wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

10 SC CH 6, 10

Total questions: 65

Worksheet time: 42mins

Name
Class
Date
1.

પુસ્તક પરથી થતું પ્રકાશનું પરાવર્તન કયા પ્રકારનું પરાવર્તન કહેવાય છે?

a)

અનિયમિત

b)

નિયમિત

c)

પૂર્ણ આંતરિક પરાવર્તન

d)

આપેલા પૈકી એકપણ નહીં

2.

નીચેનામાંથી કયા દ્રવ્યની પ્રકાશીય ઘનતા સૌથી વધુ હોય છે?

a)

હીરો

b)

મોતી

c)

પાણી

d)

કાચ

3.

કોઇપણ માધ્યમનો નિરપેક્ષ વક્રિભવનાંક હંમેશા કેવો હોય ? ( જુલાઇ 13 )

a)

>1

b)

<1

c)

1

d)

0

4.

10 સે.મી., 20 સે.મી., 25 સે.મી. અને 50 સે.મી. કેન્દ્ર લંબાઇ ધરાવતા લેન્સ પૈકી કયા લેન્સનો પાવર સૌથી વધુ હોય છે ?

a)

10 સે.મી.

b)

20 સે.મી.

c)

25 સે.મી.

d)

50 સે.મી.

5.

બર્હિગોળ લેન્સનો પાવર +5.0 D હોય, તો તેની કેન્દ્રલંબાઇ કેટલી થાય ? ( જુલાઇ 14 )

a)

+ 20 સેમી

b)

+ 10 સેમી

c)

- 10 સેમી

d)

- 20 સેમી

6.

બે પારદર્શક માધ્યમોને છૂટી પાડતી સપાટીને લંબરૂપે આપાત થતા પ્રકાશના કિરણનો વક્રીભૂતકોણ કેટલો હોય ?

a)

90

b)

60

c)

30

d)

0

7.

વક્રીભવનાંકનો એકમ શો છે ?

a)

એક્મ રહિત છે

b)

નેનો મીટર

c)

ડાયોપ્ટર

d)

મીટૅર / સેકન્ડ

8.

માધ્યમ 1 અને માધ્યમ 2 ના વક્રીભવનાંક અનુક્રમે n1 અને n2 તથા વેગ v1 અને v2 હોય, તો માધ્યમ 2 નો માધ્યમ ની સાપેક્ષ વક્રીભવનાંક n21 = ............

a)

n1n2

b)

n1/n2

c)

v2/v1

d)

v1/v2

9.

કાચના લંબઘનમાં થતા પાર્શ્વીય સ્થાનાંતર ( લેટરલ શિફ્ટ ) નો આધાર શાના પર રહેલો છે ?

a)

બે વક્રીભવનકારક સપાટીઓ વચ્ચેના લંબઅંતર

b)

વક્રીભવનકારક સપાટીઓની લંબાઇ પર

c)

કાચના લંબઘનની જાડાઇ પર

d)

કાચના લંબઘનની દળ પર

10.

બર્હિગોળ લેન્સ વડે કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે નહીં ?

a)

આભાસી અને નાનું

b)

વાસ્તવિક અને નાનું

c)

આભાસી અને મોટું

d)

વાસ્તવિક અને મોટું

11.

બહિર્ગોળ લેન્સને કેટલા વક્રતાકેન્દ્રો હોય છે ?

a)

1

b)

2

c)

3

d)

4

12.

લેન્સનું સૂત્ર કયું છે ? 

a)

1/f = 1/v - 1/u

b)

1/f = 1/u - 1/v

c)

1/f = 1/v + 1/u

d)

1/f = 1/u + 1/v

13.

ડાયોપ્ટમીટર વડે શું જાણી શકાય છે ?

a)

લેન્સનો પાવર

b)

લેન્સની કેન્દ્રલંબાઇ

c)

લેન્સની વક્રતાત્રિજ્યા

d)

લેન્સની જાડાઇ

14.

લેન્સના પાવરનો SI એકમ કયો છે ?

a)

ડાયોપ્ટર

b)

મીટર

c)

વૉટ

d)

વોલ્ટ

15.

