wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

10 GUJ SEC B T-1

Total questions: 50

Worksheet time: 25mins

Name
Class
Date
1.

શિકારીને

a)

ગઝલ

b)

પદકાવ્ય

c)

ઊર્મિગીત

d)

સોનેટ

2.

દીકરી

a)

ગઝલ

b)

પદકાવ્ય

c)

ઊર્મિગીત

d)

સોનેટ

3.

વૈષ્ણવજન

a)

ગઝલ

b)

પદકાવ્ય

c)

ઊર્મિગીત

d)

સોનેટ

4.

માધવને દીઠો ક્યાંય

a)

ગઝલ

b)

પદકાવ્ય

c)

ઊર્મિકાવ્ય

d)

સોનેટ

5.

માધવને દીઠો ક્યાંંય

a)

રાવજી પટેલ

b)

જયંત પાઠક

c)

કલાપી

d)

હરીન્દ્ર દવે

e)

નરસિંહ મહેતા

6.

શિકારીને

a)

રાવજી પટેલ

b)

જયંત પાઠક

c)

કલાપી

d)

હરીન્દ્ર દવે

e)

નરસિંહ મહેતા

7.

વતનથી વિદાય થતાંં

a)

રાવજી પટેલ

b)

જયંત પાઠક

c)

કલાપી

d)

હરીન્દ્ર દવે

e)

નરસિંહ મહેતા

8.

એક બપોરે

a)

રાવજી પટેલ

b)

જયંત પાઠક

c)

કલાપી

d)

હરીન્દ્ર દવે

e)

નરસિંહ મહેતા

9.

દીકરી

a)

આશોક ચાવડા

b)

વિનોદ જોશી

c)

નરસિંહ મહેતા

d)

કલાપી

10.

હું એવો ગુજરાતી

a)

આશોક ચાવડા

b)

વિનોદ જોશી

c)

નરસિંહ મહેતા

d)

કલાપી

11.

'પગરવ તળાવ' માંથી લેવામાં આવેલ ...

a)

દીકરી

b)

માધવને દીઠો ક્યાંય

c)

વતનની વિદાય થતાં

d)

એક બપોરે

e)

ચાંદલિયો

12.

'વરસાની મોસમ છે' માંથી લેવામાં આવેલ ...

a)

દીકરી

b)

માધવને દીઠો ક્યાંય

c)

વતનની વિદાય થતાં

d)

એક બપોરે

e)

ચાંદલિયો

13.

'અંતરિક્ષ' માંથી લેવામાં આવેલ ...

a)

દીકરી

b)

માધવને દીઠો ક્યાંય

c)

વતનની વિદાય થતાં

d)

એક બપોરે

e)

ચાંદલિયો

14.

'અંગત' માંથી લેવામાં આવેલ ...

a)

દીકરી

b)

માધવને દીઠો ક્યાંય

c)

વતનની વિદાય થતાં

d)

એક બપોરે

e)

ચાંદલિયો

15.

'રઢિયાળી રાત' માંથી લેવામાં આવેલ ...

a)

દીકરી

b)

માધવને દીઠો ક્યાંય

c)

વતનની વિદાય થતાં

d)

એક બપોરે

e)

ચાંદલિયો

16.

વાચ, કાછ, મન .......... રાખે ધનધન જનની તેની રે.

a)

નિશ્વલ

b)

નિશ્વય

c)

નિર્મલ

17.

સ્નેહનું ઝહરણું એનું જ આ .............. છે.

a)

પરિણામ

b)

પરિમાણ

c)

પરિનામ

d)

પરમાણ

18.

અંગે અંગે વહે ............ શ્વાસોમાં મહીસાગર.

a)

નર્મદા

b)

મહી

c)

નદી

19.

..................... ની આંખકા ઉદાસ ?

a)

રાધા

b)

મીરાં

c)

માયા

20.

મોહમાયા ......... નહિ તેને દ્રઢવૈરાગ્ય જેના મનમાં રે.

a)

વ્યાપે

b)

વ્યારે

c)

વ્યપે

d)

ત્યારે

21.

ઉછેર છે રોજ કાયમથી ...... દીકરી.

a)

ફડકમાંં

b)

ફકડમાં

c)

હડફમાં

22.

સૂર્યમંદિર ગુજરતો હું ................ તેજનો ભૃંગ.

a)

ધવલ

b)

તાતા

c)

પીળા

d)

નીલ

23.

વાંસળીથી વિખૂટો થઇને આ સૂર એક ઢૂંઢે ........ ની છાંય.

a)

કદંબ

b)

પીપળા

c)

લીમડો

24.

પર દુઃખે ............. કરે તોયે, મન અભિમાન ન આણે રે.

a)

ઉપકાર

b)

અપકાર

c)

દરકાર

d)

પરોપકાર

25.

