Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

કમૅચારી વ્યવસ્થા

Total questions: 4

Worksheet time: 3mins

Name
Class
Date
1.

1) ઔદ્યોગિક ક્રાંતિ ની શરૂઆત કયારે થઇ હતી?

a)

18 મી સદી

b)

17 મી સદી

c)

19 મી સદી

d)

20 મી સદી

2.

નીચેના માથી કઈ કમૅચારી વ્યવસ્થાની લાશ્રણિકતા નથી?

a)

મૂડી ખૅચ

b)

સંચાલન નું અગત્ય નું કાયૅ

c)

અસતત પ્રકિયા

d)

માનવ સંબંધિત

3.

આયોજન, વ્યવસ્થાતંત્ર, અંકુશ વગેરે નો આધાર શેની પર રહેલો છે?

(a)  

4.

કમૅચારી વ્યવસ્થા માનવ સંબંધિત છે.

a)

સાચું

b)

ખોટું