wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

10 SC CH 2 & 7

Total questions: 70

Worksheet time: 35mins

Name
Class
Date
1.

અધાતુના ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા થઇ શું બને છે ? ( જુલાઇ 14 )

a)

એસિડ

b)

બેઇઝ

c)

ક્ષાર

d)

ધાતુ

2.

એસિડ + ધાતુ ઓક્સાઇડ ---------> ( ? )

a)

ક્ષાર + પાણી

b)

બેઇઝ + પાણી

c)

બેઇઝ + ક્ષાર

d)

ધાતુ + ક્ષાર

3.

બેઇઝની ધાતુ સાથે પ્રક્રિયા થઇ કયો વાયુ ઉત્પન્ન થાય છે ?

a)

ડાયહાઇડ્રોજન

b)

ડાયનાઇટ્રોજન

c)

ડાયઓક્સિજન

d)

કાર્બન ડાયોકસાઇડ

4.

નીચેના પૈકી કયું દ્રાવણ વધુ બેઝિક છે ?

a)

pH = 8.2

b)

pH = 9.3

c)

pH = 11.2

d)

pH = 10.6

5.

નીચેના પૈકી કયું વિધાન અસત્ય છે ?

a)

pH માપક્રમ બિન જલિય દ્રાવણને લાગુ પડે છે.

b)

pH માપક્રમ માત્ર જલિય દ્રાવણને જ લાગુ પડે છે.

c)

pH માપક્રમ એસ.પી.એલ. સોરેન્સે રજૂ કર્યો હતો.

d)

pH માપક્રમ 0 થી 14 સુધી વિસ્તરેલો છે.

6.

જલિય દ્રાવણની ચોક્કસ pH શેનાથી માપી શકાય છે ?

a)

pH મીટર

b)

pH પેપર

c)

લિટમસપત્ર

d)

સાર્વત્રિક સૂચક

7.

.................. પ્રતિ એસિડ પદાર્થ છે.

a)

Mg(OH)2

b)

NaCl

c)

HCl

d)

H2SO4

8.

11 pH વાળા જલીય દ્રાવણ કરતાં 8 pH વાળું જલીય દ્રાવણ કેટલા ગણું ઓછું બેઝિક છે ?

a)

3

b)

30

c)

300

d)

1000

9.

નીચેના પૈકી કયો એસિડ પ્રબળ છે ? (માર્ચ-13)

a)

સલ્ફ્યુરિક એસિડ

b)

લેક્ટિક એસિડ

c)

ટાર્ટરિક એસિડ

d)

એસિટિક એસિડ

10.

NH3 કેવા પ્રકારનો પદાર્થ છે ?

a)

નિર્બળ બેઇઝ

b)

પ્રબળ બેઇઝ

c)

નિર્બળ એસિડ

d)

પ્રબળ એસિડ

11.

મોલ શોધવા માટેનું કયું સૂત્ર સાચું છે ? (માર્ચ -14,18)
A= આણ્વીયદળ  B= વજન C= લિટર 
મોલ =

a)

 AB\frac{A}{B}  

b)

 BA\frac{B}{A}  

c)

 BC\frac{B}{C}  

d)

 AC\frac{A}{C}  

12.

જો જલીય દ્રાવણો A, B, C અને Dની pH અનુક્રમે 1.9, 2.5, 2.1 અને 3.00 હોય, તો એસિડિકતાનો ક્રમ શું હશે ?

a)

D < B < C < A

b)

A < C < B < D

c)

D < C < B < A

d)

D > C > B > A

13.

મધમાખીના ઝેરમાં કયો પદાર્થ હોય છે?

a)

મેલીટિન

b)

પેપ્સિન

c)

લાઇમ

d)

કેલ્શિયમ ફોસ્ફેટ

14.

કઇ ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરતી નથી ?

a)

Au

b)

Zn

c)

Mg

d)

Ca

15.

મંદ અને સાંદ્ર એસિડ શાના પર આધારિત પ્રકાર છે?

a)

માત્રા પર

b)

આયનીકરણ પર

c)

ગુણધર્મ પર

d)

આયનીકરણ અને ગુણધર્મ પર

16.

લેક્ટિક એસિડ

a)

દહીં

b)

લીંબુ

c)

વિનેગાર

d)

ટામેટાં

17.

એસિટિક એસિડ

a)

દહીં

b)

લીંબુ

c)

વિનેગાર

d)

ટામેટાં

18.

સાઇટ્રીક એસિડ

a)

દહીં

b)

લીંબુ

c)

વિનેગાર

d)

ટામેટાં

19.

ઓક્સેલિક એસિડ

a)

દહીં

b)

લીંબુ

c)

વિનેગાર

d)

ટામેટાં

20.

પદાર્થ : શુષ્ક HCl વાયુ


લિટમસ પર અસર : કોઇ ફેરફાર થતો નથી.


