wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ ૨ ગુજરાતી ટેસ્ટ પેપર ૧

Total questions: 30

Worksheet time: 15mins

Name
Class
Date
1.

વાંદરા ટોળી ક્યાં હૂપાહૂપ કરતી હતી ?

a)

આંબા ડાળે

b)

આંબલી ડાળે

c)

વડલા ડાળે

2.

બૂઢિયો વાનર કોણ હતો ?

a)

વાનર નો ચોકીદાર

b)

વાનર નો સરદાર

c)

વાનર નો રખેવાળ

3.

બૂઢિયા વાંદરા ની પાછળ કેટલા વાંદરા છે ?

a)

દસ- બાર

b)

છ-આઠ

c)

પાચ- સાત

4.

વાંદરા શું ખાય છે ?

a)

કેળા

b)

બટાકા

c)

લીંબોળી

5.

વાંદરા નીચે શું નાખે છે ?

a)

પાંદડા

b)

ગોટલા

c)

કેરી

6.

હસ્તિનાપુર માં કેટલા રાજકુમારો રહેતા હતા ?

a)

એક્સો

b)

એક્સો બે

c)

એક્સો પાંચ

7.

પાંડવો કેટલા ભાઈઓ હતા ?

a)

બે

b)

ત્રણ

c)

પાંચ

8.

કૌરવો કેટલા ભાઈઓ હતા ?

a)

નવાણું

b)

સો

c)

સતાણુ

9.

કૌરવો માંથી સૌથી મોટા ભાઈનું નામ શું હતું ?

a)

દુશાસન

b)

દુર્યોધન

c)

વિભીષણ

10.

પાંડવોમાં સૌથી મોટા ભાઈનું નામ શું હતું ?

a)

અર્જુન

b)

યુધિષ્ઠિર

c)

ભીમ

11.

ભીમ કેવો હતો ?

a)

દુબળો

b)

પાતળો

c)

જાડિયો

12.

ભીમ કોના જેવી તાકાત ધરાવતો હતો ?

a)

હાથી

b)

રાક્ષસ

c)

ભેંસ

13.

બધાએ કઈ રમત રમવાનું નક્કી કર્યું ?

a)

સાતતાળી

b)

સંતાવા દાવ

c)

આંબલીપીપળી

14.

છેલ્લે દાવ કોની પર આવ્યો ?

a)

ભીમ

b)

અર્જુન

c)

દુર્યોધન

15.

પાંડવો કોની વાત માનતા હતા ?

a)

ભીમ

b)

અર્જુન

c)

યુધિષ્ઠિર

16.

ભીમે શું બાથમાં પકડી ને જોર થી હલાવવા નું શરુ કર્યું ?

a)

ઝાડ

b)

થડ

c)

ડાળીઓ

17.

પાંચેય પાંડવો ક્યાં રમતા હતા ?

a)

મેદાનમાં

b)

બગીચામાં

c)

ઘરમાં

18.

કૌરવોના મનમાં કોના પ્રત્યે ખૂબ વેરભાવ હતો ?

a)

અર્જુન

b)

યુધિષ્ઠિર

c)

ભીમ

19.

કોને દાવ આપવાનું કૌરવોએ વિચાર્યું ?

a)

અર્જુન

b)

ભીમ

c)

યુધિષ્ઠિર

20.

ભીમને કોણ ખીજવતા હતા ?

a)

દુર્યોધન - દુઃશાસન

b)

અર્જુન. -. નકુલ

c)

દુર્યોધન. -. અર્જુન

21.

પાંડવો અને કૌરવો કયા નગરમાં રહેતા હતા ?

a)

અયોધ્યા

b)

મથુરા

c)

હસ્તિનાપુર

22.

આંબલીપીપળી રમવાની વાત કોણે કરી ?

a)

દુર્યોધન

b)

દુશાસન

c)

અર્જુન

23.

દુર્યોધન અને બીજા કૌરવો શેના પર બેસીને હસતા હતા ?

a)

ઝાડ

b)

પહાડ

c)

ટેકરી

24.

કોને બહુ ગુસ્સો આવ્યો ?

a)

ભીમ

b)

અર્જુન

c)

યુધિષ્ઠિર

25.

દુર્યોધન સાથે કોણ ઝાડ પર હતું ?

a)

દુશાસન

b)

અર્જુન

c)

વિભીષણ

26.

સંજય _ પેન્સિલ સાચો અક્ષર શોધીને લખો.

a)

નો

b)

ની

c)

નું

27.

સુનિલ __ કપડા. સાચો અક્ષર શોધીને લખો

a)

ના

b)

ની

c)

નું

28.

પિંકી. _____રમકડુ. વચ્ચે સાચો અક્ષર લખો.

a)

ની

b)

ના

c)

નું

29.

ટપાલી ____ થેલો . સાચો અક્ષર શોધીને લખો

a)

ની

b)

નો

c)

નું

30.

ગોવાળ. __ લાકડી. વચ્ચે સાચો અક્ષર લખો.

a)

ની

b)

નું

c)

નો