નીચે આપેલા કયા પ્રકારના સજીવોમાં નાનુંં આંતરડું લાંબુ હોય છે ?

a)

તૃણાહારી

b)

માંસાહરી

c)

મિશ્રાહારી

d)

સ્વાવલંબી

16.

અમીબામાં ખોરાક મેળવવાની પ્રક્રિયા ....... થી ઓળખાય છે.

a)

કોષીય ઘનભક્ષણ

b)

સાયટોકાયનેસિસ

c)

ડાયાલિસિસ

d)

એમીબાયોસિસ

17.

કયા સજીવમાં પરોપજીવી પોષણ પદ્ધતિ છે?

a)

પ્લાઝામોડિયમ

b)

પેનિસિલિયમ

c)

પેરામીશિયમ

d)

યુગ્લિના

18.

નીચે જણાવેલ પૈકી કયા સજીવમાં મૃતોપજીવી પોષણ પદ્ધતિ જોવા મળે છે ?

a)

મશરૂમ

b)

મલેરિયાનો પ્રજીવ

c)

જળો

d)

જૂ

19.

પુખ્ત મનુષ્યના આંતરડાની લંબાઇ લગભગ ............. મીટર છે.

a)

6.5

b)

4.5

c)

3.5

d)

1.5

20.

મનુષ્યમાં ખોરાકનું પાચન ક્યા અંગમાં સંપૂર્ણ થાય છે ?

a)

નાનું આંતરડું

b)

જઠર

c)

મોટું આંતરડું

d)

અન્નનળી

21.

મનુષ્યના પાચનતંત્રમાં પિત્તનો સ્ત્રાવ કોના દ્વારા થાય છે ? ( માર્ચ-13)

a)

યકૃત

b)

સ્વાદુપિંડ

c)

મૂત્રપિંડ

d)

જઠર

22.

સ્વાવલંબી પોષણ પદ્ધતિમાં શાની જરૂરિયાત હોય છે?

a)

પાણી અને CO2

b)

ક્લોરોફિલ

c)

સૂર્યપ્રકાશ

d)

આપેલા તમામ

23.

મનુષ્યના પાચનતંત્રમાં ઉત્સેચક પેપ્સિન અને ટ્રિપ્સિનનો સ્ત્રાવ અનુક્રમે કોના દ્વારા થાય છે?

a)

જઠર અને સ્વાદુપિંડ

b)

સ્વાદુપિંડ અને યકૃત

c)

જઠળ અને લાળગ્રંથિ

d)

સ્વાદુપિંડ અને પિત્તાશય

24.

નીચેનામાંથી કયો સજીવ હવામાંના ઓક્સિજન વગર જીવી શકે છે ?

a)

યીસ્ટ

b)

યાક ( અર્બાસધુ )

c)

અમીબા

d)

જળો

25.

શ્વસન દરમિયાન વાયુવિનિમય શેમાં થાય છે?

a)

વાયુકોષ્ઠમાં

b)

શ્વાસવાહિનીમાં

c)

શ્વાસનળીમાં

d)

સોક્ષ્મ શ્વાસવાહિનીઓમાં

26.

આપણા શરીરમાં કાર્બોદિત પદાર્થો કયા સ્વરૂપે સંગ્રહ પામે છે ?

a)

ગ્લાયકોજન

b)

સેલ્યુલોઝ

c)

એમિનો એસિડ

d)

સ્ટાર્ચ

27.

વાયુરંધ્રો ખૂલવા અને બંધ થવાની પ્રક્રિયાનું નિયંત્રણ કોની મદદથી થાય છે?

a)

રક્ષકકોષો

b)

પ્રવર્ધો

c)

અન્નવાહકકોષો

d)

જલવાહક કોષો

28.

સ્ટાર્ચની પરખ માટે શાનો ઉપયોગ થાય છે ?

a)

પોટેશિયમ હાઇડ્રોકસાઇડનું દ્રાવણ

b)

આયોડિનનું દ્રાવણ

c)

આલ્કોહોલ

d)

કોપર સલ્ફેટનું દ્રાવણ

29.

વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં શાનો ઉપયોગ કરી ખોરાકનું સંશ્લેષણ કરે છે ?

a)

પાણી અને કાર્બનડાયોકસાઇડ

b)

પાણી અને ઓક્સિજન

c)

ઓક્સિજન અને કાર્બનડાયોકસાઇડ

d)

H2 અને O2

30.

પરોપજીવી પોષણમાં એક સજીવ બીજા સજીવમાંથી પોષણ મેળવે તે બીજા સાજીવને .................... કહે છે.

a)

યજમાન

b)

વાહક

c)

પરોપજીવી

d)

મૃતોપજીવી

31.

નીચેનામાંથી કઇ વનસ્પતિ પરોપજીવી છે ?

a)

અમરવેલ

b)

અડુની વેલ

c)

ગળો

d)

હંસરાજ

32.

બિલાડીનો ટોપ કયા પ્રકારનું પરાવલંબી પોષણ દર્શાવે છે ?

a)

મૃતોપજીવી

b)

પરોપજીવી

c)

કીટાહારી

d)

સ્વોપજીવી

33.

વંદો કયા પ્રકારની પોષણ પદ્ધતિ દર્શાવે છે?

a)

મિશ્રહારી

b)

માંસાહારી

c)

તૃણાહારી

d)

સ્વાવલંબી

34.

અમીબા ખોરાકના કણોને ગ્રહણ કરવા શાનો ઉપયોગ કરે છે ?

a)

ખોટા પગ

b)

પક્ષ્મો

c)

મુખ

d)

કોષકેન્દ્ર

35.

અમીબામાં ખોરાકના પાચન માટે જરૂરી ઉત્સેચક કઇ અંગિકા દ્વારા ઉત્પન્ન થાય છે?

a)

લાયસોઝોમ

b)

કણાભસૂત્ર

c)

હરિતકણ

d)

ગોલ્ગીકાય

36.

પાચિત ખોરાક કોષરસમાં ઉપયોગમાં લેવાની ક્રિયાને .......... કહે છે.

a)

પરિપાચન

b)

શ્વસન

c)

પાચન

d)

અભિશોષણ

37.

સ્વાવલંબી સજીવો કયું રંજકદ્રવ્ય ધરાવે છે ?

a)

ક્લોરોફિલ

b)

મિથિલિન બ્લ્યૂ

c)

હીમોસાયનિન

d)

હીમોગ્લોબિન

38.

મનુષ્યના પાચનતંત્રની સહાયક ગ્રંથિ ................ છે.

a)

સ્વાદુપિંડ

b)

અન્નનળી

c)

જઠર

d)

નાનું આંતરડું

39.

લાળગ્રંથિ કયા ઉત્સેચક્નો સ્ત્રાવ કરે છે ?

a)

એમાઇલેઝ

b)

પેપ્સિન

c)

ટ્રિપ્સિન

d)

લાઇપેઝ

40.

ખોરાકને વલોવવાનું કાર્ય કોણ કરે છે?

a)

જઠર

b)

સ્વાદુપિંડ

c)

અન્નનળી

d)

મુખગુહા

41.

જઠરમાં ખોરાકના કયા ઘટકનું અંશતઃ પાચન થાય છે?

a)

પ્રોટીન

b)

ચરબી

c)

સ્ટાર્ચ

d)

સેલ્યુલોઝ

42.

નાના આંતરડાના શરૂઆતના ભાગને શું કહે છે ?

a)

પિત્તાશય

b)

મળાશય

c)

પકવાશય

d)

અંધાંત્ર

43.

કયા અવયવમાંં પાચિત ખોરાકનું શોષણ થઇ રુધિરમાં ભળે છે ?

a)

નાનું આંતરડું

b)

જઠર

c)

મોટું આંતરડું

d)

યકૃત

44.

ટ્રિપ્સિન

a)

સ્ટાર્ચનું પાચન કરે

b)

પ્રોટીનનું પાચન કરે

c)

ચરબીનું પાચન કરે

45.

