wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

આમુખ મૂળભૂત ફરજો, રાજ્યનીતિનાંમાર્ગદર્શક સિદ્ધાંતો(મનમોહન સિંહ ય

Total questions: 165

Worksheet time: 2hrs 4mins

Name
Class
Date
1.

ભારતે આમુખ નો સમાવેશ કયા દેશના બંધારણમાંથી કર્યો હતો?

a)

અમેરિકા

b)

જાપાન

c)

રશિયા

d)

બ્રિટન

2.

ભારતે આમુખ ની ભાષા નો સ્ત્રોત કયા દેશના બંધારણમાંથી લીધો હતો?

a)

ઓસ્ટ્રેલિયા

b)

અમેરિકા

c)

બ્રિટન

d)

સાઉથ આફ્રિકા

3.

આમુખમાં બંધારણીય સુધારા માં કયા ત્રણ શબ્દ પ્રથમવાર ઉમેરવામાં આવેલા હતા?

a)

સમાજવાદી બિનસાંપ્રદાયિક અખંડિતતા

b)

સમાજવાદી લોકશાહી અખંડિતતા

c)

સમાજવાદી અખંડિતતા રાજકીય

d)

અખંડિતતા રાજકીય અખંડિતતા

4.

આમુખ મા "સમાજવાદી" "બિનસાંપ્રદાયિકતા" ," અખંડિતતા" આ ત્રણ શબ્દ કયા બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવેલા

a)

44 મો બંધારણીય સુધારો 1978

b)

42 મો બંધારણીય સુધારો 1976

c)

91 મો બંધારણીય સુધારો 1976

d)

103 માં બંધારણીય સુધારો 2020

5.

આમુખ મા સ્વતંત્રતા સમાનતા અને બંધુત્વ આદર્શો કયા દેશ માંથી લેવામાં આવેલ છે

a)

અમેરિકા

b)

જર્મની

c)

રસિયા

d)

ફ્રાંસ

6.

આમુખ આપણી સર્વભોમ લોકતાંત્રિક ગણરાજ્ય નું "ભવિષ્ય ફળ અથવા જન્મકુંડળી". છે આમ કોણે કહ્યું હતું

a)

જવાહરલાલ નહેરુ

b)

વલ્લભભાઈ પટેલ

c)

કનૈયાલાલ મુનશી

d)

મહાત્મા ગાંધીજી

7.

આમુખ બંધારણનો સૌથી સન્માનિત ભાગ છે આ બંધારણનો "આત્મા" છે બંધારણ ની "ચાવી "છે બંધારણનું" આભૂષણ" છે. આમ કોણે કહ્યું હતું?

a)

ઠાકોર દાસ ભાર્ગવ

b)

કનૈયાલાલ મુનશી

c)

સર અર્નેસ્ટ બાર્કર

d)

અલ્લાદી કૃષ્ણસ્વામી

8.

આમુખ ને બંધારણની અગત્યની નોંધ ( key note)કોણ કહે છે?

a)

અર્નેસ્ટ બાર્કર

b)

જવાહરલાલ નહેરુ

c)

કનૈયાલાલ મુનશી

d)

એમ એન રોય

9.

આમુખ ને કાયદા દ્વારા અમલ કરાવી શકાય છે?

a)

હા

b)

ના

c)

હા પણ અને ના પણ

d)

બધા જ જવાબ ખોટા છે

10.

આમુખ બંધારણના મૂળ સ્ત્રોત તરીકે કોને દર્શાવે છે?

a)

ન્યાયપાલિકાને

b)

રાષ્ટ્રપતિને

c)

પ્રધાનમંત્રી ને

d)

ભારતના લોકોને

11.

સર્વોચ્ચ ન્યાયાલયના કયા ચુકાદાને "બંધારણના મૂળ સંરચનાનો સિદ્ધાંત " કહેવામાં આવે છે?

a)

સજ્જન સિંહ વિરુદ્ધ રાજસ્થાન રાજ્ય ૧૯૬૪

b)

ગોલકનાથ વિરુદ્ધ પંજાબ રાજ્ય ૧૯૬૭

c)

કેશવઆનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય ૧૯૭૩

d)

બેરુબાડી વિવાદ 1960

12.

કયા ચુકાદા અંતર્ગત આમુખને બંધારણનો ભાગ માંનવામાં આવ્યો ન હતો?

a)

કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરલ રાજ્ય ૧૯૭૩

b)

બેરુબાડી વિવાદ 1960

c)

ગોલકનાથ વિરુદ્ધ પંજાબ રાજ્ય ૧૯૬૭

d)

સજ્જન સિંહ વિરુદ્ધ રાજસ્થાન રાજ્ય ૧૯૬૪

13.

કયા કેસ અંતર્ગત આમુખને બંધારણનો ભાગ માનવામાં આવ્યો હતો?

a)

કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય ૧૯૭૩

b)

બેરુબાડી વિવાદ 1960

c)

ગોરખનાથ વિરુદ્ધ પંજાબ રાજ્ય ૧૯૬૭

d)

સજ્જન સિંહ વિરુદ્ધ રાજસ્થાન રાજ્ય 1964

14.

બંધારણ સભામાં "ઉદેશ્ય પ્રસ્તાવ" કોણે રજૂ કર્યો હતો?

a)

જવાહરલાલ નહેરુ

b)

વલ્લભભાઈ પટેલ

c)

કનૈયાલાલ મુનશી

d)

બાબાસાહેબ આંબેડકર

15.

ભારતના બંધારણ મુજબ ભારતનો પોતાનો કયો ધર્મ છે?

a)

હિન્દુ

b)

મુસલમાન

c)

ખ્રિસ્તી

d)

કોઈપણ ધર્મ નથી

16.

આમુખ ની શરૂઆત ક્યાંથી થાય છે?

a)

અમે ભારતના લોકો

b)

અમે હિન્દુસ્તાનના લોકો

c)

અમે બિનસાંપ્રદાયિક લોકો

d)

અમે શહીદ લોકો

17.

કોને બંધારણની " બ્લુ પ્રિન્ટ"કહેવામાં આવે છે?

a)

વલ્લભભાઈ રિપોર્ટ

b)

આંબેડકર રિપોર્ટ

c)

નહેરુ રિપોર્ટ

d)

ગાંધીજી રિપોર્ટ

18.

આમુખમાં ઉલ્લેખિત " સામાજિક "આર્થિક "અને "રાજનૈતિક" ન્યાંય ના આદર્શો કયા દેશની ક્રાંતિથી પ્રેરિત છે?

a)

ફ્રાન્સની ક્રાંતિ

b)

અમેરિકન ક્રાંતિ

c)

રશિયાની ક્રાંતિ

d)

બ્રિટનની ક્રાંતિ

19.

ભારતના બંધારણના આમુખમાં કુલ કેટલી વાર પૂર્ણ વિરામ આવે છે?

a)

૨ વાર

b)

3

c)

એક વાર

d)

૩ થી ચાર વાર

20.

કયા બંધારણીય સુધારાને મીની બંધારણ પણ કહે છે?

a)

44 મો બંધારણીય સુધારો ૧૯૭૮

b)

42 મો બંધારણીય સુધારો 1976

c)

44 મો બંધારણીય સુધારો 1976

d)

42 મો બંધારણીય સુધારો 1978

21.

42 મો બંધારણીય સુધારો 1976 કઈ સમિતિ અંતર્ગત કરાયો હતો?

a)

સરદાર સ્વર્ણસિંહ સમિતિ

b)

ખેર સમિતિ

c)

માંડલ સમિતિ

d)

જવાહરલાલ નહેરુ સમિતિ

22.

આમુખ નું પ્રારૂપ કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું

a)

જવાહરલાલ નહેરુ

b)

B એન રાવ

c)

સરદાર વલ્લભભાઈ પટેલ

d)

બાબાસાહેબ આંબેડકર

23.

બંધારણ ની અંદર આમુખ નો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો

a)

૨૬ જાન્યુઆરી ૧૯૫૦

b)

13 ડિસેમ્બર 1946

c)

22 જાન્યુઆરી 1947

d)

15 મી ઓગસ્ટ 1947

24.

આમુખ નું સુલેખન કોણે કર્યું હતું

a)

પ્રેમ બિહારી રાયજાદા

b)

BiohArરામમનોહર સિંહા

c)

જવાહરલાલ નેહરુ

d)

પ્રભાશંકર સોમપુરા

25.

ભારતના બંધારણના કયા ભાગ ને બંધારણનો "આત્મા" કહેવામાં આવેલ છે?

a)

મૂળભૂત અધિકારો

b)

આમુખ

c)

રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો

d)

મૂળભૂત ફરજો

26.

