)

મંત્રી

c)

હનુમાન

19.

મારી વાત માની હોત આ આગ ન લાગી હોત તો .

a)

રાવણ

b)

મંત્રી

c)

હનુમાન

20.

ભાગો ભાઈ દરિયામાં ભાગો આ વાનર તો આખું ગામ સળગાવી દેશે.

a)

રાવણ

b)

સૈનિક

c)

મંત્રી

21.

રામને સંદેશો કોણ આપશે ?

a)

હનુમાન

b)

સુગ્રીવ

c)

વાલી

22.

લંકાનો રાજા કોણ હતો ?

a)

રામ

b)

રાવણ

c)

વિભિષણ

23.

સીતા (a)   માં છે.

24.

રામના વિયોગમાં (a)   દુઃખી છે.

25.

હનુમાને (a)   થવા માટે પોતાના જમણા હાથ નો અંગૂઠો પકડ્યો.

26.

(a)   આંગળી પકડી હનુમાન નાના થતાં.

27.

હનુમાન રાવણ ના સભાગૃહમાં રામના (a)   તરીકે ઉપસ્થિત હતાં.

28.

લંકા ની નગરી (a)   મઢેલી હતી.

29.

રાવણને (a)   મસ્તક હતા્.

30.

માતાએ હનુમાનને જંગલમાંથી (a)   લઈ આવવા કહ્યું .