Worksheetsએકાઉન્ટ કવીઝ
Total questions: 5
Worksheet time: 3mins
₹8,000નું ફર્નિચર ક્રિષ્ના ફર્નિચર માટૅમાંથી ખરીદ્યું. આં વ્યવહારની નોંધ કઈ પેટાનોંધમાં થશે.
માલ અંગેની પેટા નોંધ
રોકડમેળ
ખાસ આમનોંધ
હૂંડી અંગેની પેટાનોંધ
અન્ય પેટા નોંધ માં જે વ્યવહારો સામાન્યતઃ નોંધાતા નથી તેવા વ્યવહારો .....,...... માં નોંધવામાં આવે છે?
ખરીદનોંધમાં
ખાસ આમનોંધમાં
વેચાણનોંધમાં
રોકડમેળમાં
મીરાંએ ધંધો શરૂ કરવા ₹10,000રોકડા,5000નું ફર્નિચર લાવી ધંધો શરૂ કર્યો.આં વ્યવહારની સાચી નોંધ જણાવો.
રોકડ ખાતે ઉ. 10000
ફર્નિચર ખાતે ઉ.5000
તે મૂડી ખાતે. 15000
ફર્નિચર ખાતે ઉ. 5000
તે મૂડી ખાતે. 5000
રોકડ ખાતે ઉ. 10,000.
તે મૂડી ખાતે. 10,000
ફર્નિચર ખાતે ઉ 15,000
તે મૂડી ખાતે. 15,000
મિલકત અંગેના ઉધાર વ્યવહારની નોંધ ખાસ આમનોંધ માં કરવામાં આવે છે આં વિધાન સાચું છે કે ખોટું જણાવો.
આ વિધાન સાચું છે.
આ વિધાન ખોટું છે.
નીચેનામાંથી કયા વ્યવહારોનો સમાવેશ ખાસ આમ નોંધમાં થતો નથી.
₹ 5000 નું ફર્નિચર રાધે ફર્નિચર માટૅ માંથી ખરીદ્યું.
₹10,000 નું યંત્ર કાર્તિક પાસેથી ઉધાર ખરીદ્યું.
રાધાએ ,₹5000 માલ સ્ટોક,₹2000 ના દેવા₹8000 ના લેણાં ધંધામાં લાવી ધંધો શરૂ કર્યો.
₹700 નું ડિવિડન્ડ ચૂકવ્યું