ભારતના બંધારણના પ્રસ્તાવના(આમુખ) ની કઈ બાબત વયસ્ક નાગરિકોને મત આપવાનો અધિકાર આપે છે?

a)

લોકશાહી

b)

વ્યક્તિગત શાહી

c)

પ્રમુખશાહી

d)

રાષ્ટ્રપતિ શાસન

27.

આમુખ મા સ્વતંત્રતા સમાનતા અને બંધુત્વ આદર્શો કયા દેશ માંથી લેવામાં આવેલ છે

a)

અમેરિકા

b)

જર્મની

c)

રસિયા

d)

ફ્રાંસ

28.

કયા કેસ અંતર્ગત આમુખને બંધારણનો ભાગ માનવામાં આવ્યો હતો?

a)

કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય ૧૯૭૩

b)

બેરુબાડી વિવાદ 1960

c)

ગોરખનાથ વિરુદ્ધ પંજાબ રાજ્ય ૧૯૬૭

d)

સજ્જન સિંહ વિરુદ્ધ રાજસ્થાન રાજ્ય 1964

29.

ભારતના બંધારણમાં કયા થી કયા અનુચ્છેદમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આવેલા છે?

a)

અનુચ્છેદ ૧૨ થી 35

b)

અનુચ્છેદ 36 થી 51

c)

અનુચ્છેદ 79 થી 103

d)

અનુચ્છેદ 51 થી 100

30.

રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ભારતીય બંધારણના કયા ભાગમાં આવેલા છે?

a)

ભાગ 3

b)

ભાગ-૪ A

c)

ભાગ 4

d)

51A

31.

રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ભારતીય બંધારણમાં કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યા છે?

a)

અમેરિકા

b)

ઇંગ્લેન્ડ

c)

આયર્લેન્ડ

d)

સાઉથ આફ્રિકા

32.

કોણે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણનું "વિશિષ્ટ લક્ષણ" કહ્યું છે?

a)

બાબાસાહેબ આંબેડકર

b)

જવાહરલાલ નહેરુ

c)

કે સી હિપર

d)

એમ p સીતલવાડ

33.

"રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ન્યાયાલય માટે પ્રકાશસ્થંભ સમાન છે" આ વાક્ય કોણે કીધું હતું?

a)

કે સી હિન્દી

b)

એમ પી શીતલવડ

c)

બાબાસાહેબ આંબેડકર

d)

ગાંધીજી

34.

"કોઈપણ લોકપ્રિય મંત્રીમંડળ બંધારણના ભાગ ચાર ની જોગવાઈનું ઉલ્લંઘન કરી શકે નહીં "આ વાક્ય કોણે કીધું હતું

a)

અલ્લાદી કૃષ્ણ સ્વામી ઐયર

b)

બાબાસાહેબ આંબેડકર

c)

ગ્રે નવિલ ઓસ્ટિન

d)

જવાહરલાલ નહેરુ

35.

રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપણા "બંધારણમાં રાજકીય લોકશાહી સ્થાપવાનો આપણે પ્રયાસ કર્યો છે સામાજિક આર્થિક લોકશાહી વિના રાજકીય લોકશાહી અઘરી છે " આ વાક્ય કોણે કીધું હતું?

a)

અલ્લાદી કૃષ્ણ સ્વામી આયર

b)

જવાલાલ નેહરૂ

c)

મહાત્મા ગાંધીજી

d)

ડોક્ટર ભીમ રાવ આંબેડકર

36.

રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની કલમ ૩૭, મુજબ આ સિદ્ધાંતોને કોર્ટ દ્વારા લાગુ કરી શકાય?

a)

હા

b)

ના

c)

હા પણ અને ના પણ

d)

તમામ વિકલ્પ ખોટા છે

37.

સ્ત્રી અને પુરુષને સમાન કામ માટે સમાન વેતન આ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ની કઈ કલમ કહે છે?

a)

૩૭

b)

૩૮

c)

૩૯

d)

૪૦

38.

ગ્રામ પંચાયત ની રચના કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવે છે?

a)

૪૦

b)

૪૧

c)

૪૨

d)

૪૪

39.

સમાન ન્યાય અને મફત કાનૂની સહાય ની જોગવાઈ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ની કઈ કલમ માં છે?

a)

૩૯A

b)

૩૯

c)

૪૦

d)

૪૦A

40.

નાગરિકો માટે" એક સમાન દિવાની કાયદો " ( common civil code)રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની કઈ કલમમાં છે?

a)

૪૩

b)

૪૧

c)

૪૪

d)

૪૭

41.

સિડ્યુલ કાસ્ટ શિડયુલ tripe અને અધર backward ક્લાસ વર્ગોની તેમજ આર્થિક હિતોની વૃદ્ધિ માટે રાજ્ય પ્રયત્ન કરશે તે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની કઈ કલમમાં ઉલ્લેખ છે?

a)

૪૬

b)

૪૫

c)

૪૪

d)

૪૭

42.

ખેતી અને પશુપાલન ના વિકાસ માટે રાજ્ય પ્રયત્ન કરશે તે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની કઈ કલમમાં ઉલ્લેખ કરેલ છે?

a)

૪૮

b)

૪૭

c)

૪૪

d)

૪૭A

43.

"પર્યાવરણનું જતન અને રક્ષણ તેમજ જંગલ અને વન્ય જીવોની સલામતી નું રક્ષણ" જે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની કઈ કલમમાં ઉલ્લેખ કરેલ છે?

a)

૪૪

b)

૪૭

c)

૪૮A

d)

૫૧

44.

આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી માટે રાજ્ય પ્રયત્ન કરશે જે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની કઈ કલમમાં ઉલ્લેખ કરેલ છે?

a)

૫૧

b)

૫૨

c)

૫૦

d)

૩૬

45.

મૂળભૂત અધિકારોની પ્રકૃતિ નકારાત્મક છે તો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ની પ્રકૃતિ કેવી છે?

a)

નકારાત્મક

b)

સકારાત્મક

c)

નકારાત્મક અને સકારાત્મક

d)

તમામ વિકલ્પો ખોટા છે

46.

કઈ સમિતિ ની ભલામણથી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને બંધારણમાં દાખલ કરાયા હતા?

a)

તેજ બહાદુર સપ્રુ સમિતિ

b)

સ્વર્ણ સિંહ સમિતિ

c)

ગોલકનાથ સમિતિ

d)

બાબા આંબેડકર સમિતિ

47.

રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો નો ઉદ્દેશ્ય શું સ્થાપવાનો છે?

a)

કલ્યાણકારી રાજ્ય

b)

ગણરાજ્ય

c)

પાર દર્શી લોકશાહી

d)

સરમુખત્યારશાહી

48.

ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ઐતિહાસિક અને રાષ્ટ્રીય મહત્વના સ્મારકોના રક્ષણ અંગેની જોગવાઈ છે?

a)

૪૯

b)

૫૦

c)

૫૧

d)

૫૧

49.

રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો નો ઉદ્દેશ્ય શું સ્થાપવાનો છે?

a)

કલ્યાણકારી રાજ્ય

b)

ગણરાજ્ય

c)

પાર દર્શી લોકશાહી

d)

સરમુખત્યારશાહી

50.

મૂળભૂત ફરજો માટેની સમિતિનું નામ શું હતું?

a)

સપ્રુ સમિતિ

b)

બળવંતરાય મહેતા સમિતિ

c)

સરદાર સ્વર્ણ સિંહ સમિતિ

d)

જવાહરલાલ નહેરુ સમિતિ

51.

શરૂઆતમાં સરદાર સ્વર્ણ સિંહ સમિતિએ કેટલી મૂળભૂત ફરજો ઉમેરવાની ભલામણ કરી હતી?

a)

10

b)

૧૧

c)

d)

52.

મૂળભૂત ફરજો ભારતના બંધારણના કયા ભાગમાં આવે છે?

a)

૪A

b)

c)

d)

૫૧

53.

મૂળભૂત ફરજો ભારતના બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત આવે છે?

a)

૫૧A

b)

૪A

c)

d)

54.

42 મો બંધારણીય સુધારો ૧૯૭૬માં કુલ કેટલી મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી?

a)

b)

૧૦

c)

૧૧

d)

૧૨

55.

મૂળભૂત ફરજો ને કાયદા દ્વારા અમલ કરાવી શકાય?

a)

હા

b)

ના

c)

હા પણ અને ના પણ

d)

તમામ વિકલ્પ ખોટા છે

56.

