wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ch 9 બળ અને ગતિના નિયમો

Total questions: 10

Worksheet time: 30mins

Name
Class
Date
1.

ગતિનો કયો નિયમ બળનું મૂલ્ય આપે છે?

a)

પ્રથમ

b)

બીજો

c)

ત્રીજો

2.

જ્યારે આપણે સાયકલને પેડલ મારવાનું બંધ કરીએ છીએ ત્યારે શા માટે સાયકલ ધીમી પડી જાય છે?

a)

પ્રથમ ઘર્ષણ બળ ગતિની દિશામાં લાગે છે.

b)

ઘર્ષણબળ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે.

3.

જડત્વ એ શેનું માપન છે?

a)

પદાર્થના દળનું

b)

પદાર્થના વેગનું

c)

પદાર્થના કદનું

d)

પદાર્થના પ્રવેગનું

4.

જેમ પદાર્થ નું દળ વધારે તેમ તેના જડત્વનું માપ _____.

a)

કહી ન શકાય

b)

ઓછું

c)

વધારે

5.

શું દરેક બળ પદાર્થ ને ગતિમાં લાવે છે?

a)

હા

b)

ના

6.

પદાર્થ નું વેગમાન શેના બરાબર હોય છે?

a)

દળ * વેગ

b)

કદ * વેગ

c)

કદ * પ્રવેગ

d)

દળ * પ્રવેગ

7.

ન્યૂટનની ગતિના બીજા નિયમનું ગાણિતિક નિરૂપણ લખો.

a)

p=mv

b)

F=mv

c)

p=ma

d)

F=ma

8.

વેગમાનનો SI એકમ લખો.

a)

kg m/s

b)

kg m/s²

c)

kg m s-¹

d)

kg m s-²

9.

પદાર્થનું દળ 10 kg અને પ્રવેગ 2 m/s² હોઈ તો તેના દ્વારા લાગતું બળ શોધો.

a)

0.2 kg m/s²

b)

0.02 kg m/s²

c)

20 kg m/s²

d)

20 kg m s-¹

10.

પદાર્થનું દળ 0.5 kg અને વેગ 10 m/s હોઈ તો તેનું વેગમાન શોધો.

a)

5 kg m/s²

b)

0.50 kg m/s

c)

5 kg m/s

d)

0.50 kg m/s²