લક્ષ્યાંક પર પહોંચવું હોય તો ......... દોડાવવો પડશે.

a)

ઘોડો

b)

માણસને

c)

વિચારને

26.

વિસ્તરે છે .................. ફલકમાંં એમ દીકરી.

a)

સમજણના

b)

અસમંજસના

c)

અસમજના

d)

સંસ્કારના

27.

દશેરાના દિવસે આપણાં ............. નો વધ કરવાનો છે.

a)

અહંકારનો

b)

અહમનો

c)

સન્માનનો

d)

અસન્માનનો

28.

વૈષ્ણવજન વણ લોભીને .................. છે.

a)

કપટરહિત

b)

ખટપટરહિત

c)

રપટરહિત

29.

સૂરસિંહજી તખ્તસિંહજી ગોહેલનું ઉઅપનામ ............ છે.

a)

કલાપી

b)

કાન્ત

c)

મણિયાર

30.

હૈયું ઉઝરડાય .............. ફૂટે.

a)

રક્તટશયા

b)

પાન

c)

ફૂલ

31.

મને ................ ની છાપ તળે પડી રહેવા દે.

a)

મહુડીની

b)

લીમડાની

c)

પીપળાની

d)

મહુડાની

32.

વેચાઇ ગયું ................ જેમ તલખે કોઢાર.

a)

ઢોર

b)

પશુ

c)

દાણ

d)

પાલન

33.

ભલે આખું .............. રેલી જાય.

a)

આભ

b)

ઘાસ

c)

વરસાદ

d)

જગ

34.

નણદોઇ વાડીનો ................ છે.

a)

મોર

b)

ચોર

c)

વેલો

d)

ગેલો

35.

ચણાયેલી ................ તેના નકશામાં નથી હોતી.

a)

ઇમારત

b)

ભીંંત

c)

બીલ્ડીંગ

36.

ભણે નરસૈયો તેનું ................... કરતાં કુળ ઇકોતેર તાર્યા રે.

a)

દર્શન

b)

ભજન

c)

સ્મરણ

d)

ભજમન

37.

સ્વર્ગની એકેક ............ ની ઝલકમાં દીકરી.

a)

દેવી

b)

પરી

c)

અપ્સરા

d)

વાત

38.

હું ગુજરાતી એજ વાતથી ........ ફૂલે છાતી.

a)

ગજગજ

b)

બહુ

c)

ધીરે ધીરે

d)

ગર્વથી

39.

સૂરને યમુનાના વ્હેણ .............. લાગે છે.

a)

મૂંગા

b)

શાંત

c)

તોફાની

d)

કોલાહલ

40.

વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ ........ જાણે રે .

a)

પરાઇ

b)

અપરાઇ

c)

પરછાઇ

d)

તમારી

41.

કોતરે છે કોઇ વરસોથી .................. દીકરી.

a)

ખડકમાં

b)

જગતમાં

c)

આભમાં

d)

વૃંદાવનમાં

42.

મોરલીના આભમાંં ........... નામનો મયંક ઊગે છે.

a)

શ્યામના

b)

રામના

c)

વિષ્ણુના

d)

મહેશના

43.

આશોક ચાવડાનું ઉપનામ ............. છે.

a)

બેદિલ

b)

વાસુકિ

c)

આદિલ

d)

કલાપી

44.

'હું એવો ગુજરાતી' કાવ્યમાંં કવિ નરસિંહ મહેતાને .......... માટે યાદ કરે છે.

a)

પ્રભાતિયાં

b)

આખ્યાન

c)

છપ્પા

d)

ઊર્મિગીત

45.

........... મારો વાડીમાંનો મોરલો.

a)

નણદોઇ

b)

દિયર

c)

જેઠ

d)

દેરાણી

46.

'એક બપોરે' કૃતિમાંં................ ના વૃક્ષનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

a)

મહુડા

b)

આંબા

c)

લીમડા

d)

સંભાવના

47.

દીકરી ............... વ્રત કરે છે.

a)

ગૌરીવ્રત

b)

સોળ સોમવાર

c)

જયાવ્રત

d)

મયાવ્રત

48.

રાવજી પટેલ ............. બિમારીના કારણે મૃત્યુ પામ્યા હતા.

a)

ટી.બી.

b)

કોલેરા

c)

મલેરિયા

d)

ટાઇફોઇડ

49.

................... બનવું દુર્લભ છે.

a)

દેશદીપક

b)

દેશપ્રેમી

c)

વૈષ્ણવજન

50.

'ચાંદલિયો' કાવ્યમાં કાવ્ય નાયિકાનો પરણિયો તાણીને .......... બાંધે છે.

a)

પાંઘડી

b)

ધોતિયું

c)

પછેરી