લાયપેઝ

a)

સ્ટાર્ચનું પાચન કરે

b)

પ્રોટીનનું પાચન કરે

c)

ચરબીનું પાચન કરે

46.

મોટા આંતરડામાં અપાચિત ખોરાક્માંથી કયા પદાર્થનું શોષણ થાય છે?

a)

પાણી

b)

પ્રોટીન

c)

ચરબી

d)

પોષક ઘટકો

47.

જારક શ્વસનની ક્રિયા કોષના કયા ભાગમાં થાય છે?

a)

કોષરસ અને કણાભસૂત્રમાં

b)

કોષરસમાં

c)

કણાભસૂત્રમાં

d)

રિબોઝોમ્સમાં

48.

શ્વસનના ગ્લાયકોલિસિસના તબક્કામાં ગ્લૂકોઝનું રૂપાંતર શેમાં થાય છે?

a)

પાયરુવિક એસિડ

b)

લેક્ટિક એસિડ

c)

સ્ટાર્ચ

d)

ઇથેનોલ

49.

મનુષ્યમાં શ્વસનનો મુખ્ય અને અગત્યનો અવયવ કયો ?

a)

ફેફસાં

b)

શ્વાસનળી

c)

ઉરોદલપટલ

d)

સ્વરયંત્ર

50.

પાચનતંત્રમાં જઠર અગત્યનું અંગ છે. જઠરમાં ખોરાક ત્રણ કલાક મિશ્ર થાય છે. તો જઠરમાં નીચેના પૈકી શું શું આવેલું હોય છે ? ( માર્ચ-14)

a)

શ્લેષ્મ, પેપ્સિનોજન અને મંદ HCl

b)

એમાઇલેઝ, જઠરરસ અને આંત્રરસ

c)

પિત્તરસ, આલ્કલાઇન ક્ષાનો અને ટ્રિપ્સિન

d)

રસાંકુરો, લાયપેઝ અને ટ્રિપ્સિન

51.

જ્યારે આપણે કહીએ છીએ કે ઉત્સર્ગ - એકમ એ મૂત્રપિંદનો માળખાકીય અને કાર્યત્મક એકમ છે,

ત્યારે તેનો અર્થ એ થાય છે કે .......... ( માર્ચ-14)


કાક્ષી : મૂત્રપિંડ ઘણા બધા ઉત્સર્ગ એકમોનું બનેલું છે.

દીશા : મૂત્રપિંડમાં થતું રક્ત શુદ્ધિકરણ ઉત્સર્ગ- એકમો કરે છે.

હેતવી: ઉત્સર્ગ દ્રવ્યો ઉત્સર્ગ-એકમમાં ઉત્પન્ન થાય છે.

ચતુર કરો વિચાર આમા સાચુ કોણ ????

a)

કાક્ષી અને દીશા

b)

કાક્ષી અને હેતવી

c)

દીશા અને દીશા

d)

આપેલા ત્રણેય સાચા છે.

52.

રેઝિન અને ગુંદર વનસ્પતિના કયા પ્રકારના પદાર્હો છે ?

a)

ઉત્સર્ગ પદાર્થો

b)

પોષક દ્રવ્યો

c)

ચરબીજન્ય પદાર્થો

d)

શર્કરાયુક્ત પદાર્થો

53.

આંખના ડૉક્ટર શિવ પટેલ, મોહિત જાદવની આંખ તપાસે છે અને ચશ્માના જે નંબર લખી આપે છે તે હકીકતમાં લેન્સનો પાવર દર્શાવે છે.

a)

આ વિધાન ખોટું નથી

b)

આ વિધાન સાચું નથી

54.

સ્નેલના નિયમનું વ્યાપક સ્વરૂપ :

 n1sinθ1 = n2sinθ2n_1\sin\theta_1\ =\ n_2\sin\theta_2  
n1 = ? 

a)

માધ્યમ - 1 નો વક્રિભવનાંંક 

b)

માધ્યમ - 2 નો વક્રિભવનાંંક

c)

માધ્યમ - 1 નો આપાતકોણ

d)

માધ્યમ - 2 નો આપાતકોણ

55.