આ વિધાન વિશે તમે શું કહો છો ?

a)

આ વિધાન ખોટું નથી.

b)

આ વિધાન સાચુંં નથી

21.

પદાર્થ : ભેજયુક્ત NH3 વાયુ


લિટમસ પર અસર : લાલ લિટમસ ભૂરું બને છે.


આ વિધાન વિશે તમે શું કહો છો ?

a)

આ વિધાન ખોટું નથી.

b)

આ વિધાન સાચુંં નથી

22.

પદાર્થ : કાર્બોનેટેડ ઠંડુંં પાણી


લિટમસ પર અસર : ભૂરું લિટમસ લાલ બને છે.


આ વિધાન વિશે તમે શું કહો છો ?

a)

આ વિધાન ખોટું નથી.

b)

આ વિધાન સાચુંં નથી

23.

કયા ગ્રહ પર સલ્ફ્યુરિક એસિડના વાદળો અસ્તિત્વ ધરાવે છે ?

a)

શુક્ર

b)

યુરેનસ

c)

નેપ્ચ્યુન

d)

પ્લૂટો

24.

ટાર્ટરિક એસિડ શામાં જોવા મળે છે ?

a)

આમલી

b)

ખજૂર

c)

ટામેટા

d)

કૌવચ

25.

ચંપકની દ્રષ્ટિ નબળી છે, તેને એસિડ - બેઇઝના પ્રયોગ સમયે સૂચક તરીકે શેનો ઉપયોગ કરવાની સલાહ આપશો.....

a)

વેનિલા અર્ક

b)

ફોર્મિક એસિડ

c)

વિનેગાર

d)

મેગ્નેશીયમ હાઇડ્રોકસાઇડ

26.

એક સાધુએ લોકોને ભ્રમિત કરવા માટે X નામના દ્રાવણમાં સળીયો બોળી NH3 ના વાયુપાત્ર પર રાખ્યો અને સફેેેદ ધુુુુુુમાડા ઉત્પન્ન થયા તો X = ?

a)

HCl

b)

HNO3

c)

MgSO4

d)

એક પણ નહીં.

27.

આયુષ : મારે સોનુ, પ્લેટિનિયમ જેવી ઉમદા ધાતુઓ ઓગાળવી છે.


શિવ : હા, મને ખબર છે એના માટે હાઇડ્રોક્લોરિક એસિડ અને નાઇટ્રીક એસિડનું મિશ્રણ જોઇએ.


આયુષ : તો કેટલું પ્રમાણ લેવું પડે


નાઇટ્રીક એસિડ : હાઇડ્રોકોરિક એસિડનું ???????

a)

1:3

b)

3:1

c)

1:2

d)

2:1

28.

લોહીની pH 7 થી થોડી વધુ છે.

a)

આ વિધાન ખોટું નથી

b)

આ વિધાન સાચું નથી

29.

મધમાખીના ડંખમાં 26 એમીનો એસિડ ધરાવતો પોલિપેપ્ટાઇડ છે.

a)

આ વિધાન ખોટું નથી

b)

આ વિધાન સાચું નથી

30.

એસિડીટી થાય ત્યારે છાશ પીવી લાભદાયી છે?

a)

આ વિધાન ખોટું નથી

b)

આ વિધાન સાચું નથી

31.

દૂધમાં અતિસૂક્ષ્મ પ્રમાણમાં બેકીંગ સોડા ઉમેરવાથી દહીં બનવાની ક્રિયા ઝડપી બને છે ?

a)

આ વિધાન ખોટું નથી

b)

આ વિધાન સાચું નથી

32.

સાંદ્ર એસિડમાં પાણી ઉમેરતાંં થતી પ્રક્રિયા ઉષ્મા શોષક છે.

a)

આ વિધાન ખોટું નથી

b)

આ વિધાન સાચું નથી

33.

જઠરમાંના HCl ની pH 1 થી 3 વચ્ચે બદલાતી રહે છે. આ વખતે જઠરમાં કયો ઉત્સેચક સક્રિય બને છે ?

a)

પેપ્સિન

b)

સેલ્યુલેઝ

c)

લેક્ટેઝ

d)

ઇન્વર્ટેઝ

34.

નીચેનામાંથી કયો એસિડ ખનિજ એસિડ નથી ?

a)

હાઇડ્રોક્લોરિક એસિડ

b)

સાઇટ્રીક એસિડ

c)

સલ્ફ્યુરિક એસિડ

d)

નાઇટ્રીક એસિડ

35.

લંબમજ્જા

a)

શ્વાસોછ્વાસનું નિયમન કરે

b)

શારીરના તાપમાનનું નિયમન કરે

c)

શરીરનું સમતોલન કરે

d)

ચીંક, ખાંસી, ઉલટીનું નિયમન

36.