મૂળભૂત ફરજો કયા દેશના બંધારણમાં થી લેવામાં આવી?

a)

રસિયા

b)

અમેરિકા

c)

ઇંગ્લેન્ડ

d)

સાઉથ આફ્રિકા

57.

"વન્યજીવ સંરક્ષણ અધિનિયમ" એટલે કે નાશપ્રાય વન્યજીવોના વેપાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ કયા વર્ષ માં લાગુ કરવામાં આવ્યો?

a)

1972

b)

1980

c)

૧૯૭૫

d)

1985

58.

"વન સંરક્ષણ અધિનિયમ" અનિયંત્રિત જંગલો નાશ અને જંગલોની જમીનોનો ઉપયોગ અન્ય કાર્યો માટે કરવા પર રોક લગાવે છે આદિ નિયમ કયા વર્ષે લાગુ કરવામાં આવ્યો?

a)

1972

b)

1980

c)

1975

d)

1985

59.

મૂળભૂત ફરજ દિન ક્યારે ઉજવવામાં આવે છે?

a)

6 જાન્યુઆરી

b)

10 ડિસેમ્બર

c)

21 જૂન

d)

બીજી ઓક્ટોબર

60.

માનવ અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?

a)

10 ડિસેમ્બર

b)

6 જાન્યુઆરી

c)

21 જૂન

d)

2 ઓક્ટોબર

61.

મૂળભૂત ફરજો કોના ઉપર લાગુ પડે છે?

a)

માત્ર ભારતના નાગરિક પર

b)

વિદેશી નાગરિક પર

c)

વિદેશી અને ભારતના નાગરિક પર

d)

બધા વિકલ્પ સાચા છે

62.

નીચેના પૈકી કઈ મૂળભૂત ફરજ નથી?

a)

રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરવો

b)

દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવાની હાકલ થાય તેમ કરવાની

c)

આપણી સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી ને જાળવી રાખવાની

d)

કૌટુંબિક વૈમનસ્ય ફેલાવવું ની ફરજ

63.

નીચેના પૈકી કઈ મૂળભૂત ફરજ નથી?

a)

વૈજ્ઞાનિક માનસ માનવતાવાદ અને જિજ્ઞાસા તથા સુધારણા કેળવવાની ભાવના

b)

જંગલો તળાવો નદીઓ અને વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની ફરજ

c)

જાહેર મિલકત નું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની ફરજ

d)

આખી દુનિયાનું રક્ષણ કરવાની ફરજ

64.

આમુખ મા "સમાજવાદી" "બિનસાંપ્રદાયિકતા" ," અખંડિતતા" આ ત્રણ શબ્દ કયા બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવેલા

a)

44 મો બંધારણીય સુધારો 1978

b)

42 મો બંધારણીય સુધારો 1976

c)

91 મો બંધારણીય સુધારો 1976

d)

103 માં બંધારણીય સુધારો 2020

65.

મૂળભૂત ફરજો ભારતના બંધારણના કયા ભાગમાં આવે છે?

a)

૪A

b)

c)

d)

૫૧

66.

આમુખમાં બંધારણીય સુધારા માં કયા ત્રણ શબ્દ પ્રથમવાર ઉમેરવામાં આવેલા હતા?

a)

સમાજવાદી બિનસાંપ્રદાયિક અખંડિતતા

b)

સમાજવાદી લોકશાહી અખંડિતતા

c)

સમાજવાદી અખંડિતતા રાજકીય

d)

અખંડિતતા રાજકીય અખંડિતતા

67.

રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો માટે કઈ સમિતિની રચના કરવામાં આવી હતી?

a)

સપ્રૂ સમિતિ

b)

ઇન્દિરા ગાંધી સમિતિ

c)

સરદાર swarn singh સમિતિ

d)

ગાંધીજી સમિતિ

68.

નશીલા પદાર્થ પર પ્રતિબંધ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની કઈ કલમ દર્શાવે છે ? (દા. ત. ગુજરાત અને બિહારમાં દારૂબંધી)

a)

૪૭

b)

૪૬

c)

૪૫

d)

૪૪

69.

માનવ અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?

a)

10 ડિસેમ્બર

b)

6 જાન્યુઆરી

c)

21 જૂન

d)

2 ઓક્ટોબર

70.

બંધારણ બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

બંધારણ એ દેશનો મૂળભૂત દસ્તાવેજ છે

b)

બંધારણ દેશની ધારાકીય, ન્યાયપાલિકા અને કારોબારી વચ્ચે સત્તાનું વિભાજન કરે છે

c)

ભારત જાપાન અમેરિકા રશિયા દેશ લેખિત બંધારણ ધરાવે છે

d)

બ્રિટન ઇઝરાઇલ ન્યૂઝીલેન્ડ વગેરે દેશના બંધારણ લેખિત બંધારણ ધરાવે છે

71.

ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સ્થાપના ક્યાં થઈ હતી

a)

ભારત

b)

ઇંગ્લેન્ડ

c)

ગોવા

d)

અમેરિકા

72.

નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

ઈસ્ટ ઈન્ડિયા કંપની જ્યારે ભારતમાં વેપાર કરવા આવી ત્યારે ભારતમાં મુઘલોનું શાસન હતું

b)

કેપ્ટન હોકિન્સ નામનો વ્યક્તિ 1608 માં વેપારની પરવાનગી જાહેરગીર પાસે માંગી પણ જહાંગીરે પરવાનગી આપી ન હતી

c)

1613 માં સર ટોમસ રો એ જહાંગીર પાસે વેપાર કરવાની પરવાનગી મેળવી ભારતમાં

d)

1613 માં સૌ પ્રથમ વેપારી કોઠી ગોવામાં સ્થાપી

73.

નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

1757માં પ્લાસીનું યુદ્ધ થયું હતું

b)

17૬૪ માં બકસરનું યુદ્ધ થયું હતું

c)

1765 માં બંગાળમાં દ્રીમુખી શાસન પદ્ધતિ રોબર્ટ ક્લાઇવે અપનાવી

d)

દ્વિમુખી શાસન પદ્ધતિ પ્રમાણે વહીવટ અંગ્રેજો કરતાં અને મહેસુલ ઉઘરાવવાનું નવાબો પાસે હતું

74.

નિયામકના ધારા વિશે નીચે પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

ઈસ્ટ ઈન્ડિયા કંપનીના નિયંત્રણ માટે 1773 માં નિયામકનો ધારો બન્યો

b)

રેગ્યુલેટિંગ એક્ટ 1773 બ્રિટિશ પાર્લામેન્ટે ઈસ્ટ ઈન્ડિયા કંપની પર નિયંત્રણ માટે ભારતમાં બનાવેલું પ્રથમ લેખિત બંધારણ છે

c)

નિયામકના ધારા અંતર્ગત બંગાળના ગવર્નર રોબર્ટ કલાઈવ ને ગવર્નર જનરલ ઓફ બંગાળ બનાવવામાં આવ્યા

d)

1774 માં દિલ્હીમાં એક સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી

75.

સામ્રાજ્યવાદની નીતિ કોણે અપનાવી હતી

a)

વોરન હેસ્ટિંગ્સ

b)

રોબર્ટ લાઈવ

c)

એલિઝા ઇમ્પે

d)

ડેલહાઉસી

76.

વોરન હેસ્ટિંગ્સ ની સામ્રાજ્યવાદી નીતિના કારણે ભારતમાં ઈસ્ટ ઈન્ડિયા કંપની અધિકૃત પ્રદેશો માટે સૌ પ્રથમ વાર ----------- નામ આપવામાં આવ્યું

a)

બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશ

b)

ભારતમાં શાસન

c)

ભારતીય અધિકૃત બ્રિટિશ પ્રદેશ

d)

તમામ વિધાન સાચા છે

77.

ચાર્ટર એક્ટ બાબતે નીચેના વિધાનો વિચારો

a)

1813 ચાર્ટર એક્ટ અંતર્ગત ઇસાઈ મિશનરીઓને ભારતમાં ધર્મ પ્રચાર કરવાની છૂટ આપવામાં આવી

b)

ચાર્ટર્ડ એક્ટ 1833 અંતર્ગત બંગાળના ગવર્નર જનરલ ને ભારતનો ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો

c)

1833 ચાર્ટર્ડ એક્ટ અંતર્ગત વિલિયમ બેન્ટિક ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો

d)

1833 ચાર્ટર્ડ એક્ટ અંતર્ગત ભારતમાં કાયદા પંચની સ્થાપના કરવામાં આવી

e)

કાયદા પંચના પ્રથમ અધ્યક્ષ લોર્ડ માઉન્ટબેટન બન્યા

78.

