Worksheetsધોરણ 7 વિજ્ઞાન પાઠ-1 વનસ્પતિમા પોષણ
Total questions: 44
Worksheet time: 41mins
વનસ્પતિના પર્ણોમાં રહેલા લીલા રંગના રંજકદ્રવ્ય ને શું કહે છે ?
હરિતદ્રવ્ય
હિમોગ્લોબીન
રાઈઝોબીયમ
પર્ણરંધ્ર
વનસ્પતિની પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયામાં અંતિમ પેદાશો કઈ છે ?
કાર્બોદિત અને ઓક્સિજન
ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ
સ્ટાર્ચ અને કાર્બન ડાયોક્સાઇડ
કાર્બન ડાયોક્સાઇડ અને પાણી
નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ?
ફૂગ સ્વાવલંબી પોષણ મેળવે છે
મશરૂમ ખોરાક તરીકે વપરાય છે
મશરૂમ એક પ્રકારની ફૂગ છે
ફૂગ સળતા કે મૃત પદાર્થ પર જોવા મળે છે
કયુ સજીવ પરોપજીવી નથી ?
મચ્છર
માખી
માંકડ
જળો
નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ?
લાઈનમાં લીલ અને ફૂગ નું સહજીવન જોવા મળે છે
મશરૂમ મૃતોપજીવી વનસ્પતિ છે
કળશ પર્ણ કીટાહારી વનસ્પતિ છે
રાઈઝોબીયમ એક પ્રકારની ફૂગ છે
લાઈકેન એ કયા બે સજીવો વચ્ચેનુ સહજીવન છે ?
બેક્ટેરિયા અને પ્રજીવ
બેક્ટેરિયા અને લીલ
ફૂગ અને બેક્ટેરિયા
લીલ અને ફૂગ
નીચેના પૈકી કઈ વનસ્પતિ માં હરિતદ્રવ્ય હોય છે ?
મશરૂમ
અમરવેલ
લીલ
ફૂગ
નીચેના પૈકી કઈ વનસ્પતિ મૃતોપજીવી પોષણ મેળવે છે ?
મશરૂમ
અમરવેલ
કળશ પર્ણ
વાંસ
નીચેના પૈકી કઈ વનસ્પતિ પરોપજીવી પોષણ મેળવે છે ?
બિલાડી નો ટોપ
અમરવેલ
કળશ પર્ણ
મની વેલ
નીચેના પૈકી કઈ વનસ્પતિ કીટાહારી છે ?
રાઈઝોબીયમ
કળશ પર્ણ
લાઈકેન
મશરૂમ
વનસ્પતિને તેની પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયામાં કયા ઘટક ની જરૂર નથી ?
સૂર્યપ્રકાશ
હરિતદ્રવ્ય
કાર્બન ડાયોક્સાઇડ
ઓક્સિજન
ક્યા સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે છે ?
મનુષ્ય
લીલી વનસ્પતિ
પ્રાણીઓ
પરોપજીવીઓ
વનસ્પતિ પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક શા માંથી તૈયાર કરે છે ?
ઓક્સિજન અને પાણી
કાર્બન ડાયોક્સાઇડ અને પાણી
ઓક્સિજન અને હરીત દ્રવ્ય
કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન
સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની પ્રક્રિયા ને શું કહે છે ?
શ્વસન
પોષણ
પ્રચલન
ઉત્સર્જન
પોષણ ના મુખ્ય કેટલા પ્રકાર છે ?
1
2
3
4
સજીવો જ્યારે સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને શું કહે છે ?
પરાવલંબી પોષણ
મિશ્ર પોષણ
સ્વાવલંબી પોષણ
ઉપરોક્ત એક પણ નહિ
પ્રાણીઓ અને બીજા સજીવો પોતાનો ખોરાક વનસ્પતિ પાસેથી મેળવે છે તેને શું કહે છે ?
સ્વાવલંબી પોષણ
પરાવલંબી પોષણ
મિશ્ર પોષણ
ઉપરોક્ત એક પણ નહીં
વનસ્પતિના પર્ણોમાં થતી ખોરાક બનાવવાની પ્રક્રિયા ને શું કહે છે ?
પ્રજનન
પ્રચલન
શ્વસન
પ્રકાશ સંશ્લેષણ
નીચેનામાંથી શિમબીકુળની વનસ્પતિ કઈ નથી ?
ચણા
વાલ
મગ અને વટાણા
ઘઉં અને બાજરી
વાતાવરણમાંના નાઇટ્રોજન સ્થાપન જમીનમાં કોણ કરે છે ?
એઝોટોબેકટર
લેપ્ટો બેસિલસ
રાઈઝોબીયમ
ઉપરોક્ત પણ નહીં
પરોપજીવી સજીવ માટે શું લાગુ પડતું નથી ?
તે પોષણ માટે નિર્જીવ પદાર્થો પર આધાર રાખે છે
તે પોતાનું પોષણ યજમાન વનસ્પતિ પાસેથી લે છે
તે યજમાન વનસ્પતિ એ બનાવેલા ખોરાક નું શોષણ કરી પોષણ મેળવે છે
તે પોષણ માટે અન્ય વનસ્પતિ કે પ્રાણી પર આધાર રાખે છે
પર્ણમાં સ્ટાર્સની હાજરી ચકાસવા માટે માટે શું વપરાય છે ?