સેતુ

a)

શ્વાસોછ્વાસનું નિયમન કરે

b)

શારીરના તાપમાનનું નિયમન કરે

c)

શરીરનું સમતોલન કરે

d)

ચીંક, ખાંસી, ઉલટીનું નિયમન

37.

હાઇપોથેલમસ

a)

શ્વાસોછ્વાસનું નિયમન કરે

b)

શારીરના તાપમાનનું નિયમન કરે

c)

શરીરનું સમતોલન કરે

d)

ચીંક, ખાંસી, ઉલટીનું નિયમન

38.

હાયપોથેલેમસ

a)

શ્વાસોછ્વાસનું નિયમન કરે

b)

શારીરના તાપમાનનું નિયમન કરે

c)

શરીરનું સમતોલન કરે

d)

ચીંક, ખાંસી, ઉલટીનું નિયમન

39.

ટેસ્ટોસ્ટેરોન

a)

પિટ્યૂટરી

b)

સ્વાદુપિંડ

c)

અંડપિંડ

d)

શુક્રપિંડ

40.

ઇસ્ટ્રોજન

a)

પિટ્યૂટરી

b)

સ્વાદુપિંડ

c)

અંડપિંડ

d)

શુક્રપિંડ

41.

વૃદ્ધિ અંતઃસ્ત્રાવ (GH)

a)

પિટ્યૂટરી

b)

સ્વાદુપિંડ

c)

અંડપિંડ

d)

શુક્રપિંડ

42.

ઇન્સ્યુલિન

a)

પિટ્યૂટરી

b)

સ્વાદુપિંડ

c)

અંડપિંડ

d)

શુક્રપિંડ

43.

કરોડરજ્જુમાં ભૂખરું દ્રવ્ય ............ પ્રકારે ગોઠવાયેલું હોય છે.

a)

H

b)

V

c)

U

d)

C

44.

ઇન્સ્યુલિન એ કઇ ક્રિયા માટે જવાબદાર છે ?

a)

રુધિરમાં શર્કરાના પ્રમાણનું નિયંત્રણ

b)

ચયાપચયની ક્રિયાનું નિયંત્રણ

c)

વૃદ્ધિ પ્રેરણ

d)

જલનિયમનનું નિયંત્રણ

45.

પુખ્ત મનુષ્યનાં મગજનું વજન ............ ગ્રામ હોય છે ?

a)

1350

b)

950

c)

1250

d)

1150

46.

કરોડરજ્જુ ક્યાંથી ઉત્પન્ન થાય છે?

a)

લંબમજ્જા

b)

સેતુ

c)

અનુમસ્તિષ્ક

d)

બૃહદમસ્તિષ્ક

47.

કરોડરજ્જુમાંથી કેટલી જોડ ચેતાઓ ઉત્પન્ન થાય છે?

a)

21

b)

31

c)

41

d)

23

48.

Na+, K+ અને Cl- નું નિયમન આપણાં શરીરમાં ............. અંતઃસ્ત્રાવ વડે થાય છે.

a)

જાતીય કોર્ટિકોઇડ

b)

ગ્લુકો કોર્ટિકોઇડ

c)

મિનરલો કોર્ટિકોઇડ

49.

તાપમાન, વાસ અને સ્પર્શના અનુભવના કેન્દ્રો ............ માં આવેલા છે.

a)

મધ્યકપાલીખંડ

b)

શંખકખંડ

c)

પશ્વકપાલીખંડ

d)

અગ્રકપાલીખંડ

50.

ખોરાકમાં આયોડિનની ઉણપથી પુખ્ત વ્યક્તિમાં ગોઇટરનો રોગ થાય છે?

a)

સાચું

b)

ખોટું

51.

સેતુ અગ્ર મગજ અને પશ્વ મગજને જોડે છે.

a)

સાચું

b)

ખોટું

52.

મનુષ્યમાં બોલવાની ક્રિયાનો વિકાસ બીજાં પ્રાણીઓની સરખામણીમાં વધુ સારી રીતે થયેલ છે. મનુષ્યમાં મુખ્ય્ત્વે કયા અંગના વધુ સારા વિકાસને કારણે આ સંભવિત થયેલ છે ?

a)

મુખ

b)

મગજ

c)

હદય

d)

જીભ

53.

રુધિરમાં અને મૂત્રમાં શર્કરાનું પ્રમાણ વધી જાય તો કયો રોગ થાય છે ?

a)

ડાયાબિટીસ

b)

થાઇરોક્સિન

c)

ઇન્સ્યુલિન

d)

એડ્રિનિલ

54.

લંબમજ્જામાં શાનું નિયંત્રણ કેન્દ્ર આવેલું નથી ?

a)

સમતોલન

b)

રુધિરદાબ

c)

શ્વાસોચ્છવાસ

d)

હદયના નિયમિત ધબકારા

55.

