NEW
Font size
S
M
L
XL
WorksheetsAccount
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
ઘસારો ધંધા નો કેવા પ્રકાર નો ખર્ચ છે ..?
a)
મૂડી
b)
મહેસૂલી
c)
મૂડી અને મહેસૂલી
d)
અવાસ્તવિક
2.
કઈ પદ્ધતિ માં વાર્ષિક ઘસારા ની રકમ દર વર્ષે એક સરખી રહે છે?
a)
સીધી લીટી ની પદ્ધતિ
b)
ઘટતી જતી બાકી ની પદ્ધતિ
c)
પૂન :મૂલ્યકન ની પદ્ધતિ
d)
માઇલેજ પદ્ધતિ
3.
ઘસારો નીચેના માથી કોને લાગતો ખર્ચ છે?
a)
મૂડી
b)
વેચાણ
c)
દેવા
d)
ત્રણ માથી એક પણ નહીં
4.
નીચેના માથી કયો ખર્ચ રોકડ માં ચૂકવતો નથી ?
a)
ભાડું
b)
કમિસન
c)
પગાર
d)
ઘસારો
5.
યંત્ર વેચાણ નું નુકસાન ક્યાં લખાઈ છે?
a)
યંત્ર ખાતા ની ઉધાર બાજુ
b)
યંત્ર ખાતા ની જમા બાજુ
c)
ઘસારા ખાતા ની જમા બાજુ
d)
ઘસારા ખાતા ની ઉધાર બાજુ
Reset
