wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

STD 8 ch 10,11 round 3

Total questions: 30

Worksheet time: 30mins

Name
Class
Date
1.

સ્ત્રીઓમાં પ્રજનન ઉંમર ની શરૂઆતની શરૂઆત ત્યારે થાય છે જ્યારે.....

a)

ઋતુસ્ત્રાવ ની શરૂઆત થાય છે

b)

સ્તનનો વિકાસ શરૂ થાય છે

c)

શરીરનું વજન વધે છે

d)

શરીરની ઊંચાઇ વધે છે

2.

કઈ ગ્રંથિઓની વધારે ક્રિયાશીલતા થી ચહેરા પર ખીલ થાય છે?

a)

પિટ્યુટરી ગ્રંથિ અને પ્રસ્વેદ ગ્રંથિ

b)

પ્રસ્વેદ ગ્રંથિ અને તૈલી ગ્રંથી

c)

શુક્રપિંડ અને અંડપિંડ

d)

શુક્રપિંડ અને તૈલી ગ્રંથી

3.

સ્તન ગ્રંથિનો વિકાસ કયા અંતઃસ્ત્રાવની અસર હેઠળ થાય છે?

a)

ટેસ્ટોસ્ટેરોન

b)

ઇસ્ટ્રોજન

c)

થાઇરોકસિન

d)

એડ્રિનાલીન

4.

કઈ વયજૂથનો ગાળો તરુણ અવધિનો છે?

a)

4 થી 8 વર્ષ

b)

9 થી 15 વર્ષ

c)

11 થી 18 વર્ષ

d)

21 થી 28 વર્ષ

5.

મોટી ઉંમરે ઋતુસ્ત્રાવ બંધ થઈ જવાની ક્રિયાને શું કહે છે?

a)

રજોદર્શન

b)

રજોસ્ત્રાવ

c)

રજોનિવૃત્તિ

d)

યોવાનાંત

6.

મનુષ્યના દૈહિક કોષોમાં રંગસૂત્ર ની કેટલી જોડ હોય છે?

a)

22

b)

23

c)

44

d)

46

7.

જાતીય અંતઃસ્ત્રાવો કઈ ગ્રંથિના અંતઃસ્ત્રાવ ના નિયંત્રણમાં હોય છે?

a)

પિટ્યુટરી

b)

થાઇરોઇડ

c)

એડ્રીનલ

d)

સ્વાદુપિંડ

8.

અફલિત અંડકોષ માં હંમેશા કયું લિંગી રંગસૂત્ર હોય છે?

a)

X

b)

Y

c)

X કે Y

d)

આપેલ એક પણ નહીં.

9.

કયા અંતઃસ્ત્રાવની ઉણપથી ડાયાબિટીસ થાય છે?

a)

થાઇરોક્સીન

b)

ટેસ્ટોસ્ટેરોન

c)

ઇન્સ્યુલિન

d)

ઇસ્ટ્રોજન

10.

કઈ ગ્રંથી ના અંતઃસ્ત્રાવને મુક્ત થવા પર પિટ્યુટરી ગ્રંથિ નું નિયમન નથી?

a)

થાઇરોઇડ

b)

સ્વાદુપિંડ

c)

જનનપિંડ

d)

એડ્રીનલ

11.

દેડકામાં કાયાંતરણ કયા અંતઃસ્ત્રાવની અસર હેઠળ થાય છે?

a)

એડ્રિનાલીન

b)

વૃદ્ધિ અંતઃસ્ત્રાવ

c)

ઇસ્ટ્રોજન

d)

થાયરોકસિન

12.

નરજાતિ અંતઃસ્ત્રાવ કયો છે?

a)

ટેસ્ટોસ્ટેરોન

b)

ઇસ્ટ્રોજન

c)

ઇન્સ્યુલિન

d)

પ્રોજેસ્ટેરોન

13.

HIV વાઈરસ દ્વારા કયો રોગ થાય છે?

a)

AIDS

b)

SARS

c)

ગોઈટર

d)

ડાયાબિટીસ

14.

નીચેના પૈકી કઈ ખોટી જોડ છે?

a)

ઇન્સ્યુલિન - સ્વાદુપિંડ

b)

ઇસ્ટ્રોજન - અંડપિંડ

c)

વૃદ્ધિ અંતઃસ્ત્રાવ - એડ્રીનલ

d)

થાયરોક્સીન - થાઇરોઇડ

15.

