WorksheetsGujarati Std9-9/1/21
Total questions: 25
Worksheet time: 25mins
ભારતમાં સ્થળકાળના ભેદો છતા શેનું દર્શન થાય છે?
એકતાનું
ભાઈચારાનું
એકલાપણન
વિકૃતિને સંસ્કૃતિ માનવી-તેને શું કહેવાય?
ભૂલ
વિજ્ઞાન
સત્ય
શ્રમથી મળેલી ચીજ વહેંચીને ભોગવીએ- તેને શું કહેવાય
પર્યાવરણ
પ્રકૃતિ
સંસ્કૃતિ
"ભારતીય સંસ્કૃતિની સિધ્ધી" પાઠના લેખક કોણ છે ?.
વિનોબા ભાવે
પ્રેમાનંદ
રામાનુજ
મરજીવિયા કાવ્યનો પ્રકાર જણાવો
પદ
ગીત
સોનેટ
ક્યો ગુણ મરજીવિયાને લાગુ પડતો નથી.
કાયર
હિંમત
તાકાત
મરજીવિયા કઈ રીતે સમુદ્ર ભણી ઉતર્યો ?
ઉત્સાહથી
દુઃખથી
પ્રેમથી
મરજીવિયા દરિયામાંથી શું શોધી લાવ્યા?
મણી-મોતી
પથ્થર
છીપલાં
માર્કડી લેખકના બાળપણનીશું હતી
બહેન
સખી
માતા
ભરવાડોના મતે માર્કડી ક્યા ડુંગરમાંથી આવેલ ?
ગિરનારના
હિમાલયના
વૈજનાથના
યમરાજા શેના પર બેસીને માર્કડેય ને લેવા માટે આવ્યા હતા?
ઘોડા પર
પાડા પર
હાથી પર
કવિ અમૃત 'ધાયલ' મૃત્ય સામે કોને પડકારે છે ?
દુશ્મનને
મિત્રને
કાળને
કવિ અમૃત 'ધાયલ'ની દુ:ખ માત્રની દવા શું છે ?
હિંમત
તાકાત
આત્મબળ
'રસ્તો કરી જવાના' કાવ્યનો પ્રકાર કર્યો છે
પદ
સોનેટ
ગઝલ
'ઈશ્કે હકીકી'- ગઝલમાં કોનો સમાવેશ થાય છે ત
ઈશ્વર પ્રેમ
માતૃપ્રેમ
પ્રિતૃપ્રેમ
નિજ-શબ્દનો સમાનાર્થી શબ્દ આપો.
નજીક
પોતે
નજર
દૂર-શબ્દનો વિરોધી શબ્દ આપો
તેજ
છેવાડે
નજીક
કાશીમાએ કામ કાઢ્યું - અંલકાર જણાવો
વર્ણાનુપ્રાસ
શબ્દાનું પ્રાસ
આંતરપ્રાસ
રીટાએ નવલકથા ટેબલ પર મૂકી - ક્રિયાવિશેષણ જણાવો
રીતિવાચક
સ્થળવાચક
સમયવાચક
અતિજ્ઞાન શબ્દમાં પ્રત્યયનો પ્રકાર જણાવો
પ્રત્યેય
પર પ્રત્યેય
પૂર્વ પ્રત્યેય
ક્રોધ શબ્દની સંજ્ઞા જણાવો
ભાવ વાચક
વ્યક્તિ વાચક
દ્રવ્ય વાચક
વિધવા- શબ્દનો વિરોધી અર્થ જણાવો
વિધુર
સઘવા
સઘળું
આપેલ માંથી પ્રેરક વાક્ય ઓળખો
ગોવિંદ પરણ્યો
માતાપિતાએ ગોવિંદને પરણાવ્યો
ગોવિંદ સ્ત્રીને પરણ્યો
મહારાજ - શબ્દનો સમાસ ઓળખો
કર્મધારય
મધ્યમપદલોપી
દ્વીગુ
માર્કડીને કાંઠે કેવળ શું હતું?
કેવળ શાંતિ
લાગણી
પ્રેમ