ચેતાકોષોના કોષકાય પ્ર રહેલા નાના તંતુ કયા નામે ઓળખાય છે?

a)

શિખાતંતુ

b)

અક્ષતંતુ

c)

ચેતાતંતુ

d)

પરાગતંતુ

56.

માનવ શરીરમાંં કઇ અંતઃસ્ત્રાવીગ્રંથિ જોડીમાં હોતી નથી ?

a)

પિટ્યૂટરી

b)

એડ્રિનલ

c)

શુક્રપિંડ

d)

અંડપિંડ

57.

આકૃતિમાં B ની ઓળખણ આપો.

a)

કોષકેન્દ્ર

b)

કોષકાય

c)

શિખાતંતુ

d)

અક્ષતંતું

e)

ચેતાન્ત

58.

આકૃતિમાં A ની ઓળખણ આપો.

a)

કોષકેન્દ્ર

b)

કોષકાય

c)

શિખાતંતુ

d)

અક્ષતંતું

e)

ચેતાન્ત

59.

આકૃતિમાં D ની ઓળખણ આપો.

a)

કોષકેન્દ્ર

b)

કોષકાય

c)

શિખાતંતુ

d)

અક્ષતંતું

e)

ચેતાન્ત

60.

આકૃતિમાં દર્શાવેલ E ને ઓળખી બતાવો ?

a)

કણાભસૂત્ર

b)

કેશિકા

c)

સ્નાયુતંતુક

d)

ચેતાસ્નાયુ સંધાન

61.

આકૃતિમાં દર્શાવેલ D ને ઓળખી બતાવો ?

a)

કણાભસૂત્ર

b)

કેશિકા

c)

સ્નાયુતંતુક

d)

ચેતાસ્નાયુ સંધાન

62.

આકૃતિમાં દર્શાવેલ A ને ઓળખી બતાવો ?

a)

કણાભસૂત્ર

b)

કેશિકા

c)

સ્નાયુતંતુક

d)

ચેતાસ્નાયુ સંધાન

63.

આકૃતિમાં દર્શાવેલ ભાગમાં C = ?

a)

મસ્તક ( ખોપરી )

b)

બૃહદ મસ્તિષ્ક

c)

મધ્ય મગજ

d)

અગ્ર મગજ

64.

આકૃતિમાં દર્શાવેલ ભાગમાં H = ?

a)

પોન્સ

b)

લંબમજ્જા

c)

અનુમસ્તિષ્ક

d)

હાઇપોથેલેમસ

65.

આકૃતિમાં દર્શાવેલ ભાગમાં E = ?

a)

સેતુ

b)

લંબમજ્જા

c)

અનુમસ્તિષ્ક

d)

કરોડરજ્જુ

66.

આકૃતિ પરથી આપેલા લક્ષણને આધારે અંતઃસ્ત્રાવી ગ્રંથિને ઓળખો ?

તેનું સ્થાન ગર્ભાશયમાં જોવા મળે......

a)

અંડપિંડ

b)

શુક્રપિંડ

c)

સ્વાદુપિંડ

d)

થાઇરોઇડગ્રંથિ

67.

આકૃતિ પરથી આપેલા લક્ષણને આધારે અંતઃસ્ત્રાવી ગ્રંથિને ઓળખો ?

" લડો યા ભગો" ની પ્રતિક્રિયા માટેનો અંતઃસ્ત્રાવ છે ......

a)

એડ્રીનલ

b)

પિટ્યૂટરી

c)

સ્વાદુપિંડ

d)

થાઇરોઇડગ્રંથિ

68.

આકૃતિ પરથી આપેલા લક્ષણને આધારે અંતઃસ્ત્રાવી ગ્રંથિનું સ્થાન જણાવો.

ડોક્ટર શર્કરા ઓછી લેવાની સલાહ આપે છે.

a)

ઉદરગુહામાંં જઠરની નીચે

b)

મૂત્રપિંડના અગ્ર છેડે

c)

શરીરમાં ગળાના ભાગે

d)

શીર્ષના હાય્પોથેલેમસની નીચે

69.

ઉપરોક્ત પ્રક્રિયાનો સાર ....

a)

એસિડ + ધાતુ -------> ક્ષાર + હાઇડ્રોજન

b)

એસિડ + અધાતુ -------> ક્ષાર + હાઇડ્રોજન

c)

એસિડ + ધાતુ -------> એસિડ + હાઇડ્રોજન

d)

એસિડ + ધાતુ -------> બેઇઝ + હાઇડ્રોજન

70.

તતસ્થ દ્રાવણ માટે : [ H3O+ ] = [OH- ] = ...... ? ...... M

a)

10-7

b)

10-14

c)

< 10-7

d)

> 10-7