સ્નેલના નિયમનું વ્યાપક સ્વરૂપ :

 n1sinθ1 = n2sinθ2n_1\sin\theta_1\ =\ n_2\sin\theta_2  
n2 = ? 

a)

માધ્યમ - 1 નો વક્રિભવનાંંક 

b)

માધ્યમ - 2 નો વક્રિભવનાંંક

c)

માધ્યમ - 1 નો આપાતકોણ

d)

માધ્યમ - 2 નો આપાતકોણ

56.

સ્નેલના નિયમનું વ્યાપક સ્વરૂપ :

 n1sinθ1 = n2sinθ2n_1\sin\theta_1\ =\ n_2\sin\theta_2  
 θ1\theta_1    = ? 

a)

માધ્યમ - 1 નો વક્રિભવનાંંક 

b)

માધ્યમ - 2 નો વક્રિભવનાંંક

c)

માધ્યમ - 1 નો આપાતકોણ

d)

માધ્યમ - 2 નો આપાતકોણ

57.

સ્નેલના નિયમનું વ્યાપક સ્વરૂપ :

 n1sinθ1 = n2sinθ2n_1\sin\theta_1\ =\ n_2\sin\theta_2  
 θ2\theta_2    = ? 

a)

માધ્યમ - 1 નો વક્રિભવનાંંક 

b)

માધ્યમ - 2 નો વક્રિભવનાંંક

c)

માધ્યમ - 1 નો આપાતકોણ

d)

માધ્યમ - 2 નો આપાતકોણ

58.

પારદર્શક માધ્યમનો નિરપેક્ષ વક્રિભવનાંક : 

n =  cv\frac{c}{v}  માં   ............. c = ? 

a)

શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ 

b)

માધ્યમમાં પ્રકાશનો વેગ 

c)

હવામાં પ્રકાશનો વેગ 

d)

સરેરાશ પ્રકાશનો વેગ 

59.

ડાયોપ્ટર D = .................

a)

m -1

b)

m1

c)

m/s-1

d)

m/s1

60.

પ્રકાશસંશ્લેષણની ઘટનાના વિવિધ તબક્કાઓ :

A : ક્લોરોફિલ દ્વારા પ્રકાશશક્તિનું શોષણ થાય.

B : પ્રકાશશક્તિનું રાસાયણિક શક્તિમાંં રૂપાંત

C : કાર્બન ડાયોકસાઇડનું રિડક્શન થઇ કાર્બોદિત પદાર્થનું નિર્માણ

આ તબક્કાઓને યોગય ક્રમમાં ગોઠવો.

a)

A -----> B -----> C

b)

B -----> C -----> A

c)

C-----> A -----> B

d)

B -----> A -----> C

61.

વાયુકોષ્ઠ :-

a)

શ્વાસોચ્છવાસમાં મદદરૂપ

b)

ઘાંટી ઢાંકણ

c)

વાતવિનિમય

d)

' C '- આકાર

62.

કાસ્થિમય કડી :-

a)

શ્વાસોચ્છવાસમાં મદદરૂપ

b)

ઘાંટી ઢાંકણ

c)

વાતવિનિમય

d)

' C '- આકાર

63.

કાસ્થિમય પટ્ટી :-

a)

શ્વાસોચ્છવાસમાં મદદરૂપ

b)

ઘાંટી ઢાંકણ

c)

વાતવિનિમય

d)

' C '- આકાર

64.

ઉરોદલપટલ :-

a)

શ્વાસોચ્છવાસમાં મદદરૂપ

b)

ઘાંટી ઢાંકણ

c)

વાતવિનિમય

d)

' C '- આકાર

65.

પર્ણમાં હાજર રહેલી નાના ટપકાંં ( બુંદ ) જેવી અંગિકાને શું કહે છે ?

a)

હરિતકણ

b)

ક્લોરોફિલ

c)

વાયુરંધ્ર

d)

શિરાઓ