નીચેના પૈકી કયું વિધાન ખોટું છે

a)

કાયદા પંચના પ્રથમ અધ્યક્ષ લોર્ડ મેકોલે હતા

b)

ચાર્ટર્ડ એક્ટ 1833 અંતર્ગત કાયદા પંચે 1837 માં ઇન્ડિયન પીનલ કોડ નો ખરડો તૈયાર કર્યો

c)

ચાર્ટર્ડ એડ 1833 અંતર્ગત ભારતમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ ની શરૂઆત થઈ

d)

ચાર્ટર એક્ટ 1833 અંતર્ગત 1843 માં ભારતમાં દાસ પ્રથાની સમાપ્તિ કરી દેવામાં આવી

e)

ચાર્ટર્ડ એક્ટ 1833 અંતર્ગત અંગ્રેજોને ભારતમાં રહેવાની અને જમીન ખરાબ ધોવાની છૂટ આપવામાં આવી નહીં

79.

નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

ચાર્ટર્ડ એક્ટ 1853 અંતર્ગત કેન્દ્રીય વિધાન પરિષદ અથવા સંસદનો ભારતમાં પ્રથમવાર પાયો નાખવામાં આવ્યો અથવા તો રચના કરવામાં આવી

b)

ચાર્ટર્ડ એક્ટ 1853 અંતર્ગત સૌપ્રથમવાર ખુલ્લી સ્પર્ધાત્મક પરીક્ષાની શરૂઆત કરવામાં આવી

c)

ચાર્ટર્ડ એક્ટ 1853 અંતર્ગત સિવિલ સેવા ભારતીયો માટે પણ ખુલ્લી કરી દેવામાં આવી

d)

તમામ વિકલ્પ સાચા છે

80.

ભારતમાં બ્રિટિશ તાજનું શાસન ક્યારથી શરૂ થયું

a)

1613

b)

1858

c)

સોળસો

d)

15o0

81.

ભારત સરકાર (શાસન) અધિનિયમ 1858 થી કયું પદ અસ્તિત્વમાં આવ્યું

a)

સેક્રેટરી ઓફ ઇન્ડિયા (ભારતના સચિવ)

b)

ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા

c)

સંસદ

d)

લોકસભા

82.

ભારત શાસન અધિનિયમ 1858 માં ભારતની પ્રથમ રાજધાની કોને ઘોષિત કરાઈ

a)

દિલ્હી

b)

કલકત્તા

c)

મુંબઈ

d)

મદ્રાસ

83.

નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

ભારતની પ્રથમ રાજધાની કલકત્તા બની

b)

1912 માં ભારતની રાજધાની દિલ્હી બની

c)

ભારત શાસન અધિનિયમ 1858 હેઠળ પ્રાંતમાં હાઇકોર્ટની રચના કરવામાં આવી

d)

તમામ વિકલ્પ સાચા છે

84.

ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1909 (ભારત પરિષદ અધિનિયમ 1909- મોરલે મિન્ટો એક્ટ 1909 બાબતે નીચેના વિધાનો પૈકી કયું ખોટું છે

a)

મોરલે મિન્ટો એક્ટ થી સૌ પ્રથમવાર ચૂંટણી વ્યવસ્થા શરૂ થઈ

b)

ચૂંટણી માટે મતદાર મંડળની યોગ્યતા માં આવક સંપત્તિ અને શૈક્ષણિક યોગ્યતાનો આધાર બનાવવામાં આવ્યો

c)

મોર્લે મિન્ટો એક્ટ મુજબ મુસ્લિમોને મુસ્લિમ સભ્યોની ચૂંટણીમાં માત્ર મુસ્લિમ મતદારોદ ભાઈ ભાગ લઈ શકતા હતા

d)

લોર્ડ મિંટોને ભારતમાં સાંપ્રદાયિક ચૂંટણીના જનક તરીકે ઓળખવામાં આવે છે

e)

લોર્ડ ડેલહાઉસી ને ભારતમાં સાંપ્રદાયિક ચૂંટણીના જનક તરીકે ઓળખવામાં આવે છ

85.

કયા સુધારા અંતર્ગત અથવા અધિનિયમ અંતર્ગત કેન્દ્રમાં સૌપ્રથમવાર દ્વિગૃહી શાસન વ્યવસ્થાની શરૂઆત તથા પ્રત્યક્ષ ચૂંટણી વ્યવસ્થાન ની પણ શરૂઆત થઈ (દ્વિગૃહી એટલે લોકસભા અને રાજ્યસભા)

a)

મોન્ટેક

મોન્ટેક્યુ અને ચેમ્સફર્ડ સુધારો 1919

b)

મોરલે મિન્ટો એક્ટ 1909

86.

કેન્દ્રીય લોક સેવા આયોગ( UPSC) ની રચના કયા સુધારા અંતર્ગત થઈ

a)

મોન્ટેગ્યું એન્ડ ચેમસ્ફેરડ સુધારો

b)

મોર્લે મિન્ટો સુધારો

87.

નીચે પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

બંગાળનું પ્રથમ ગવર્નર રોબર્ટ લાઈવ હતો

b)

બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સ હતો

c)

સૌપ્રથમ મુખ્ય ન્યાયાધીશ એલિઝા ઇમ્પે હતા

d)

ભારતના પ્રથમ વાઇસરોય લોર્ડ કેનિંગ હતા

e)

ભારતના પ્રથમ ગવર્નર જનરલ રોબર્ટ લાઈવ હતા

88.

નીચેના પૈકી કયું વિધાન ખોટું છે

a)

સાયમન કમિશન 1927 માં આવ્યું

b)

સાયમન કમિશનના સાતે સભ્યો અંગ્રેજ હતા આથી સાયમન કમિશનનો ભારતમાં વિરોધ થયો

c)

નેહરુ અહેવાલ મોતીલાલ નહેરુએ રજૂ કર્યો હતો

d)

મુસ્લિમ લીગની સંમતિના કારણે નહેરુ રિપોર્ટ સ્વીકારવામાં આવ્યો

89.

1929 માં લાહોર અધિવેશનના અધ્યક્ષ કોણ હતા

a)

જવાહરલાલ નેહરુ

b)

મોતીલાલ નેહરુ

c)

ઇન્દિરા ગાંધી

d)

મહાત્મા ગાંધી

90.

સૌપ્રથમ સ્વતંત્રતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો

a)

26 જાન્યુઆરી 1930

b)

26 જાન્યુઆરી 1947

c)

26 જાન્યુઆરી 1950

d)

15 ઓગસ્ટ 1950

91.

કોમી ચુકાદો કોણે જાહેર કર્યો

a)

મેક ડોનાલ્ડ

b)

લોડેલ આવશે

c)

લોર્ડ મેકોલ

d)

લોડ કેનિંગ

92.

કોમી ચુકાદા બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે

a)

હરિજનોને હિન્દુથી અલગ ગણીને તેમના માટે અલગ મતદાર મંડળ આપવામાં આવ્યું

b)

શીખો ને હિન્દુ થી અલગ ગણી અલગ મતદાર મંડળ આપવામાં આવ્યું

93.

પુના કરાર 1932 માં કોની કોની વચ્ચે થયા હતા

a)

ગાંધીજી અને બાબાસાહેબ આંબેડકર

b)

ગાંધીજી અને મદનમોહન માલવયા

c)

બાબાસાહેબ આંબેડકર અને જવાહરલાલ નહેરુ

d)

તમામ વિકલ્પો સાચા છે

94.

--------મુજબ દલિતોના અલગ મતદાર મંડળ રદ કરીને તેમને અનામત બેઠકો આપવામાં આવી

a)

પુના કરાર

b)

અરવિંદ કરાર

c)

ઇરવિન કરાર

d)

ઓગસ્ટ પ્રસ્તાવ

95.

ભારત શાસન અધિનિયમ 1935 મુજબ નીચે પૈકી કયું વિકલ્પ ખોટો છે

a)

પુરુષો અને મહિલાઓને સમાન મતાધિકાર આપવામાં આવ્યા

b)

પ્રધાનમંત્રી અને મંત્રી જેવા શબ્દોનો સૌ પ્રથમવાર ઉપયોગ કરવામાં આવ્યો

c)

પહેલી એપ્રિલ 1935 ના રોજ ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના કરવામાં આવી

d)

પ્રાંતોમાં પ્રાંતિય લોક સેવા આયોગ ની સ્થાપના કરવામાં આવી

e)

તમામ વિકલ્પ સાચા છે

96.

