Worksheets8 sci 13
Total questions: 13
Worksheet time: 7mins
Name
Class
Date
1.
1. એક સ્થાનથી બીજા સ્થાન કે આગળ-પાછળ થતી પદાર્થની ગતિને ...... કહે છે.
a)
ઘર્ષણ
b)
કંપન
c)
વર્તુળાકાર ગતિ
d)
દબાણ
2.
2. મનુષ્યોમાં કોનું કંપન ધ્વનિ ઉત્પન્ન કરે છે ?
a)
સ્વરતંતુઓ
b)
કોષ
c)
એગડું
d)
પેરણ
3.
3. ધ્વનિ નીચેમાંથી શેમાં પ્રસરણ પામતી નથી ?
a)
ઘન
b)
પ્રવાહી
c)
વાયુ
d)
શૂન્યાવકાશ
4.
4. અસુખદ ધ્વનિને શું કહેવાય ?
a)
ઘોંઘાટ
b)
કંપન
c)
શ્રવણ
d)
કંપવિસ્તાર
5.
5. મનુષ્યોમાં ...... માંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે.
a)
કાનનો પડદો
b)
કર્ણનાળ
c)
કંઠ સ્થાન
d)
એકપણ નહી
6.
6. ...... કંપન પ્રતિ સેકન્ડ (Hz) કરતા ઓછી આવૃતિવાળી ધ્વનિ મનુષ્યના કાન પારખી શકતા નથી.
a)
10
b)
20
c)
30
d)
40
7.
7. મનુષ્યના કાન માટે અશ્રાવ્ય ધ્વનિની આવૃતિ કેટલી હોય છે ?
a)
20 Hz
b)
20,000 Hz
c)
20 Hz અને 20,000 Hz
d)
એકપણ નહી
8.
8. મનુષ્યના કાન માટે શ્રાવ્ય ધ્વનિની આવૃતિ કેટલી હોય છે ?
a)
20 Hz અને 20,000 Hz વચ્ચે
b)
10 Hz અને 10,000 Hz વચ્ચે
c)
10 Hz અને 20,000 Hz વચ્ચે
d)
20 Hz અને 10,000 Hz વચ્ચે
9.
9. એક સેકન્ડ દીઠ થતાં દોલનોની સંખ્યાને ...... કહે છે.
a)
આવૃતિ
b)
કંપવિસ્તાર
c)
ઘોંઘાટ
d)
તીણાપણું
10.
10. એક સેકન્ડ દીઠ એક દોલન થાય, તો આવૃતિ ..... Hz થાય.
a)
2
b)
1
c)
5
d)
10
11.
11. ધ્વનિની પ્રબળતા કંપનના ...... પર આધાર રાખે છે.
a)
આવૃતિ
b)
દોલન
c)
કંપવિસ્તાર
d)
તીણાપણું
12.
12. સતત ..... પ્રદૂષણમાં રહેનારી વ્યક્તિની સાંભળવાની શક્તિ ઓછી થાય છે.
a)
હવા
b)
ધ્વનિ
c)
પાણી
d)
જમીન
13.
13. ધ્વનિનું તીણાપણું કંપનની ...... પર આધાર રાખે છે.
a)
દહન
b)
કંપવિસ્તાર
c)
દોલન
d)
આવૃતિ
100 %