પાણી
ક્લોરોફિલ
હિમોગ્લોબીન
આયોડિન
પ્રકાશસંશ્લેષણ દરમિયાન વનસ્પતિ ......વાયુ લે છે અને ........ વાયુ મુક્ત કરે છે.
હાઈડ્રોજન ,ઓક્સિજન
ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ
કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન
કાર્બન ડાયોક્સાઇડ ,હાઈડ્રોજન
સ્વયં પોષણ અને પરપોષણ બંને પ્રકારનું પોષણ ધરાવતી વનસ્પતિ કઈ છે ?
અમરવેલ
જાસુદ
કળશ પર્ણ
ગુલાબ
વનસ્પતિ દ્વારા બનાવાયેલ ખોરાક ........ સ્વરૂપે સંગ્રહ પામે છે
પ્રોટીન
વિટામિન
ખનીજ ક્ષાર
સ્ટાર્ચ
પીળી, પાતળી દોરી જેવું પ્રકાંડ ધરાવતી પરોપજીવી વનસ્પતિ કઈ છે ?
કળશ પર્ણ
અમરવેલ
ગુલાબ
જાસુદ
અમરવેલ એ........... નું ઉદાહરણ છે
પરપોષી
સ્વયંપોષી
મૃતોપજીવી
યજમાન
કઈ વનસ્પતિ કીટકોને ફસાવે છે અને આરોગે છે ?
અમરવેલ
જાસુદ
કળશ પર્ણ
ગુલાબ
યોગ્ય જોડકા જોડો
1-d 2-a 3-c 4-b 5-e
1-d 2-c 3-e 4-b 5-a
1-d 2-a 3-e 4-b 5-c
1-a 2-d 3-e 4-b 5-c
પ્રકાશસંશ્લેષણ માટે વનસ્પતિનો કયો ભાગ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે ?
મૂળરોમ
પર્ણરંધ્ર
પર્ણ શીરા
વજ્રપત્ર
વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મુખ્યત્વે શેના દ્વારા લે છે ?
મૂળ
પ્રકાંડ
પુષ્પો
પર્ણ
આપણા શરીરમાં ખોરાક ના પાચન શોષણ અને પરી પાચનની ક્રિયાને શું કહે છે ?
શ્વસન
પોષણ
ઉત્સર્જન
પાચન
પરોપજીવી સજીવ જેના પર પોષણ મેળવી વૃદ્ધિ પામે છે તેને શું કહે છે ?
મહેમાન
રસોડું
યજમાન
લાઈકેન
વિનસ મક્ષિપાસ વનસ્પતિ ....... છે.
શાકાહારી
કિટાહારી
તૃણાહારી
યજમાન
વનસ્પતિમાં જમીનમાંથી પાણી અને ખનીજ ક્ષારો નું શોષણ કરવાનું કાર્ય કોણ કરે છે ?
પ્રકાંડ
પર્ણ
પુષ્પ
મૂળ
........ લીલ અને ફૂગ ના સહજીવન વચ્ચે જીવતો સજીવ છે
મ્યુકર
લાઈકેન
યજમાન
વિનસ મક્ષિપાસ
ગેરુ અને અંગારીયો નામનો વનસ્પતિમાં થતો રોગ ...... થી થાય છે.
પ્રજીવ
વાઇરસ
ફૂગ
બેક્ટેરિયા
દાદર ખસ ખરજવું જેવા રોગ .......થી થાય છે
બેક્ટેરિયા
ફૂગ
પ્રજીવ
લીલ
કઠોળ વર્ગની વનસ્પતિ ના મૂળ માં કયા પ્રકારના બેકટેરિયા નાઇટ્રોજન સ્થાપન કરે છે?
માઇકો બેકટર
એના બિના
રાઈઝોબીયમ
ઉપરોક્ત એક પણ નહીં
ખોરાક માં વપરાતી ફૂગ કઈ છે ?
એનબીના
પાસોલોરા ફુલવા
યીસ્ટ અને મશરૂમ
સેપ્ટરિયા ટ્રીટીકી
મચ્છર ,માંકડ, જૂ, જડો, કરમિયા યકૃત કૃમિ શાના ઉદાહરણ છે ?
સ્વાવલંબી
પરોપજીવી
મૃતોપજીવી
ફૂગ
નીચેનામાંથી કઈ વનસ્પતિ કીટાહારી નથી ?
વિનસ મક્ષિપાસ
ડ્રોસેરા
કોનાકારપસ
અલ્ટ્રાક્યુલેરિયા
...... ફૂગ દવા બનાવવા વપરાય છે.
યીસ્ટ
મશરૂમ
પેનિસિલિયમ
એના બીના
યોગ્ય જોડકાં જોડો
1-d 2-c 3-b 4-a
1-d 2-a 3-b 4-b
1-b 2-c 3-d 4-a
1-b 2-a 3-b 4-c