કયા અધિનિયમ અંતર્ગત ભારતમાં પૂર્ણ જવાબદાર સરકારની સ્થાપના કરવામાં આવી જેમાં રાજ્યો અને દેશી રજવાડાઓને પણ જવાબદાર એકમ તરીકે માનવામાં આવ્યો

a)

ભારત શાસન અધિનિયમ 1935

b)

ઓગસ્ટ પ્રસ્તાવ 1940

c)

ક્રિપ્સ મિશન 1942

d)

વેવેલ યોજના 1945

97.

------ ને મહાત્મા ગાંધીએ પોસ્ટ ડેટેડ ચેક સાથે સરખાવ્યો

a)

ક્રિપ્સ મિશન

b)

વેવેલ યોજના

c)

કેબિનેટ મિશન

d)

વચગાળાની સરકાર

98.

નીચેની યોજના અને યોગ્ય ક્રમમાં ગોઠવો શરૂઆતથી પછી

(૧) કેબિનેટ મિશન (૨) વેવેલ યોજના (૩) ઓગસ્ટ પ્રસ્તાવ (૪) ક્રિપ્સ મિશન (૫) માઉન્ટબેટન યોજના

a)

34215

b)

12345

c)

43215

99.

કેબિનેટ મિશન 1946 બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

કેબિનેટ મિશનના ત્રણ સભ્યો હતા સ્ટેન્ફર્ડ ક્રિપ્સ, પેથિક લોરેન્સ અને એવી એલેક્ઝાન્ડર

b)

બંધારણનું નિર્માણ ન થાય ત્યાં સુધી વચગાળાની સરકાર રચવામાં આવશે એમ કેબિનેટ મિશનમાં કહેવામાં આવ્યું

c)

ગાંધીજીના નેતૃત્વમાં કોંગ્રેસે કેબિનેટ મિશન યોજના નો સ્વીકાર કર્યો

d)

તમામ વિકલ્પ સાચા છે

100.

નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

વચગાળાની સરકાર કેબિનેટ મિશન હેઠળ રચાઇ હતી

b)

બંધારણ સભાના હેતુ માટે કેબિનેટ મિશન યોજના અંતર્ગત ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું

c)

આ ચૂંટણીમાં કોંગ્રેસને 208 સીટ મુસ્લિમ લીગને 73 સીટ અને દેશી રજવાડાને 15 સીટો મળી

d)

મુસ્લિમ લીગે કેબિનેટ મિશન યોજનાનો અસ્વીકાર કર્યો અને 16 ઓગસ્ટ 1946 ના દિવસે પ્રત્યક્ષ કાર્યવાહી દિવસ તરીકે મનાવ્યો

e)

તમામ વિકલ્પ સાચા છે

101.

બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે યોજાઇ હતી

a)

9 ડિસેમ્બર 1946

b)

9 ડિસેમ્બર 1947

102.

નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

માઉન્ટબેટન યોજના 1947 માં આવી

b)

માઉન્ટ બેટન યોજના અંતર્ગત ભારત પાકિસ્તાનની સરહદો નક્કી કરવા રેડ ક્લિફ કમિશન બનાવવામાં આવ્યું

c)

માઉન્ટબેટન યોજના અંતર્ગત દેશી રજવાળાને ભારત અથવા પાકિસ્તાનમાં જોડાવાની સ્વતંત્રતા મળી

d)

કોંગ્રેસ અને મુસ્લિમ લીગે માઉન્ટબેટન યોજના નો અસ્વીકાર કર્યો

103.

શરૂઆતથી પછી નીચેની યોજનાને યોગ્ય ક્રમમાં ગોઠવો

(૧) સાયમન કમિશન (૨) મોર્લે મિન્ટો એક્ટ (૩) પીટ્સ ઇન્ડિયા એક્ટ (૪) મોન્ટેક યુ ચેમ્સફર્ડ એક્ટ (૫) નિયામક ધારો

a)

5,3,2,4,1

b)

1,2,3 4,5

c)

3,5,4,1,2

104.

ભારતના બંધારણની બ્લુ પ્રિન્ટ કોને કહેવાય છે

a)

નેહરુ અહેવાલ

b)

ઓગસ્ટ અહેવાલ

c)

ભારત શાસન અધિનિયમ

d)

માઉન્ટબેટન અહેવાલ

105.

સામ્રાજ્યવાદી નીતિ કોણે અપનાવી હતી

a)

રોબર્ટ લાઈવ

b)

વોરન હેસ્ટિંગ્સ

c)

માઉન્ટબેટન

d)

રીપન

106.

રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બાબતે નીચેના વિધાનો વિચારો

(૧) અનુચ્છેદ 36 થી 51 માં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે

((૨) રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત ભારતના બંધારણના ભાગ 4(A) માં છે

(૩) રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આયર્લેન્ડના બંધારણમાંથી લેવામાં આવેલા છે

(૪) રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો માટે સરદાર સ્વર્ણસિંહ સમિતિસમિતિ હતી

a)

1,2,3,4 સાચા છે

b)

1,2 સાચા છે

c)

1,3 સાચા છે

d)

1,2,3 સાચા છે

107.

રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને કોર્ટ દ્વારા લાગુ કરી શકાય????

a)

હા

b)

ના

c)

ફરજિયાત છે

108.

નીચેના વિધાનો વિચારો

(૧) રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અમલમાં મૂકવા એ રાજ્યની ફરજ છે

(૨) રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અમલમાં મુકવાન દરેક નાગરિકની ફરજ છે

(૩) રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત ની કોઈપણ જોગવાઈ ફરજિયાત બનાવવા સંસદ કાયદા ઘડી શકે છે

a)

૧,૨ સાચા છે

b)

૧,૩ સાચા છે

c)

૧,૨,૩ સાચા છે

d)

૨,૩ સાચા છે

109.

રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કોર્ટ દ્વારા લાગુ કરી શકાય નહીં તે મરજીયાત છે તેવી જોગવાઈ કયા અનુચ્છેદમાં છે

a)

અનુચ્છેદ 37

b)

અનુચ્છેદ 36

c)

અનુચ્છેદ 35

110.

રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતનો મુખ્ય હેતુ શું છે

a)

કલ્યાણ રાજ્ય સ્થાપવાનો

b)

સત્તાના વિકેન્દ્રીકરણનો

c)

દ્વિમુખી શાસન સ્થાપવાનો

111.

રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત ------- રાજ્યની વ્યાખ્યા આપવામાં આવી છે જે અનુચ્છેદ 12 મુજબની છે

a)

અનુચ્છેદ 36

b)

અનુચ્છેદ 12

c)

અનુચ્છેદ 31

112.

રાજ્ય લોક કલ્યાણ માટે વ્યવસ્થા કરશે (દા. ત. નીતિ આયોગ , મનરેગા વગેરે યોજના)

a)

અનુચ્છેદ 38

b)

અનુચ્છેદ 39

113.

રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત ન અનુચ્છેદ 39 મુજબ નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

પુરુષ અને સ્ત્રી નાગરિકોને આજીવિકા નું પૂરતું સાધન મેળવવાનો સમાન અધિકાર

b)

સ્ત્રી અને પુરુષને એક સરખા કામ માટે સમાન વેતન

c)

સમાજમાં સંપત્તિ સમાન વહેંચણી માટેના પ્રયાસ

d)

બાળકોને સ્વસ્થ અને ગૌરવ પરિસ્થિતિમાં વિકાસ થવાની તક આપવી

e)

બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ

114.

સમાન ન્યાય અને મફત કાનૂની સહાય રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતના કયા અનુચ્છેદમાં છે

a)

અનુચ્છેદ 39(A)

b)

અનુચ્છેદ 48(A)

c)

અનુચ્છેદ 43(A)

115.

રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતના અનુચ્છેદ મુજબ નીચેના વિધાનો વિચારો

(૧)અનુચ્છેદ 40 ગ્રામ પંચાયતોની સ્થાપના

(૨) અનુચ્છેદ 41 દિવ્યાંગો માટે સહાય

(૩) અનુચ્છેદ 41 કામ મેળવવા માટેનો અધિકાર

(૪) અનુચ્છેદ 41 અમુક પરિસ્થિતિમાં રોજગારી શિક્ષણ અને લોકશાહી મેળવવાનો અધિકાર

(૫) અનુચ્છેદ 45 નાગરિકો માટે સમાન દીવાની કાયદો

a)

૧,૨,૩,૪,૫ સાચા છે

b)

૧,૨,૩,૪,સાચા છે

c)

૧,૨,૩, સાચા છે

116.

