WorksheetsGarvi Guarat
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
સિદ્ધરાજ જયસિંહના માતા મીનળદેવી ક્યા રાજ્યના હતા ?
a)
કર્ણાટક
b)
કેરલ
c)
પશ્ચિમ બંગાળ
d)
રાજસ્થાન
2.
ગુજરાતમાં ડાઈનાસોરના અવશેષો ક્યાં મળી આવેલ છે ?
a)
બાલાસિનોર
b)
કચ્છ
c)
ગીર
d)
પાટણ
3.
સુરેંદ્રનગરમાં કઈ સભ્ય સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા હતા ?
a)
ધોળાવીરા
b)
રંગપુર
c)
મોંહે – જો – દડો
d)
લોથલ
4.
1857 ના સંગ્રામના પ્રણેતા કોણ હતા ?
a)
મંગલ પાંડે
b)
રાણી લક્ષ્મીબાઈ
c)
ભગતસિંહ
d)
તાત્યા ટોપે
5.
ગુજરાતની સૌથી પ્રાચીન વિદ્યાપીઠનું નામ જણાવો.
a)
નાલંદા વિદ્યાપીઠ
b)
ગુજરાત વિદ્યાપીઠ
c)
સૌરાષ્ટ્ર વિદ્યાપીઠ
d)
વલભી વિદ્યાપીઠ
100 %