કઈ ગ્રંથિના સ્ત્રાવના ઉત્પાદન માટે આયોડીન જરૂરી છે?

a)

પિટ્યુટરી

b)

થાઇરોઇડ

c)

શુક્રપિંડ

d)

અંડપિંડ

16.

નીચેનામાંથી કયું બળ સંપર્ક બળનું ઉદાહરણ છે?

a)

ચુંબકીય બળ

b)

સ્થિત વિદ્યુત બળ

c)

ગુરુત્વાકર્ષણ બળ

d)

ઘર્ષણ બળ

17.

બે સ્થિર વિદ્યુતભાર વચ્ચે કયું બળ લાગે છે?

a)

ચુંબકીય બળ

b)

સ્નાયુ બળ

c)

સ્થિત વિદ્યુત બળ

d)

ઘર્ષણ બળ

18.

ચુંબકીય બળ......

a)

સંપર્ક બળ છે.

b)

અસંપર્ક બળ છે.

c)

નું અસ્તિત્વ શક્ય નથી.

d)

કોઈપણ એક વસ્તુ પર લાગે છે.

19.

બળની માત્રાને શાના વડે દર્શાવે છે?

a)

તેના મૂલ્ય

b)

તેની દિશા

c)

તેની દિશા અને મૂલ્ય બંને

d)

તેના સંકેત

20.

પદાર્થ ની ગતિ ની અવસ્થા એટલે.......

a)

માત્ર તેની સ્થિર અવસ્થા

b)

માત્ર તેની અસુન્ય ઝડપ વાળી અવસ્થા

c)

A અને B બંને

d)

આપેલ પૈકી એક પણ નહીં.

21.

સ્નાયુ બળ કયા પ્રકારનું બળ છે?

a)

અસંપર્ક બળ

b)

સંપર્ક બળ

c)

A અને B બંને

d)

આપેલ પૈકી એકેય નહીં.

22.

સૂકા વાળને કાસકા વડે ઓળવામાં આવે છે ત્યારે ક્યારેક વાળ હવામાં ઉડતા જણાય છે. તેના માટે કયું બળ જવાબદાર ગણાય?

a)

ગુરુત્વાકર્ષણ બળ

b)

સ્થિત વિદ્યુત બળ

c)

ઘર્ષણ બળ

d)

ચુંબકીય બળ

23.

વસ્તુ પર લાગતું પરિણામી બળ સુન્ય છે.તો તેના પર લાગતા બે બળો......

a)

કોઈપણ દિશામાં લાગતા હોય.

b)

એકસરખી દિશામાં લાગતા હોય.

c)

પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય.

d)

સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય.

24.

કોઈ ઝાડ પરથી પડતું ફળ પૃથ્વી પર આવીને પડે છે. જેનું કારણ...

a)

ગુરુત્વાકર્ષણ બળ છે.

b)

ઘર્ષણ બળ છે.

c)

સ્થિત વિદ્યુત બળ છે.

d)

ચુંબકીય બળ છે.

25.

કયા પ્રકારના બળમાં માત્ર આકર્ષણ જોવા મળે છે?

a)

સ્થિત વિદ્યુત બળ

b)

ચુંબકીય બળ

c)

ગુરુત્વાકર્ષણ બળ

d)

ઘર્ષણ બળ

26.

પાત્રમાં ભરેલા પ્રવાહ ની ઊંચાઈ ઘટે તો.....

a)

તળિયા પર લાગતું દબાણ વધે.

b)

તળિયા પર લાગતું દબાણ ઘટે.

c)

તળિયા પર લાગતું દબાણ અચળ રહે.

d)

તળિયા પર લાગતું દબાણ પહેલા ઘટે પછી વધે છે.

27.

જમીનથી ઉંચાઇ જેમ વધે છે તેમ વાતાવરણનું દબાણ (a)   છે.

28.

એક વિદ્યુતભારીત પદાર્થ બીજા

વિદ્યુતભારિત પદાર્થ પર (a)   બળ લગાડે છે.

29.

પદાર્થ પર પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા બે બળોનું પરિણામી બળ એ બંને બળોના (a)   જેટલું હોય છે.

30.

સાઈકલ સવાર (a)   પ્રકારનું બળ તેના પેડલ પર લગાવે છે.