નીચેના વિધાનો વિચારો

(૧) 43(A) ઉદ્યોગોના વહીવટમાં કામદારોની ભાગીદારી

(૨) 43(B( સહકારી મંડળીઓમાં અભિવૃદ્ધિ

a)

૧,૨ સાચા છે

b)

ફક્ત એક સાચું છે

c)

ફક્ત બે સાચું છે

117.

રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો

a)

નાગરિકો માટે સમાન દિવાની કાયદો (યુનિફોર્મ સિવિલ કોડ) અનુચ્છેદ 44

b)

બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ અનુચ્છેદ 45 (છ વર્ષ ની ઉંમર સુધીના બાળકો માટે વિનામૂલ્ય અને અનિવાર્ય શિક્ષણની વ્યવસ્થા કરશે રાજ્ય)

c)

SC અને ST અને અન્ય નબળા વર્ગોના શૈક્ષણિક અને આર્થિક ગીતોની ઉન્નતી માટે રાજ્ય પ્રયત્ન કરશે અનુચ્છેદ ૪૬

d)

ખેતી અને પશુપાલનની વ્યવસ્થા રાજ્ય કરશે (ગૌહત્યા પર પ્રતિબંધ નો સમાવેશ થાય છે) અનુચ્છેદ 48

e)

રાષ્ટ્રીય મહત્વ ધરાવતા સ્મારકો સ્થળો અને વસ્તુઓનું રક્ષણ અનુચ્છેદ 48A

118.

નીચેના પૈકી ખોટું વિધાન શોધો

a)

અનુચ્છેદ 48 (A) વન્યજીવો તથા કુદરતી પર્યાવરણનું રક્ષણ

b)

અનુચ્છેદ 49--- રાષ્ટ્રીય મહત્વ ધરાવતા સ્મારકો સ્થળો અને વસ્તુઓનું રક્ષણ

c)

અનુચ્છેદ 50--- ન્યાયતંત્રનું કારોબારીથી વિભાજન

d)

અનુચ્છેદ 51--- આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની ઉન્નતી માટે રાજ્ય પ્રયત્ન કરશે

e)

તમામ વિકલ્પો સાચા

119.

રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતમાં 42 મો બંધારણીય સુધારો 1976 મુજબ કયો સુધારો થયો નથી(ટૂંકમાં મૂળ બંધારણમાં આ જોગવાઈઓ ન હતી પાછળથી ઉમેરવામાં આવી)

a)

અનુચ્છેદ 39(A) સમાન ન્યાય અને મફત કાનૂની સહાય

b)

અનુચ્છેદ 43 (A) ઉદ્યોગોના વહીવટમાં કામદારોની ભાગીદારી

c)

અનુચ્છેદ 48(A) વન્ય જીવો તથા કુદરતી પર્યાવરણનું રક્ષણ

d)

અનુચ્છેદ 51(A) મૂળભૂત ફરજોનો ઉમેરો

e)

તમામ વિકલ્પો સાચા છે

120.

મૂળભૂત ફરજો બાબતે નીચેના વિધાનો વિચારો

(૧) મૂળભૂત ફરજો ભારતના મૂળ બંધારણમાં છે

(૨) મૂળભૂત ફરજો ભારતના બંધારણના ભાગ 4 (A) ના અનુચ્છેદ 51(A) માં સમાવેશ કરવામાં આવ્યો છે

(૩) મૂળભૂત ફરજો ફ્રાન્સના બંધારણમાંથી લેવામાં આવેલ છે

(૪) મૂળ બંધારણમાં મૂળભૂત ફરજો 10 હતી

(૫) મૂળભૂત ફરજો માટેની સમિતિ નું નામ સરદાર સુવર્ણસિંહ સમિતિ હતું

a)

1,2,3,4,5 સાચા છે

b)

1,2,,4,5 સાચા છે

c)

2,5 સાચા છે

d)

1,2,3 સાચા છે

121.

નીચેના પૈકી ખોટો વિકલ્પ શોધો

a)

42 મો બંધારણીય સુધારો 1976 માં મૂળભૂત ફરજો નો ભારતીય બંધારણમાં સમાવેશ કરવામાં આવ્યો અને કુલ 10 મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી

b)

86 મો બંધારણીય સુધારો 2002માં 11મી મૂળભૂત ફરજ ઉમેરવામાં આવી

c)

મૂળભૂત ફરજો મરજીયાત અને બિન ન્યાયિક છે એટલે કે કાયદા દ્વારા તેને અમલ કરાવી શકાય નહીં

d)

મૂળભૂત ફરજો ભારતના બંધારણમાં સમાવેશ કરવામાં આવ્યો તે વખતે વડાપ્રધાન મોરારજી દેસાઈ હતા

e)

મૂળભૂત ફરજો ફરજિયાત કરવા માટે સંસદ કાયદા ઘડી શકે છે જેમકે વર્મા સમિતિ 1999

122.

કયા દેશના બંધારણમ હાલમાં મૂળભૂત ફરજો છે

a)

ભારત અને જાપાન

b)

ભારત અને રશિયા

c)

ભારત અને અમેરિકા

d)

ભારત

123.

મૂળ બંધારણમાં કેટલી મૂળભૂત ફરજો હતી

a)

8

b)

10

c)

11

d)

00

124.

મૂળભૂત ફરજો બાબતે નીચેના પૈકી ખોટો વિધાન શોધો

a)

51(A or ક) ---- બંધારણને વફાદાર રહેવાની અને તેના આદર્શો અને સંસ્થાઓના, રાષ્ટ્રધ્વજ નો અને રાષ્ટ્રગાનનો આદર કરવાની ફરજ

b)

51(B or ખ) સ્વતંત્રતા માટેની આપણા રાષ્ટ્રીય આંદોલનોને પ્રેરિત કરતા ઉચ્ચ આદેશોને હૃદયમાં પ્રતિષ્ઠિત કરવાની અને અનુસરવાની ફરજ

c)

51(c or ગ) ભારતના સર્વ ભૌમત્વ એકતા અને અખંડિતતા નું સમર્થન કરવાની અને તેમનું રક્ષણ કરવાની ફરજ

d)

51(D or ઘ) દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવાની હાકલ થતા તેમ કરવાની ફરજ

e)

51(E or ચ) માતા-પિતા અથવા વાલીની ફરજ રહેશે કે છ થી 14 વર્ષ સુધીના પોતાના બાળકોને શિક્ષણ પૂરું પાડે

125.

મૂળભૂત ફરજો બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો

a)

51(G or જ) જંગલો તળાવો નદીઓ અને વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની તથા જીવો પ્રત્યે અનુકંપા રાખવાની ફરજ

b)

51(H or ઝ) વૈજ્ઞાનિક માનસ માનવતાવાદ અને જિજ્ઞાસા તથા સુધારણા ની ભાવના કેળવવાની ફરજ

c)

51(I or ટ) જાહેર મિલકતો રક્ષણ કરવાની અને હિંસા નો ત્યાગ કરવાની ફરજ

d)

51(K or ડ) માતા પિતા અથવા વાલીની ફરજ રહેશે કે છ થી 14 વર્ષ સુધીના પોતાના બાળકોની શિક્ષણ પૂરું પાડે

e)

તમામ વિકલ્પ સાચો

126.

કયા બંધારણીય સુધારા અંતર્ગત માતા-પિતા અથવા વાલીની ફરજ રહેશે કે 6 થી 14 વર્ષ સુધીના પોતાના બાળકોને શિક્ષણ પૂરું પાડે

a)

42 મો બંધારણીય સુધારો 1976

b)

44 મો બંધારણીય સુધારો 1978

c)

86 મો બંધારણીય સુધારો 2002

127.

નીચેના પૈકી ખોટું વિધાન શોધો

a)

મૂળભૂત ફરજો માત્ર ભારતીય નાગરિકોને જ લાગુ પડશે

b)

મૂળભૂત અધિકારો ભારતીય નાગરિક ઉપરાંત વિદેશી નાગરિકોને પણ લાગુ પડશે

c)

મૂળભૂત અધિકારની કલમ 15 16 19 29 અને 30 માત્ર ભારતીય નાગરિકોને લાગુ પડશે

d)

રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ રાજ્યની કાર્યપાલિકા અને ધારાસભાને બંધારણ દ્વારા આપવામાં આવેલ સૂચન છે

e)

મૂળભૂત અધિકારો એ નાગરિકોની નૈતિક જવાબદારી છે

128.

