Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

5- ch-12 cr

Total questions: 4

Worksheet time: 2mins

Name
Class
Date
1.

પગ સાથે ? પગ તે કંઈ સાંભળતા હશે?- આ વાક્ય કોણ બોલે છે.

a)

વૉલ્ટર ની માતા

b)

વૉલ્ટર

c)

મિત્ર

2.

ઑલિમ્પિક સ્પર્ધામાં વૉલટરે કેટલો ઊંચો કૂદકો લગાવીને નવો વિક્રમ સ્થાપ્યો.?

a)

2 મીટર અને 4 સેન્ટિમીટર

b)

2 મીટર અને 2 સેન્ટિમીટર

c)

2 મીટર અને 3 સેન્ટિમીટર

3.

વૉલ્ટર હરીફાઈ જોવા મેદાનમાં કોના સહારે ગયો ?

a)

ઘોડીના સહારે

b)

પટ્ટાને સહારે

c)

માતાના સહારે

4.

નવ વર્ષની ઉંમરે વૉલ્ટરને કયો રોગ થયો હતો?

a)

બાળલકવા

b)

તાવ

c)

કમળો