ભારતીય બંધારણમાં નિર્દેશક સિદ્ધાંતો એવા આદર્શો અને સિદ્ધાંતોનો સંદર્ભ આપે છે કે જેમને-------- કોઈ નીતિ બનાવતી વખતે અથવા કાનૂની પ્રક્રિયામાં કાયદો ઘડતી વખતે ધ્યાનમાં લેવા જ જોઈએ.

a)

પ્રધાનમંત્રીએ

b)

રાષ્ટ્રપતિએ

c)

રાજ્યે

d)

કેન્દ્ર સરકારે

129.

કોના મતે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના પાયા રૂપ સિદ્ધાંતો છે

a)

સર્વપલ્લી રાધાકૃષ્ણ

b)

બાબાસાહેબ આંબેડકર

c)

જવાહરલાલ નેહરુ

d)

મહાત્મા ગાંધી

130.

કલ્યાણ રાજ્યને ધ્યેય માટે કયા પ્રકારની સત્તા હોવી જોઈએ

a)

સત્તાનું વિકેન્દ્રીકરણ

b)

રાજાશાહી

c)

સત્તાનું કેન્દ્રીકરણ

d)

સરમુખત્યારશાહી

131.

ભારતીય બંધારણ હેઠળ સંપત્તિનું કેન્દ્રીકરણ શેનું ઉલ્લંઘન કરે છે

a)

સમાનતાનો અધિકાર

b)

રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો

c)

સ્વતંત્રતાનો અધિકાર

d)

કલ્યાણનો ખ્યાલ

132.

ભારતના બંધારણમાં ગાંધીજી અને કાલ માર્કસના સિદ્ધાંતોનો ઉલ્લેખ શામાં કરવામાં આવેલો છે

a)

રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો

b)

મૂળભૂત ફરજો

c)

મૂળભૂત અધિકારો

d)

બંધારણની કલમ 344

133.

રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને ભારતીય બંધારણમાં સમાવેશ કરવાનો હેતુ----- સ્થાપવાનો હતો

a)

રાજકીય લોકશાહી

b)

સામાજિક લોકશાહી

c)

ગાંધીવદી લોકશાહી

d)

સામાજિક અને આર્થિક લોકશાહી

134.

રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો------- માટે પાયા રૂપ છે

a)

દેશના શાસન

b)

સ્ત્રી સશક્તિકરણ

c)

બંધારણની જાળવણી

d)

વ્યક્તિગત અધિકારોના રક્ષણ

135.

રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શું છે?????

a)

કાનૂની સૂચનાઓકાનૂની સૂચનાઓ

b)

નૈતિક સૂચનો છે

c)

કાનૂની ફરજો છે

d)

રાજ્યોને આપવામાં આવેલા આદેશો છે

136.

ભારતીય બંધારણના ઉદ્દેશો માંથી આર્થિક ન્યાયની જોગવાઈ શેમાં કરવામાં આવી છે

a)

આમુખ અને મૂળભૂત અધિકાર

b)

આમુખ અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત

c)

મૂળભૂત અધિકાર અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત

137.

ભારતના બંધારણમાં દર્શાવેલ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સાથે નીચેના પૈકી કઈ બાબત સાચી નથી

a)

દેશના શાસનમાં પાયાગત છે

b)

રાજ્યના કાયદા ઘડતી વખતે આ સિદ્ધાંતોનો અમલ કરવાની ફરજ રહેશે

c)

આ સિદ્ધાંતોનો અમલ કોર્ટ વડે કરાવી શકાય

d)

આ સિદ્ધાંતો એક અર્થમાં નાગરિકના અધિકાર છે

138.

રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ ન થાય તો

a)

અમલ કરવા કોર્ટ આદેશ કરી શકતી નથી

b)

અમલ કરવા કોર્ટ આદેશ કરી શકે છે

c)

માત્ર સર્વોચ્ચ અદાલત અમલ કરવા આદેશ કરી શકે છે

d)

સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતો અમલ કરવા આદેશ કરી શકે છે

139.

રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત બાબતે નીચેના વિધાનો વિચારો

(૧) આર્ટીકલ 37 હેઠળ તેનો અમલીકરણ અંગે જણાવેલ છે

(૨) આ જોગવાઈઓના અમલીકરણ અંગે કોઈપણ નામદાર કોર્ટમાં દાદ માંગી શકાતી નથી

(૩) રાજ્ય દ્વારા સુશાસન અંગેના કાયદા ઘડતી વખતે તેને ધ્યાનમાં લેવામાં આવે છે

a)

૨,૩ સાચા છે

b)

૧,૨,૩ સાચા છે

c)

૧,૩ સાચા છે

140.

ભારતીય બંધારણમાં પ્રસ્થાપિત રાજ્યના નીતિ નિર્દેશક તત્વોની અંતર્ગત નીચેની જોગવાઈઓ પર વિચાર કરો

(૧) ભારતીય નાગરિકો માટે સમાન નાગરિક સંહિતાની જોગવાઈ કરવી

(૨) ગ્રામ પંચાયતની રચના કરવી

(૩) ગ્રામીણ ક્ષેત્રોમાં કુટીર ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા

(૪) તમામ કર્મચારીઓ માટે યોગ્ય રજા તથા સાંસ્કૃતિક અસરો પૂરા પાડવા

( ઉપરોક્ત માંથી કયા ગાંધીવા દી સિદ્ધાંત છે જે રાજ્ય નીતિ નિર્દેશક સિદ્ધાંતોમાં પ્રતિબંધિત થાય છે

a)

માત્ર બે અને ત્રણ

b)

તમામ

c)

એક બે અને ત્રણ

141.

નીચેનામાંથી કયા રાજ્યનીતિ નિર્દેશક સિદ્ધાંતોનો ભાગ છે

(૧) પુરુષો અને સ્ત્રીઓને આજીવિકા ના પર્યાપ્ત સાધનો સમાન અધિકાર

(૨) આર્થિક અથવા અન્ય અશક્તાના કારણે કોઈપણ નાગરિક ન્યાય મેળવવાની તકોથી વંચિત ન રહી જાય તે સુનિશ્ચિત કરવા રાજ્ય નિશુલ્ક કાયદાકીય સહાય પૂરી પાડશે

a)

ફક્ત એકફક્ત એક

b)

એક અને બે બંને

c)

ફક્ત બે

142.

સમાન વિતરણ શબ્દ નીચેના પૈકી કોની સાથે સંબંધિત છે

a)

મૂળભૂત ફરજો

b)

રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો

c)

મૂળભૂત ફરજો

d)

મૂળભૂત અધિકારો

143.

નીચેનામાંથી કયા સિદ્ધાંતોનો સમાવેશ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતમાં થતો નથી

a)

સમાન નાગરિક ધારો

b)

સત્તા નું વિકેન્દ્રીકરણ

c)

મફત કાયદાકીય સહાય

d)

અસ્પૃશ્યતા નિવારણ

144.

રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો નીચેનામાંથી કોના કોના માટે નિર્દેશિત કરે છે

(૧) લોકોના કલ્યાણ સંરક્ષણ માટે સામાજિક વ્યવસ્થા સુનિતચીત કરવી

(૨) કાર્યપાલિકા થી ન્યાયપાલિકા ન અલગ રાખવું

(૩) લોકોના સ્વાસ્થ્યને સંરક્ષણ આપવું

a)

૧,૩

b)

૧,૨

c)

૧,૨,૩

145.

ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં શાસન શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે

a)

34

b)

37

c)

44

d)

42

146.

બંધારણનો કયો અનુચ્છેદ એ ઘોષણા કરે છે કે રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના સંચાલનો માટે મૂળભૂત રહેશે

a)

37

b)

38

c)

39

d)

40

147.

ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં આવકની, પ્રતિષ્ઠાની અને સુવિધાઓની અસમાનતા સમાપ્ત કરવા રાજ્ય પ્રયત્ન કરશે એવી જોગવાઈ છે

a)

અનુચ્છેદ 37

b)

38

c)

અનુચ્છેદ 39

148.

કયા માર્ગદર્શક સિદ્ધાંત અનુસાર રાજ્ય એક એવી સામાજિક વ્યવસ્થા કે જેમાં ન્યાય સામાજિક આર્થિક અને રાજકીય રાષ્ટ્રીય જીવનની સંસ્થાઓનો માહિતગાર કરી શકે તેવી વ્યવસ્થાને સુરક્ષિત અને રક્ષણ કરીને લોકોના કલ્યાણને પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કરે છે

a)

મૂળભૂત ફરજો

b)

રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો

c)

મૂળભૂત અધિકારો

149.

સંપત્તિ અને ઉત્પાદનના સાધનોની જમાવટ અમુક જ હાથોમાં થતી અટકાવવાની જોગવાઈ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં છે

a)

અનુચ્છેદ 38

b)

અનુચ્છેદ 39

c)

અનુચ્છેદ 40

150.

નીચેના પૈકી કોણ મફત કાનૂની સેવાઓ માટે પાત્ર છે

(૧) સ્ત્રીઓ અને બાળકો

(૨) કેદમાં રહેલા વ્યક્તિઓ

(૩) દિવ્યાંગ વ્યક્તિઓ

(૪) એવા વ્યક્તિઓ જેમની સરેરાશ આવક ચોક્કસ મર્યાદા ન નીચે છે

a)

એક ત્રણ અને ચાર

b)

એક બે ત્રણ ચાર

c)

એક અને બે

d)

માત્ર એક

151.

કોમન સિવિલ કોડ બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો મતલબ કે બીજા બધા વિધાન સાચા છે UCC બાબતે

a)

સમાન નાગરિક ધારો દેશના તમામ નાગરિકો માટે તેમના ધાર્મિક અથવા સાંસ્કૃતિક જોડાણને ધ્યાનમાં લીધા વિના નાગરિક કાયદાઓનો એક સમાન સમૂહ રાખવાના પ્રસ્તાવના સંદર્ભ આપે છે

b)

સમાન નાગરિક ધારાનો ખ્યાલ કાયદા સમક્ષ સમાનતા અને એકરૂપતા ના વિચાર પર આધારિત છે

c)

નેપોલિયન કોડ પર આધારિત એક સમાન નાગરિક સંહિતા પોર્ટુગીઝ દ્વારા ગોવામાં રજૂ કરવામાં આવ્યો હતો

d)

ભારતીય બંધારણના મૂળમાં સમાન નાગરિક સંહિતા અંગે કોઈ જોગવાઈ કરવામાં આવેલ ન નથી

152.

નીચેનામાંથી કયા રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતોમાં સામેલ છે

(૧) માનવ વેપાર અને બળપૂર્વક શ્રમ પર પ્રતિબંધ

(૨) કેફી પીણા અને સ્વાસ્થ્ય માટે હાનિકારક ઔષધીઓના ઉપયોગ પર પ્રતિબંધ

a)

એક અને બે બંને

b)

ફક્ત ૧

c)

ફક્ત બે

153.

મૂળભૂત અધિકારો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો માં પ્રાથમિક અંતર છે તે બાબતે ખોટું વિધાન શોધો

a)

મૂળભૂત અધિકારોનું કાયદાકીય પાલન થઈ શકે છે, જ્યારે રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો ના સંબંધમાં એ અસંભવ છે

b)

મૂળભૂત અધિકારો નકારાત્મક છે જ્યારે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સકારાત્મક છે

c)

રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો પર મૂળભૂત અધિકારોની પ્રાથમિકતા પ્રાપ્ત છે

d)

તમામ વિકલ્પ સાચા છે

154.

ભારતના બંધારણમાં પ્રથમથી જ શાનો ઉલ્લેખ ન હતો

a)

મૂળભૂત ફરજો

b)

નાગરિકતા

c)

મૂળભૂત અધિકારો

d)

તમામ

155.

નાગરિકોની મૂળભૂત ફરજો બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો

a)

મૂળભૂત ફરજો સરદાર સ્વર્ણ સિંહ સમિતિની ભલામણોને આધારે કરવામાં આવી

b)

42માં બંધારણીય સુધારા દ્વારા 1976 માં બંધારણમાં મૂળભૂત ફરજો સામેલ કરવામાં આવી

c)

2003માં બંધારણમાં એક નવી ફરજ ઉમેરવામાં આવી

d)

મૂળભૂત ફરજો ની જોગવાઈ બંધારણ ની કલમ 51A માંકરવામાં આવી છે

156.

બંધારણના અનુચ્છેદ 51 એ માં અત્યાર સુધી કેટલી મૂળભૂત ફરજો સૂચિબદ્ધ છે

a)

15

b)

પાંચ પાંચ

c)

11

d)

21

157.

બંધારણમાં મૂળભૂત ફરજો કયા વિચારનો નિર્દેશ કરે છે

a)

દેશના નાગરિકોને રાષ્ટ્ર પ્રત્યે જવાબદાર બનાવવા

b)

આ સંવિધાનિક તથા અનિષ્ટ ગતિવિધિઓને રોકવા

c)

મૂળભૂત અધિકારોનો દુરુપયોગને રોકવા

d)

કાર્યપાલિકાઓને વધારે અધિકાર આપવા

158.

આઝાદી માટેની આપણી રાષ્ટ્રીય લડતને પ્રેરણા આપનાર ઉમદા આદર્શોને હૃદયમાં પ્રતિષ્ઠિત કરવાની અને અનુસરવાની ----- સૂચવે છે

a)

મૂળભૂત ફરજ

b)

દેશભક્તિ

c)

સાંસ્કૃતિક મૂલ્ય

d)

નૈ

159.

ભારતીય બંધારણ દ્વારા નાગરિકોની મૂળભૂત ફરજો પૈકી કઈ મૂળભૂત ફરજ નથી

a)

મિશ્રિત સંસ્કૃતિની સમૃદ્ધ વિરાસત નું રક્ષણ કરવું

b)

સામાજિક ન્યાય થ નબળા વર્ગનું રક્ષણ કરવું

c)

વ્યક્તિગત અને સામૂહિક કાર્ય કલાપોના તમામ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટતા માટે પ્રયત્ન

d)

મનોવૈજ્ઞાનિક માનસિકતા અને શોધન ભાવના નો વિકાસ

160.

નીચેનામાંથી ભારતના બંધારણમાં મૂળભૂત ફરજો માં કુલ કોને ગણવામાં આવેલ નથી

a)

સંવિધાનને વફાદાર રહેવું અને તેના આદર્શો સંસ્થાઓ રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરવો

b)

સમાજના નબળા વર્ગના લોકોને સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રદાન કરવા

c)

વૈજ્ઞાનિક માનસ માનવતા વાદ અને જિજ્ઞાસા તથા સુધારણા ની ભાવના કેળવવી

d)

જાહેર મિલકતનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની ભાવના કેળવવી

161.

ભારતીય બંધારણ પ્રમાણે નીચેના પૈકી કઈ મૂળભૂત ફરજ નથી

a)

જાહેર ચૂંટણીમાં મતદાન કરવું

b)

વૈજ્ઞાનિક માનસનો વિકાસ કરવો

c)

જાહેર સંપતિ નું સુરક્ષા કરવી

d)

બંધારણનું પાલન કરવું અને તેના આદર્શોનું સન્માન કરવું

162.

ભારતીય બંધારણના અનુચ્છેદ 51 એ માં દર્શાવેલ મૂળભૂત ફરજો માં નીચેના પૈકી કઈ નથી

a)

સંસ્કૃતિના સમૃદ્ધ વારસાને સન્માનવાની

b)

બંધારણને વફાદાર રહેવાની

c)

જાહેર મિલકતનું રક્ષણ કરવાની

d)

બિનસાંપ્રદાયિકતા જાળવવાની

163.

રાજ્યનીતિનો આ માર્ગદર્શક સિદ્ધાંત એ નાગરિકની મૂળભૂત ફરજ પણ છે

a)

ઉદ્યોગોના વહીવટમાં કામદારોની સામેલગીરી

b)

પર્યાવરણનું રક્ષણ અને સુધારણા, જંગલ તેમજ વન્યજીવો નું સલામતી નું રક્ષણ

c)

સમાજની ભૌતિક સાધન સામગ્રીની માલિકી અને નિયંત્રણનું વિતરણ તે રીતે થાય કે જેથી લોકગીત સાધી શકાય

d)

પુરુષ અને સ્ત્રીઓને સમાન કામ માટે સમાન વેતન

164.

મૂળભૂત ફરજો નો આશય દરેક નાગરિકને------ આચરણ અને વર્તુળ ના મૂળભૂત માપદંડોનું પાલન કરવા માટે સતત યાદ અપાવવાનો છે

a)

લોકશાહી

b)

યાદવ મનમોહનસિંહ

c)

રાજાશાહી

d)

સામ્યવાદ

165.

ભારતીય બંધારણ મુજબ ફરજોનું પાલન કરવું તે કોનું કર્તવ્ય છે

a)

દરેક નાગરિકનું

b)

દરેક સરકારનું

c)

દરેક રાજ્ય સરકારનું

d)

યાદવ મનમોહન સહ